Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
    • Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ
    • Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ
    • Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ
    • Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અમેરિકામાં વજન ઘટાડવાની Counterfeit medicine વેચતા બે ભારતીયો ઝડપાયા
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં વજન ઘટાડવાની Counterfeit medicine વેચતા બે ભારતીયો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બંને આરોપીઓ સામે Counterfeit medicineઓની દાણચોરી કરવા, વેચવાનું ષડયંત્ર રચવા અને અમેરિકા સાથે છેતરપિંડી કરવા જેવા સંગીન આરોપો મૂકવામાં આવ્યા છે

    Washington, તા.૩૦

    અમેરિકાના ન્યાય વિભાગે બે ભારતીય નાગરિકો—૩૩ વર્ષીય સ્વપ્નદીપ રોય અને ૩૭ વર્ષીય વિકી રામંચા—સામે નકલી ઓઝેમ્પિક ઈન્જેક્શનની દાણચોરી કરવા, તેને અમેરિકામાં વેચવા અને છેતરપિંડી આચરવાના ગંભીર આરોપો મૂક્યા છે. ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા આરોપો ઘડાયા બાદ મંગળવાર, ૨૯ સપ્ટેમ્બરના રોજ સ્વપ્નદીપ રોયને ઈટાલીથી પ્રત્યાર્પિત કરીને અમેરિકી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો.

    જુલાઈ ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૪ દરમિયાન બંને આરોપીઓએ કથિત રીતે ચીનથી નકલી ઓઝેમ્પિકનો જથ્થો મંગાવ્યો હતો. ત્યારબાદ તેઓએ આ નકલી દવાઓ ઓછી કિંમતે અમેરિકન ડીલરોને વેચી હતી. આ નકલી દવાઓનું પેકેજિંગ, તેના પર લાગેલા લેબલ અને અંદર મૂકેલી ચિઠ્ઠી અસલી ઓઝેમ્પિક જેવી જ બનાવવામાં આવી હતી, જેથી ગ્રાહકો તેને અસલી માનીને ખરીદી લે. ઓઝેમ્પિક મુખ્યત્વે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય દવા છે, જેની કિંમત દર્દીઓ માટે દર મહિને સેંકડો ડોલર સુધી પહોંચે છે.

    ડિસેમ્બર ૨૦૨૩માં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કેટલીક નકલી ઓઝેમ્પિક જપ્ત કરવામાં આવી હતી અને આ પ્રોડક્ટ્‌સ અંગે જાહેર ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. તેમ છતાં બંને આરોપીઓએ પોતાનું આ ગેરકાયદે નેટવર્ક બંધ ન કર્યું અને દાણચોરી ચાલુ રાખી હતી. બંને આરોપીઓ સામે નકલી દવાઓની દાણચોરી કરવા, વેચવાનું ષડયંત્ર રચવા અને અમેરિકા સાથે છેતરપિંડી કરવા જેવા સંગીન આરોપો મૂકવામાં આવ્યા છે. સ્વપ્નદીપ રોયની ધરપકડ ઈન્ટરપોલની રેડ નોટિસના આધારે કરવામાં આવી હતી, જે બાદ ન્યાય વિભાગના ’ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ’ દ્વારા કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેને ઈટાલીથી અમેરિકા ડિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.

    Counterfeit medicine
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૨૩ વર્ષ બાદ US Armyએ ઈરાક છોડ્યું! તેહરાનમાં ઉજવણી
    Next Article Ayodhya Ram Mandirમાંથી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે એક કરોડની દાન ચોરી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ૨૩ વર્ષ બાદ US Armyએ ઈરાક છોડ્યું! તેહરાનમાં ઉજવણી

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 22:07
    Categories
    Latest News

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.