Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ

    April 25, 2026

    બંગાળના બે અગ્રણી વ્યક્તિઓ નીતિ આયોગમાં જોડાયા, અશોક લાહિરી ઉપાધ્યક્ષ તરીકે, Govardhan Das as Member

    April 25, 2026

    Russia ના પક્ષે લડતા ૧૦ ભારતીય નાગરિકો માર્યા ગયા, કેન્દ્ર સરકારે Supreme Court ને માહિતી આપી

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ
    • બંગાળના બે અગ્રણી વ્યક્તિઓ નીતિ આયોગમાં જોડાયા, અશોક લાહિરી ઉપાધ્યક્ષ તરીકે, Govardhan Das as Member
    • Russia ના પક્ષે લડતા ૧૦ ભારતીય નાગરિકો માર્યા ગયા, કેન્દ્ર સરકારે Supreme Court ને માહિતી આપી
    • UP: માઉમાં ભયાનક માર્ગ અકસ્માત, સ્કોર્પિયો-ટ્રેલર ટક્કરમાં પાંચ લોકોના મોત
    • પક્ષપલટા વિરોધી કાયદાના વર્તમાન માળખાનું ઘણી રીતે અર્થઘટન કરી શકાય છે,Prakash Ambedkar
    • Bihar માં મંત્રીઓના બાળકો પણ સરકારી શાળાઓમાં અભ્યાસ કરશે: CM સમ્રાટ ચૌધરી
    • Manipur ના ઉખરુલમાં ગોળીબારઃ ૩ લોકોના મોત, ૫ ઘાયલ, અનેક ઘરો બળી ગયા
    • Delhi સહિત દેશભરના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમી પડી રહી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»કરોડો રૂપિયાની લેવડ-દેવડના કેસમાંCricketer Virender Sehwag ના ભાઈ વિનોદની ધરપકડ
    અન્ય રાજ્યો

    કરોડો રૂપિયાની લેવડ-દેવડના કેસમાંCricketer Virender Sehwag ના ભાઈ વિનોદની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Haryana,તા.7
    ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગનો ભાઈ વિનોદ સેહવાગ હાલમાં જેલમાં કેદ છે. 7 કરોડ રૂપિયાની લેવડ-દેવડના કેસમાં કોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    પોલીસે ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કર્યો હતો અને પછી ત્યાંથી બુડૈલ જેલમાં ધકેલી દેવાયો હતો. તે છેલ્લા એક અઠવાડિયાથી જેલમાં કેદ છે અને ગઈકાલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.

    આ મામલો 2018નો હતો જ્યારે હિમાચલ પ્રદેશના બદ્દીમાં નૈના પ્લાસ્ટિક નામની કંપનીએ જાલ્ટા કંપની પાસેથી સામાન મગાવ્યું હતું. આ ડીલ હેઠળ જાલ્ટા કંપનીએ કુલ 7 કરોડ રૂપિયાના 7 ચેક ઈશ્યૂ કર્યા હતા. પણ આ ચેક બેન્કમાં જમા કર્યા તો પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો.

    આરોપ છે કે, નૈના પ્લાસ્ટિક કંપનીએ જ્યારે જાલ્ટા કંપનીનો સંપર્ક સાધ્યો તો પણ પેમેન્ટ ન ચૂકવાયું. તેના પછી કાનૂની નોટિસ મોકલી 15 દિવસમાં પૈસાની માગ કરવામાં આવી તેમ છતાં પેમેન્ટ ન મળ્યું. મજબૂર થઇને નૈના પ્લાસ્ટિકે 2018માં જાલ્ટા કંપની અને ત્રણ ડિરેક્ટર વિષ્ણુ મિત્તલ, સુધીર મલ્હોત્રા અને વિનોદ સેહવાગ સામે કેસ દાખલ કરાવ્યો હતો.

    2018-2019 દરમિયાન આ મામલે નીચલી અદાલતોમાં સુનાવણી કરાઈ અને જામીનપાત્ર તથા પછીથી બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ થયા. 22 જુલાઈ 2019ના રોજ વીરેન્દ્ર સેહવાગનો ભાઈ વિનોદ સેહવાગે કોર્ટમાં અપીલ કરી અને 2 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મેળવી લીધા. ત્યારબાદ ઓક્ટોબર 2019માં સેશન કોર્ટના સમન્સને પડકાર્યો અને કોર્ટમાં દાવો કર્યો કે હું ન તો કંપનીનો ડિરેક્ટર છું અને ન તો કર્મચારી.

    Arrested brother Vinod Cricketer Haryana Virender Sehwag
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    UP: માઉમાં ભયાનક માર્ગ અકસ્માત, સ્કોર્પિયો-ટ્રેલર ટક્કરમાં પાંચ લોકોના મોત

    April 25, 2026
    અન્ય રાજ્યો

    Bihar માં મંત્રીઓના બાળકો પણ સરકારી શાળાઓમાં અભ્યાસ કરશે: CM સમ્રાટ ચૌધરી

    April 25, 2026
    અન્ય રાજ્યો

    Manipur ના ઉખરુલમાં ગોળીબારઃ ૩ લોકોના મોત, ૫ ઘાયલ, અનેક ઘરો બળી ગયા

    April 25, 2026
    અન્ય રાજ્યો

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    અન્ય રાજ્યો

    ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ

    April 25, 2026

    બંગાળના બે અગ્રણી વ્યક્તિઓ નીતિ આયોગમાં જોડાયા, અશોક લાહિરી ઉપાધ્યક્ષ તરીકે, Govardhan Das as Member

    April 25, 2026

    Russia ના પક્ષે લડતા ૧૦ ભારતીય નાગરિકો માર્યા ગયા, કેન્દ્ર સરકારે Supreme Court ને માહિતી આપી

    April 25, 2026

    UP: માઉમાં ભયાનક માર્ગ અકસ્માત, સ્કોર્પિયો-ટ્રેલર ટક્કરમાં પાંચ લોકોના મોત

    April 25, 2026

    પક્ષપલટા વિરોધી કાયદાના વર્તમાન માળખાનું ઘણી રીતે અર્થઘટન કરી શકાય છે,Prakash Ambedkar

    April 25, 2026

    Bihar માં મંત્રીઓના બાળકો પણ સરકારી શાળાઓમાં અભ્યાસ કરશે: CM સમ્રાટ ચૌધરી

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ

    April 25, 2026

    બંગાળના બે અગ્રણી વ્યક્તિઓ નીતિ આયોગમાં જોડાયા, અશોક લાહિરી ઉપાધ્યક્ષ તરીકે, Govardhan Das as Member

    April 25, 2026

    Russia ના પક્ષે લડતા ૧૦ ભારતીય નાગરિકો માર્યા ગયા, કેન્દ્ર સરકારે Supreme Court ને માહિતી આપી

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.