Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi
    • Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ
    • Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi
    • “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે
    • શોભાયાત્રા દરમિયાન Ganesh મૂર્તિ પર કથિત રીતે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુંબઈમાં અંધાધૂંધી
    • Ram temple દાન ચોરી પૂછપરછ દરમિયાન એસઆઇટીએ ગોપાલ રાવ સાથે અલગથી વાત પણ કરી હતી
    • દેશમાં ચોમાસાની વરસાદની ખાધ વધીને ૧૪ ટકા થઈ ગઈ છે, જેના કારણે ખરીફ પાકોના વાવેતર પર સૌથી વધુ અસર પડી
    • Tamil Nadu ના CM Vijay Parandur Airport પ્રોજેક્ટ છોડી દેવાની જાહેરાત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ઓક્ટોબર મહિનામાં સમજુતી ફાઇનલ કરવા આવશે અમેરિકા વિદેશ મંત્રી Marco Rubio
    રાષ્ટ્રીય

    ઓક્ટોબર મહિનામાં સમજુતી ફાઇનલ કરવા આવશે અમેરિકા વિદેશ મંત્રી Marco Rubio

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે

    New Delhi, તા.૨૪

    ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ હવે તેના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. અમેરિકામાં ભારતના રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યા છે કે, બન્ને દેશો વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલના લગભગ તમામ મુખ્ય ભાગો પર સહમતિ બની ચૂકી છે. હવે ડીલની કાનૂની અને ટેકનિકલ ભાષાને આખરી ઓપ આપવાનું કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે અમેરિકા વિદેશ મંત્રી માર્કો રુબિયો ઓક્ટોબરમાં ફરીથી ભારતની મુલાકાતે આવશે.

    સર્જિયો ગોરે ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ’માં કહ્યું કે, વેપાર સમજુતીને લઈને ‘સૈદ્ધાંતિક રીતે લગભગ બધું જ’ નક્કી થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, હવે મુખ્ય કામ સમજુતીના ટેક્સ્ટને આખરી ઓપ આપવાનું છે. તેમણે જણાવ્યું કે, ડીલને ફાઇનલ કરવામાં એટલા માટે પણ મોડું થઈ રહ્યું છે કારણ કે હજુ લીગલ અને ટેકનિકલ ભાષાને લઈને કામ ચાલી રહ્યું છે.

    અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ઓક્ટોબરમાં ભારતની મુલાકાતે આવશે. આ તેમનો આ વર્ષનો બીજો ભારત પ્રવાસ હશે.

    સર્જિયો ગોરના જણાવ્યા અનુસાર, રુબિયો આ પહેલા મે મહિનામાં લગભગ પાંચ દિવસ ભારતમાં રહ્યા હતા અને હવે ઓક્ટોબરમાં તેમનો ઘણા દિવસોનો પ્રવાસ પ્રસ્તાવિત છે. એટલા ઓછા અંતરાલમાં અમેરિકી પ્રશાસનના એક શીર્ષ અધિકારીની ફરીથી ભારત યાત્રાને બન્ને દેશો વચ્ચે વધતા વ્યૂહાત્મક અને આર્થિક સંપર્ક તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.

    રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવાની સાથે જોડાયેલા અમેરિકી કોંગ્રેસના પ્રસ્તાવ પર પણ સર્જિયો ગોર સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવને રિપબ્લિકન અને ડેમોક્રેટિક, બન્ને પક્ષોના સાંસદોનું સમર્થન મળ્યું છે, પરંતુ તેને વ્હાઇટ હાઉસની પહેલ તરીકે ન જોવું જોઈએ. ગોરના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવા ટેરિફ લગાવવાની માંગ નથી કરી. તેમણે કહ્યું કે, ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ (ઇેજજૈટ્ઠ-ેાંટ્ઠિૈહી ઉટ્ઠિ) ખતમ કરાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ગોરે યુદ્ધને બન્ને દેશો માટે એક મોટી ત્રાસદી ગણાવી અને કહ્યું કે, અમેરિકાની પ્રાથમિકતા આ સંઘર્ષનું વહેલી તકે શાંતિપૂર્ણ સમાધાન લાવવાનું છે.

    અમેરિકાના રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિગત સંબંધોને પણ ભારત-અમેરિકા સંબંધોનો મજબૂતીનો મહત્ત્વપૂર્ણ આધાર ગણાવ્યો. તેમના મતે બન્ને નેતાઓ વચ્ચે વિશ્વાસ અને સારો વ્યક્તિગત તાલમેલ છે. તેમણે કહ્યું કે, આવનારા સમયમાં ભારત-અમેરિકા સંબંધો વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

    Marco Rubio US Secretary
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમહિલા હોસ્પિટલના SNCU માં લાગી આગ, ત્રણ નવજાત બાળકોના મોત
    Next Article ડુંગળીના ભાવમાં કિલોએ રૂપિયા ૪૨ પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026
    અન્ય રાજ્યો

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026
    અન્ય રાજ્યો

    “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે

    August 24, 2026
    અન્ય રાજ્યો

    શોભાયાત્રા દરમિયાન Ganesh મૂર્તિ પર કથિત રીતે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુંબઈમાં અંધાધૂંધી

    August 24, 2026
    રાષ્ટ્રીય

    Ram temple દાન ચોરી પૂછપરછ દરમિયાન એસઆઇટીએ ગોપાલ રાવ સાથે અલગથી વાત પણ કરી હતી

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,380
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 20:26
    Categories
    Latest News

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026

    “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે

    August 24, 2026

    શોભાયાત્રા દરમિયાન Ganesh મૂર્તિ પર કથિત રીતે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુંબઈમાં અંધાધૂંધી

    August 24, 2026

    Ram temple દાન ચોરી પૂછપરછ દરમિયાન એસઆઇટીએ ગોપાલ રાવ સાથે અલગથી વાત પણ કરી હતી

    August 24, 2026
    Search
    Main News

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026

    “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે

    August 24, 2026

    શોભાયાત્રા દરમિયાન Ganesh મૂર્તિ પર કથિત રીતે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુંબઈમાં અંધાધૂંધી

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.