Una તા.23
ઉનાના નાઠેજ-સુલતાનપુર રોડ પર એક સિંહ રોડ પર આરામ કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાને કારણે વાહનચાલકો થોડીવાર માટે થંભી ગયા હતા.સિંહ થોડા સમય માટે રોડ પર બેઠો રહ્યો હતો અને ત્યારબાદ તે સીમ તરફ ચાલ્યો ગયો હતો. આ દ્રશ્ય જોઈને વાહન ચાલકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.વધુ વિગત અનુસાર, સુલતાનપુર ગામે ખાટાભાઈ ખોડાભાઈ તેમના બકરાઓ સીમમાં ચરાવી રહ્યા હતા. તે સમયે સિંહે એક બકરીનું મારણ કર્યું હતું.અને સિંહ શિકારની શોધમાં રોડ તરફ આવી ગયો હોય તેવું મનાઈ રહ્યું છે.
Trending
- IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ
- વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan
- Team India નો ‘હીરો’ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં ફ્લોપ
- DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો
- Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે
- Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક
- Jamnagar: પલંગ ઉપરથી પટકાતા વૃદ્ધનું મોત
- Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

