Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા
    • Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો
    • Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ
    • Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ
    • Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ
    • Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ
    • Jetpur સાઇબર ક્રાઇમના ફ્રોડના નાણા બેંક ખાતામાં અનફ્રીઝ કરી ફરિયાદીને પરત કરવા આદેશ
    • Bhavnagar નજીક એમ્બ્યુલન્સમાંથી રૂા.9.58 લાખનો દારૂ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે Vadodara Start-up Hub launched
    વડોદરા

    યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે Vadodara Start-up Hub launched

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.03

    યુનિવર્સિટીઓ અને કોલેજોના  વિદ્યાર્થીઓના  સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે અને તેમને રોકાણકારો  સાથે એક મંચ પર લાવવા માટે વડોદરાના ઔદ્યોગિક સંગઠન વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રી દ્વારા આજે વડોદરા સ્ટાર્ટ અપ હબનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

    આ  સ્ટાર્ટ અપ હબ સાથે મધ્ય ગુજરાતની ૩૫ યુનિવર્સિટીઓ અને કોલેજો જોડાઈ છે.આમ આ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને પોતાના  સ્ટાર્ટ અપને અને ઈનોવેશનને પ્રમોટ કરવા માટે એક નવું પ્લેટફોર્મ મળશે.

     આજે એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં ગુજરાત સરકારે સ્ટાર્ટ અપ ઈકો  સિસ્ટમને ઉત્તેજન આપવા માટે સ્થાપેલા આઈ-હબના સીઈઓ  હિરન્મય મહંતા અને એક યુનિકોર્ન સ્ટાર્ટ અપના સ્થાપક નિર્મિત પરીખ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.વીસીસીઆઈના માનદ મંત્રી જલેન્દુ પાઠકનું આ પ્રોજેકટ અંગે કહેવું હતું કે, સ્ટાર્ટ હબ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ  વિદ્યાર્થીઓના સ્ટાર્ટ અપને ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડવાનો છે.વીસીસીઆઈ ૨૪૦૦ કરતા વધારે નાના મોટા ઉદ્યોગો માટે કાર્યરત છે અને તેને ૨૭ થી વધુ ઔદ્યોગિક સંગઠનોનો ટેકો છે. 

    સ્ટાર્ટ અપ શરુ કરવા માગતા વિદ્યાર્થીઓને વડોદરા સ્ટાર્ટ અપ હબ થકી રોકાણકારો સાથે એક મંચ પર લાવવામાં આવશે.ઉપરાંત  વિદ્યાર્થીઓને નિષ્ણાતો માર્ગદર્શન આપશે.સાથે સાથે સ્ટાર્ટ અપ ટીમોના સ્કિલ ડેવલપમેન્ટ માટે નિયમિત વર્કશોપ,  રોકાણકારો સાથે નેટવર્કિંગ ઈવેન્ટસ યોજવામાં આવશે.સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને તેમની પ્રોડકટને રજૂ કરવા માટે પણ તક અપાશે.કંપની રજિસ્ટ્રેશન, ઈન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટી રાઈટસ જેવી કાયદાકીય બાબતો માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે.

    આઈ હબના સીઈઓ હિરન્મય મહંતાનું કહેવું હતું કે, સ્ટાર્ટ અપને અત્યારે ત્રણ એમ એટલે કે મની, મેન્ટર અને માર્કેટની જરુર છે.સ્ટાર્ટ અપ પાસે ઈન્ડસ્ટ્રી સાથેનું યોગ્ય જોડાણ નથી.વડોદરા સ્ટાર્ટ અપ હબના કારણે વિદ્યાર્થીઓને આ તમામ પરિબળો ઉપલબ્ધ થશે તેવી આશા છે.

    Start-up Hub launched vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    April 28, 2026
    રાજકોટ

    Vadodara: વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત

    April 28, 2026
    વડોદરા

    Vadodara: સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

    April 28, 2026
    વડોદરા

    Vadodara: MS Universityમાં ગયા વર્ષ કરતા બમણા PHD સ્ટુડન્ટસે પ્રવેશ લીધો

    April 28, 2026
    વડોદરા

    Vadodara રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026

    Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ

    May 4, 2026

    Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.