Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત

    June 24, 2026

    Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ

    June 24, 2026

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત
    • Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ
    • જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.
    • દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?
    • Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ
    • ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi
    • સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે
    • પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad અસલી પ્લાઝા ચોરી કરી દર્દીઓને આપતા હતા ભેળસેળયુક્ત નકલી પ્લાઝા
    અમદાવાદ

    Ahmedabad અસલી પ્લાઝા ચોરી કરી દર્દીઓને આપતા હતા ભેળસેળયુક્ત નકલી પ્લાઝા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છેલ્લા છ મહિનાથી આ ટોળકી ચોરી કરેલો અસલી પ્લાઝમા બજારભાવ કરતાં અડધી કિંમતે વિવિધ બ્લડ બેંકોમાં વેચી મારી આર્થિક લાભ મેળવતી હતી

    Ahmedabad, તા.૨૪

    અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસઓજી) દ્વારા લોકોના જીવ સાથે રમત રમતા એક ખૂબ જ ગંભીર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે બાતમીના આધારે ચાંગોદર નજીક એક ભાડાના મકાન પર દરોડો પાડીને ફાર્મા ઉદ્યોગમાં સપ્લાય થતા ઉચ્ચ ગુણવત્તાવાળા ઓરિજનલ બ્લડ પ્લાઝમાની ચોરી કરી, તેના સ્થાને ભેળસેળયુક્ત નકલી પ્લાઝમા ધાબડી દેતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોને દબોચી લીધા હતા.પકડાયેલા આરોપીઓમાં માસ્ટરમાઇન્ડ દિનેશ ચૌધરી (ધાનેરા), મોહન ગાયકવાડ (મહારાષ્ટ્ર), રફીક (ધોળકા) અને જીતેન્દ્ર સોલંકી (ધોળકા)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી આશરે રૂ. ૧૧ લાખની કિંમતના ૧૧૫૦ નંગ બ્લડ પ્લાઝમા યુનિટ, કેમિકલની બોટલો, ડીપ ળીઝર, સીલિંગ મશીન અને એક વાહન સહિત કુલ રૂ. ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી પહેલાં ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યો હોવાથી આ પ્રક્રિયાની તમામ બાબતોથી વાકેફ હતો.મહારાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાંથી અસલી પ્લાઝમા લઈને પરત ફરતી વખતે ટ્રાન્સપોર્ટેશન વાહનના ડ્રાઈવર જીતેન્દ્ર અને ક્લીનર રફીક કંપનીમાં જવાને બદલે ગાડી સીધી દિનેશના ઘરે લઈ જતા હતા. ત્યાં તેઓ ગાડીમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો અસલી જથ્થો કાઢી લેતા અને વજન બરાબર રાખવા માટે તેમાં સલાઈન વોટર મિશ્રિત નકલી પ્લાઝમા ગોઠવીને કંપનીમાં રવાના કરી દેતા હતા. છેલ્લા છ મહિનાથી આ ટોળકી ચોરી કરેલો અસલી પ્લાઝમા બજારભાવ કરતાં અડધી કિંમતે વિવિધ બ્લડ બેંકોમાં વેચી મારી આર્થિક લાભ મેળવતી હતી.પોલીસના જણાવ્યા અનુસાર,  બજારમાં જે બ્લડ પ્લાઝમાનો ઉપયોગ કેન્સર વિરોધી અકસીર દવાઓ બનાવવા તેમજ હિમોફિલિયા અને રોગપ્રતિકારક શક્તિની ખામી ધરાવતા ગંભીર દર્દીઓને સીધો ચડાવવા માટે થાય છે, તેની સાથે આ લોકો ચેડાં કરતા હતા. આ ઉપરાંત, ચોરી કરેલા અસલી પ્લાઝમાને નિયમ મુજબ -૮  ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સાચવવાને બદલે સામાન્ય બરફના બોક્સમાં રાખવામાં આવતો હોવાથી તે બગડી જતો હતો, જે દર્દીઓ માટે અત્યંત ઘાતક અને જોખમી સાબિત થઈ શકે છે. હાલ પોલીસની એસઓજી ટીમ આ નકલી જથ્થો કઈ-કઈ ફાર્મા કંપનીઓ સુધી પહોંચ્યો છે અને તેમાં કયા નાણાકીય વ્યવહારો થયા છે તેની તપાસ હાથ ધરી હતી.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujaratમાં વરસાદની 76 ટકાની ખાધ: ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

    June 23, 2026
    અમદાવાદ

    Diu-Daman and Dadra-Nagar Haveliના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન, મોદીએ સંવેદના વ્યક્ત કરી

    June 22, 2026
    મનોરંજન

    Gujarati Actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    અમદાવાદ

    AI આધારિત છટણી વચ્ચે Gujaratની યુનિવર્સિટીઓમાં `જોબઓફર’નો ડંકો

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત

    June 24, 2026

    Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ

    June 24, 2026

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત

    June 24, 2026

    Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ

    June 24, 2026

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.