Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»હજુ તો શરૂઆત છે,Hezbollah ભારે કિંમત ચૂકવવી પડશે…’ ઈઝરાયલની નવી ધમકીથી હડકંપ
    આંતરરાષ્ટ્રીય

    હજુ તો શરૂઆત છે,Hezbollah ભારે કિંમત ચૂકવવી પડશે…’ ઈઝરાયલની નવી ધમકીથી હડકંપ

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Israeli,તા.19

    આતંકવાદી સંગઠનોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે જાણીતા ઈઝરાયલે હીઝબુલ્લાહના આતંકવાદીઓેને મંગળવારે પેજર બ્લાસ્ટ બાદ ગઈકાલે વોકી-ટોકી બ્લાસ્ટનો સ્વાદ ચખાડયો હતો. બુધવારે લેબનોન પર ઇઝરાયેલા વોકી-ટોકી હુમલામાં 9થી વધુ લોકોના મોત થયા છે અને300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આંકડો વધી પણ શકે છે. હુમલાના નવા સ્વરૂપે હીઝબુલ્લાહને સ્તબ્ધ કરી દીધુ છે. લેબનોનમાં કેટલાય સ્થળોએ પેજર પછી વોકીટોકી બ્લાસ્ટ થવાના લીધે રીતસરનો ભયનો માહોલ છે. ઈઝરાયલને હંફાવવા થનગની રહેલા હીઝબુલ્લાહ પોતે અત્યારે ઇઝરાયેલના નવા પ્રકારના હુમલાઓનો સામનો કેવી રીતે કરવો તેની વિમાસણમાં પડી ગયું છે. આ વચ્ચે ઈઝરાયલે હિઝબુલ્લાહને નવી ધમકી આપી છે, આ ધમકીથી હડકંપ મચી ગયો છે.

    હવે આ વચ્ચે ઈઝરાયેલના આર્મી ચીફે મોટું નિવેદન આપતા કહ્યું કે, હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયલના આર્મી ચીફ જનરલ હર્ઝી હલેવીએ બુધવારે ઈઝરાયલના ઉત્તરી કમાનની મુલાકાત લીધી હતી. હલેવીએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને વિસ્તારમાં રક્ષણાત્મક અને આક્રમક યોજનાઓને મંજૂરી આપી હતી.

    હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે: ઈઝરાયલ

    તેમણે કમાન્ડરોને સંબોધિત કરતા કહ્યું કે, અમે હજુ પણ ઘણી એવી ક્ષમતાઓથી સજ્જ છીએ જે અમે હજુ સક્રિય નથી કરી. નિયમ એ છે કે જ્યારે પણ અમે કોઈ નિશ્ચિત તબક્કા માટે કામ કરી રહ્યા હોઈએ છીએ, તો આગળના બે તબક્કાઓ પર આગળ વધવા માટે અગાઉથી જ તૈયાર રહીએ છીએ. આ તો હજું શરૂઆત છે, યુદ્ધના દરેક તબક્કામાં હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે.

    તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયના વડાપ્રધાન નેતન્યાહૂએ ઉત્તરી સરહદ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવેલા હજારો નિવાસીઓને તેમના ઘરે પરત મોકલવાની કસમ ખાધી છે. ઈઝરાયલના અધિકારીઓએ છેલ્લા બે દિવસમાં હિઝબુલ્લાના સંચાર સાધનો પરના હુમલાઓ પર ટિપ્પણી કોઈ ટિપ્પણી નથી કરી, જેમાં 20થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે.

    ઈઝરાયલના રક્ષા મંત્રીનું નિવેદન

    બીજી તરફ ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલેન્ટે બુધવારે ઉત્તર ઈઝરાયલમાં રામત-ડેવિડ એરફોર્સ બેઝની મુલાકાત લીધી અને લેબનોનમાં થયેલા વિસ્ફોટોનો પણ પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો હતો. ગેલેન્ટે કહ્યું કે, આપણે આ યુદ્ધમાં એક નવા યુગની શરૂઆતમાં છીએ અને આપણે ખુદને તેના અનુકૂળ બનાવવાની જરૂર છે. તેમણે દેશની સુરક્ષા એજન્સી, શિન બેટ અને તેની ગુપ્તચર એજન્સી મોસાદ સાથે મળીને ઈઝરાયેલ સંરક્ષણ દળો (IDF)ની ‘ઉત્કૃષ્ટ સિદ્ધિઓ’ ની પ્રશંસા કરી.

    આ અગાઉ CNNએ દાવો કર્યો હતો કે મંગળવારનું ઓપરેશન IDF અને મોસાદ વચ્ચેનો સંયુક્ત પ્રયાસ હતો, પરંતુ ગેલેન્ટની ટિપ્પણીઓ પહેલીવાર છે જ્યારે કોઈ ઈઝરાયલી અધિકારીએ ડબલ હુમલામાં ઈઝરાયેલની ભૂમિકાને સ્પષ્ટપણે સ્વીકારી છે.

    બ્લાસ્ટને લઈને લેબનોનમાં લોકોમાં ભય

    તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં લેબનોનમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં બ્લાસ્ટને લઈને ભયનો માહોલ છે. પેજર, વોકી-ટોકી, સોલર પેનલ બાદ હવે લેબનોનના ઘણા વિસ્તારોમાં મોબાઈલમાં પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે. બુધવારે રાજધાની બેરુતના ઘણા વિસ્તારોમાં વોકી-ટોકીમાં વિસ્ફોટના કારણે અફરાતફરી મચી ગઈ હતી.

    Hezbollah Israeli-Army-Chief-General-herzi-halevi Lebanon
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Elon Musk ડોનાલ્ડ ટ્રમ્પના ’બિગ બ્યુટીફુલ બિલ’ વિરુદ્ધ એકસ પર મોરચો ખોલ્યો, લખ્યું – ’કિલ ધ બિલ’

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    America ૧૨ દેશોના લોકો અમેરિકા મુસાફરી કરી શકશે નહીં, ૭ અન્ય દેશો પર પણ કડક કાર્યવાહી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાણી સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથે વ્યાપક વાતચીત ઇચ્છે છે: Pakistan વિદેશ મંત્રી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    અફઘાન સહિત 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ બંધ

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bali માં ૩ બ્રિટિશ નાગરિકોને કોકેઈનની દાણચોરી કરવા બદલ મૃત્યુદંડ મળશે?

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.