Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»ઠંડીમાં વધુ ફાયદો કરતા તલ
    હેલ્થ

    ઠંડીમાં વધુ ફાયદો કરતા તલ

    Vikram RavalBy Vikram RavalJanuary 9, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સફેદ અને કાળા રંગના તલમાંથી સફેદ તલનો ઉપયોગ વધુ થતો જોવા મળ્યો છે. સફેદ તલ ઇમ્યુનિટી વધારે, બીમારીઓથી બચાવે તેમજ ત્વચાને મુલાયમ કરવા અને પાચનશક્તિ સુધારવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં તે એનર્જીનું એક ઉત્તમ સોર્સ છે અને વજનને કાબુમાં રાખવામાં પણ સહાયક થાય છે. 

    તલની તાસીર ગરમ હોવાથી શિયાળાની ઠંડકમાં તે વધુ ઉપયોગી થાય છે. આ ઋતુમાં  તેને આહારમાં  સામેલ કરવાથી શરીમાં ગરમી રહે છે અને સામાન્ય ફ્લુ જેવી બીમારીથી સરળતાથી રક્ષણ મળે છે. 

    સફેદ તલ એનર્જીનો એક ઉત્તમ સોર્સ છે. મુઠ્ઠીબર સફેદ તલ ખાવાથી આળસ, નબળાઇ, થાકથી સરળતાથી છુટકારો મળે છે. 

    હાડકા માટે ફાયદાકારક

    તલમાં કેલ્શિયમ, પ્રાટીન અને એમિનો એસિડ સમાયેલા હોય છે જે હાડકાના વિકાસને વધારવામાં મદદ કરે છે. તે હાડકા સાથેસાથે માંસપેશિઓને પણ મજબૂત કરે છે. 

    એન્ટિ ઓક્સિડન્ટસથી સમૃદ્ધ

    એન્ટી ઓડ્સીડન્ટ એ પદાર્થ છે જે આપણા શરીરમાં વિભિન્ન પ્રકારના સેલની ક્ષતિને રોકવા અથવા ધીમી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એન્ટી ોક્સીડન્ટ ઓક્સીડેટિવ તાણથી રાહત આપવામાં મદદ કરે છે. લાંબા સમયથી તાણ, ડાયાબટીસ, હૃદય રોગ એ કેન્સર સહિતની તકલીફમાં તલ ફાયદાકારક રહે છે. 

    તાણથી રાહત અપાવે

    તલ માનસિક દુર્બલતાને દૂર કરે છે. તેના સેવનથી ડિપ્રેશનથી મુક્ત રહેવાય છે. પ્રતિદિન થોડી માત્રામાં તલનું સેવન કરીને માનસિક સમસ્યાઓથી  છુટકારો મેળવી શકાય છે. 

    બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

    કાળા તલમાં મેગનેશિયમ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે હાઇ બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવવા માટે મદદ કરે છે. 

    પાચનક્રિયા સુધારે

    તલમાં ફાઇબર પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. તેમજ તેમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ મોજૂદ હોય છે. જ ે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તલમાં સમાયેલું તેલ આંતરડાને ચીકાશ પ્રદાન કરે છે. જ્યારે ફાઇબર મલત્યાગને ્સ્મૂધ કરવામાં મદદ કરે છે. તલ ના સેવનથી આંતરિક ટ્રેકમાંના કીડાને દૂર કરીને પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. 

    શરીરમાં રક્તની માત્રા 

    તલનું સેવન શરીરમાં રક્તની માત્રાને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે. 

    વાળ અને ત્વચા

    નિયમિત તલનું સેવન કરવાથી વાળ મજબૂત થાય છે તેમજ ત્વચા નિખરે છે. રૂક્ષ ત્વચાને સુધારેીને મુલાયમ કરવામાં મદદ કરે છે. રૂક્ષ ત્વચા ધરાવનારાઓ માટે સફેદ તલ ફાયદાકારક છે. તેમાં ઓમેગા છ ફેટી એસિડ સમાયેલું હોય છે તે ત્વચાને મુલાયમ બનાવે છે. 

    શરીરને સ્ફૂર્તીલું કરે 

    સફેદ તલ એનર્જીનો ઉત્તમ સ્ત્રોત છે. મુઠીભર કલ ખાવાથી આળસ, નબળાઇ અને થાકથી રાહત મળે છે. આ સુપરફૂડ ઠંડીમાં શરીરને વધુ એકટિવ રાખવામાં મદદ કરે છે. 

    કોલોસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે

    તલમાં લિગ્નાન અને ફાઇટોસ્ટેરોલ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછા કરવામાં મદદરૂપ થાય છે. 

    ઇન્ફેકશન

    તલમાં સમાયેલા સેસમની અને સેલમોલિન એન્ટી ઓક્સીડન્ટ અને જીવાણુ રોધી ગુણો માટે જાણીતા છે. તેથી તેનું સેવન કરવાથી કોશિકાઓને થતા નુકસાનને ધીમો કરીને શરીરને  બીમારીઓથી બચાવે છે. 

    મુખ સ્વચ્છ કરે

    તલને મુખવાસ તરીકે પણ સેવન કરવામાં આવે છે. ઘણા મુખવાસમાં તલ જોવા મળે છે. તલના સેવનથી મુખ સાફ થાય છે. તેમજ સવારે ઉઠતા જ ે એક ચમચો તેલ મુખમાં ફેરવવાથી મુખ સ્વચ્છ થાય છે. 

    વજન અંકુશમાં લાવે

    કલમાં ફાઇબર હેલ્ધી ફેટસ સમાયેલા હોય છે. જેથી તલના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થતાં વારંવાર ખાવાની આદત પર કાબુ રાખી શકાતો હોવાથી વજનને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. 

    હોર્મોન્સ

    તલમાં લિગૈન સમાયેલું હોવાથી તે હોરમોન્સનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને મહિલાઓ માટે તલનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. 

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    ચીન બાદ હવે America માં કોરોનાના નવા વેરિયેન્ટનો પગપેસારો

    May 30, 2025
    ગુજરાત

    Gujarat માં કોરોના સંક્રમિતોનો આંકડો વધી 190 થયો, અમદાવાદમાં સૌથી વધુ 131 કેસ

    May 29, 2025
    ગુજરાત

    Gujarat માં ટીબીના નવા દર્દીની સંખ્યા-મૃત્યુદરમાં 37 ટકાનો ઘટાડો

    May 29, 2025
    હેલ્થ

    WHO નો ખાસ રીપોર્ટ,આલ્કોહોલનો એક પેગ પણ સુરક્ષિત નથી

    May 29, 2025
    હેલ્થ

    Makhana ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.