Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે
    • Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું
    • Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે
    • Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે
    • ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri
    • AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે
    • Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી
    • America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Without Royalty Passes રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા વધુ છ ડમ્પરો પકડાયા
    ગુજરાત

    Without Royalty Passes રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા વધુ છ ડમ્પરો પકડાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 6, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.06

     ગાંધીનગરના માર્ગો ઉપર રોયલ્ટીપાસ વગર-ઓવરલોડેડ રેતી-ખનીજ ભરીને ગેરકયાદેરીતે હેરાફેરી કરતા ડમ્પર સામે જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન જિલ્લાના વિવિધ માર્ગો અને પોઇન્ટ ઉપર ચેકીંગ દરમ્યાન છ ડમ્પર બિનઅધિકૃતરીતે રેતી-સિલીકા સેન્ડની હેરાફેરી કરતા પકડી પાડવામાં આવ્યા છે અને કુલ ૧.૫૦ કરોડના મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

    ગાંધીનગર જિલ્લાની સાબરમતી સહિત અન્ય નદીઓમાં ગેરકાયદે રેતીખનનની પ્રવૃત્તી વધી રહી છે તો બીજીબાજુ કલેક્ટરના આદેશને પગલે જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા ચેકીંગ પણ વધારી દેવામાં આવ્યું છે અને બિનઅધિકૃતરીતે રેતીની હેરાફેરી કરતા તત્વો સામે લાલઆંખ કરવામાં આવી છે. જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રવણ સિંહની જિલ્લાકક્ષાની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસોમાં વાહન ચેકીંગની કામગીરી અલગ-અલગ વિસ્તારમાં હાથ ધરી સાદીરેતી અને સિલીકા સેન્ડ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ છ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. છ વાહનોમાં કુલ ૮૮.૨૨ મેટ્રીક ટન ખનિજના સાથે આશરે કુલ ૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

    એટલુ જ નહીં, જપ્ત કરેલા વાહનોના વાહનમાલિકો વિરૃધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં પણ આવનાર છે.ઉલ્લેખનીય છે કે, ભુસ્તર તંત્ર દ્વારા હવે તો ચાલુ દિવસે જ નહીં પણ રજાના દિવસે પણ માર્ગો ઉપર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે.

    Gandhiangar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026
    રાજકોટ

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026
    રાજકોટ

    Rajkot નજીક યુવાનનો મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    રાજકોટ

    Rajkot: પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો

    April 25, 2026
    રાજકોટ

    Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનામાં ચાર શખ્સોની ધરપકડ

    April 25, 2026
    રાજકોટ

    Rajkotના વાવડી ગામે જીનિંગ મિલના પતરા સાફ કરતી વેળાએ પટકાયેલા યુવકનું મોત

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026

    Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે

    April 25, 2026

    ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri

    April 25, 2026

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.