Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 16 એપ્રિલ નું પંચાંગ
    • 16 એપ્રિલ નું રાશિફળ
    • મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે
    • સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
    • Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો
    • Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો
    • Trump સંકેત આપ્યો છે કે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ શકે છે
    • પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૦૦ થી વધુ બાળકો HIV માટે પોઝિટિવ આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»કાલે Angaraki Chauth : ગણપતિ પૂજનનું મહત્વ
    ધાર્મિક

    કાલે Angaraki Chauth : ગણપતિ પૂજનનું મહત્વ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મંગળવારે  અંગારકી ચોથ- સાથે બોળચોથ મંગળવારે અંગારકી ચોથ – સંકષ્ટ ચતુથી શ્રાવણ  વદ ત્રીજ ને મંગળવાર તા.12 ઓગસ્ટ ના દિવસે અંગારકી ચોથ છે . મંગળવારે  સવાર ના 8.40 સુધી ત્રીજ તીથી છે ત્યારબાદ આખો દિવસ અને રાત્રી ચોથ તીથી છે આથી પંચાંગ પ્રમાણે નિયમ પ્રમાણે આ દિવસે અંગારકી ચોથ ગણાય અને સાથે આ દિવસે બોળચોથ પણ મનાવવાની રહેશે.

    સામાન્ય રીતે મંગળવાર અને ચોથ આવે તો તેનું મહત્વ વધી જાય છે . પરંતુ ખાસ કરીને વદ પક્ષમાં ચોથને મંગળવાર આવે તો તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. મંગળવારે સંકષ્ટ ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ રહેવો. ઉપવાસમાં આખો દિવસ ફળ ,દુધ, દહીં, છાશ લઈ શકાય, તે સિવાયની વસ્તુઓ લેવી નહીં. દિવસ આથમ્યા પછી ગણપતીદાદા નુ પૂજન કરવું.

    પૂજન.મા દાદાને દુર્વા, લાલ ગુલાબની પાંખડી ચડાવવી વધારે ઉત્તમ ગણાય . પૂજન પૂર્ણ થયા બાદ ગણપતીદાદાને ભાખરીના ગોળવાળા 21 લાડુ અર્પણ કરવા . 11 અથવા 7 લાડુ પણ ધરી શકાય નાના લાડુ પણ બનાવી અને ધરી સકાઈ છે. ત્યારબાદ આરતી કરી ચંદ્ર દર્શન કરી પછી ધરાવેલા લાડુ અને દહીં, છાશનો પ્રસાદ લઈ શકાય.

    ફળ:- લોકોને જીવનમાં વારંવાર મુસીબતો આવતી હોય અને જેવોને પોતાના રહેવા માટેનું મકાનનો હોઈ વ્યાપાર-ધંધામાં નોકરીમાં મુસીબત હોય તથા જેની કુંડળીમાં મંગળ ભારે હોય, મંગળ દોષ હોય, મંગળ નબળો હોય તેવા લોકોએ ખાસ કેરીને આ અંગરકી ચોથનું વ્રત કરવું ઉત્તમ ફળ દાયક રહેશ આ અંગારકી ચોથના દિવસે સંકટનાશન ગણપતિ સ્તોત્રના પાઠ કરવા અથવા તો ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવા થી જીવનની મુસીબતો દૂર થશે ગણપતિદાદા તેમના વિઘ્નો દૂર કરશે. ગણપતિ દાદાને વિઘ્નહતો કહેવામાં આવેલ છે.

    ગણપતિ દાદા એ ચંદ્ર ને વરદાન આપેલું ભાદરવા સુદ ચોથના દિવસે જે લોકો તારા દર્શન કરશે તેઓના ઉપર મુસીબત આવશે તથા તે સિવાયની આવતી ચોથના દિવસે દર્શન કરશે અને મારૂં વ્રત કરશે મારું પૂજન કરશે તો તેઓની મુસીબત વિઘ્નો દૂર કરીશ તથા મંગળવારે આવતી ચોથને સંકટ ચતુર્થી કહેવાશે.

    એક બીજી કથા પ્રમાણે મંગળ ગ્રહ દેવે મંગળવારના દિવસે ગણપતિ દાદાનું વ્રત કરેલું અને ગણપતિ દાદાએ વરદાન આપેલું કે મંગળવારના દિવસે વદ ચોથ તિથી આવશે તો તેને સંકષ્ટ ચતુર્થી કહેવાશે અને આ દિવસે જે કોઈ લોકો મારી પૂજા કરી અને વ્રત કરશે તેમના બધા જ સંકટ દૂર કરીશ આમ સંકટ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાનું પૂજન તથા દાદાને લાડુનો થાળ ધરાવવો તથા ઉપવાસ કરવો જીવનની બધી જ મુસીબતો દૂર થશે  ચંદ્ર દર્શનનો સમય રાત્રે ચંદ્ર ઉદય 21.20 કલાકે છે.
    (શાસ્ત્રી રાજદીપ જોષી(વેદાત રત્ન) રાજકોટ)

    Angaraki Chauth Ganpati Puja
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    શ્રીકૃષ્ણ કહે છે કે તું તારો મિત્ર બન! કારણ કે અહીં પોતાનાં દ્વારા જ પોતાનો ઉદ્ધાર છે

    April 15, 2026
    લેખ

    સંન્યાસ એ જ સર્વોત્તમ માર્ગ છે, એ માન્યતાને રદિયો આપનારાં વલ્લભાચાર્યજી ની જય હો!

    April 14, 2026
    લેખ

    જે કર્મો વડે જીવ બંધાય છે તે જ કર્મો વડે તેની મુક્તિ થઇ જાય છે-એ ઉત્તમ રહસ્ય છે

    April 11, 2026
    લેખ

    મા રત્નાવલીનાં માતૃ શરીરમાં પંચ મહાભૂત ઉપરાંત બીજા પાંચ તત્વો પણ છે

    April 11, 2026
    ધાર્મિક

    મનુષ્ય શરીર બીજાઓની નિઃસ્વાર્થભાવે સેવા કરવા માટે જ મળ્યું છે

    April 10, 2026
    લેખ

    ઈશા ઉપનિષદમાં ઇશ્વરને સર્વ નિર્માતા અને સ્વયંને નિમિત્ત માત્ર માનવાનો ઇશારો કર્યો છે

    April 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026

    સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

    April 15, 2026

    Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો

    April 15, 2026

    Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો

    April 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.