Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dubai માં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા

    August 5, 2026

    હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે : Elon Musk ની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે

    August 5, 2026

    ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; SpaceX Rocket નો ટુકડો ટકરાશે

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dubai માં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા
    • હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે : Elon Musk ની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે
    • ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; SpaceX Rocket નો ટુકડો ટકરાશે
    • H-1B and L-1 visas માં મુદત વધારા માટે પણ તગડી ફી વસુલાશે
    • રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત
    • નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ : Supreme Court
    • UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે
    • madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Dubai માં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા
    આંતરરાષ્ટ્રીય

    Dubai માં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dubai,તા.5
    ઈરાન અને અમેરિકા વચ્ચે હાલ યુદ્ધ થંભી ગયુ છે પરંતુ અચાનક જ દુબઈમાં જેબેલ અલી પાસે શ્રેણીબદ્ધ વિસ્ફોટ નોંધાતા ભારે દહેશતનો માહોલ સર્જાઈ ગયો છે. ઈરાન અને અમેરિકાએ હાલ એકબીજા પર હુમલા કરતા નથી પરંતુ અચાનક જ લાંબો સમય સુધી દુબઈમાં 20 મીનીટમાં આ પ્રકારના સાત વિસ્ફોટ સંભળાયા હતા.

    અહીના જેબેલ અલી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 20 મીનીટમાં જ સાત વિસ્ફોટ નોંધાયા હતા અને તેનો વિડીયો બનાવી રહેલા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી આ વિસ્તાર યુદ્ધમાં હુમલાથી મુક્ત રહ્યો છે પણ અચાનક જ એક બાદ એક વિસ્ફોટ સર્જાતા જબરી અફડાતફડી સર્જાઈ હતી.

    જેબેલ અલી યુએઈમાં એક મહત્વના શોપીંગ સેન્ટરનું હબ પણ છે જે દુબઈથી 25 કી.મી. દુર આવેલું છે. પામ જેબેલ અલી એક કૃત્રિમ ટાપુ છે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અહી ફ્રી ટ્રેડ ડ્રોનનો ઉપયોગ કરે છે અને વિદેશીઓની મોટી સંખ્યા અહી હોય છે.

    આ વિસ્ફોટમાં કોઈ જાનહાની કે અન્ય કોઈ અહેવાલ મળ્યા નથી. માનવામાં આવે છે કે આ કોઈ ઔદ્યોગીક ગોડાઉનમાં વિસ્ફોટ સર્જાયા હશે છતાં પણ યમન તરફથી યુએઈમાં જે હુમલા થાય છે તે પણ હોઈ શકે છે તેવું માનવામાં આવે છે અને તેના કારણે લોકોમાં ફરી ફફડાટ સર્જાયો છે.

    આકાશમાં અગનજવાળાઓ અને ધુમાડાઓ દેખાયા હતા અને તેના કારણે અનેક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે આ અંગે હજુ સુધી કોઈ સતાવાર જાહેરાત થઈ નથી. આ પોર્ટ વિસ્તાર છે અને વિસ્ફોટકો સંભળાતા જ સુરક્ષા એજન્સીઓ ત્યાં ધસી ગઈ હતી.

    Dubai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે : Elon Musk ની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે : Elon Musk ની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; SpaceX Rocket નો ટુકડો ટકરાશે

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    H-1B and L-1 visas માં મુદત વધારા માટે પણ તગડી ફી વસુલાશે

    August 5, 2026
    મુખ્ય સમાચાર

    રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત

    August 5, 2026
    રાષ્ટ્રીય

    નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ : Supreme Court

    August 5, 2026
    રાષ્ટ્રીય

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,590
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 15:22
    Categories
    Latest News

    હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે : Elon Musk ની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે

    August 5, 2026

    ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; SpaceX Rocket નો ટુકડો ટકરાશે

    August 5, 2026

    H-1B and L-1 visas માં મુદત વધારા માટે પણ તગડી ફી વસુલાશે

    August 5, 2026

    રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત

    August 5, 2026

    નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ : Supreme Court

    August 5, 2026

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026
    Search
    Main News

    Dubai માં અચાનક જ 20 મીનીટમાં સાત વિસ્ફોટ નોંધાયા

    August 5, 2026

    હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે : Elon Musk ની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે

    August 5, 2026

    ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; SpaceX Rocket નો ટુકડો ટકરાશે

    August 5, 2026

    H-1B and L-1 visas માં મુદત વધારા માટે પણ તગડી ફી વસુલાશે

    August 5, 2026

    રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હવે કોઈ વ્યક્તિ ક્યારેય અંધ નહિ રહે : Elon Musk ની ન્યુરાલિંક માનવીની દ્રષ્ટિ પાછી લાવશે

    August 5, 2026

    ચંદ્ર પર હવે ગમે તે ઘડીએ ધમાકો; SpaceX Rocket નો ટુકડો ટકરાશે

    August 5, 2026

    H-1B and L-1 visas માં મુદત વધારા માટે પણ તગડી ફી વસુલાશે

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.