Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો
    • Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshiનો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ: ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ: Mumbai Indiansના Captain Hardik
    • Gujarat Titans આજે RCB સામે ટકરાશે: Virat અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay Tamilnadu Electionના સૌથી મોટા Wild Card તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»1 જાન્યુ.થી Vadodara division પર ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ
    વડોદરા

    1 જાન્યુ.થી Vadodara division પર ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 31, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.31

    પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. કેટલીક ટ્રેનો જે પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડશે.

    વડોદરા ડિવિઝનની ૪૨ ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે. આનો સંપૂર્ણ લાભ મુસાફરોને  મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમયની બચત થશે.વડોદરા ડિવિઝન આ દરમિયાન ૪૮ ટ્રેનોનો સમય વહેલો કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં ૫ મિનિટથી લઈને  ૪૫ મિનિટ સુધી વહેલા આવશે. તેવી જ રીતે ૪૮ ટ્રેનોના સમય મોડો કરવામાં આવ્યો જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા ૫ મિનિટથી લઈને ૪૩ મિનિટ મોડી આવશે. વડોદરા ડિવિઝનના નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને ગોધરા સહિત  અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે.

     જેમાં  ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.

    પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો

    ૧) ટ્રેન નંબર ૦૯૧૦૮ એકતાનગર – પ્રતાપનગર મેમુ એકતાનગરથી સવારે ૯.૩૦ ના બદલે ૧૦ વાગ્યે ઉપડશે., ૨)  ટ્રેન નંબર ૦૯૩૪૯ આણંદ – ગોધરા મેમુ આણંદથી બપોરે ૧૨.૧૫ ના બદલે ૧.૩૦ વાગ્યે ઉપડશે. , ૩) ટ્રેન નંબર ૦૯૧૩૩ આણંદ – ગોધરા મેમુ આણંદથી બપોરે ૨.૧૦ ના બદલે ૨.૩૦ વાગ્યે ઉપડશે. , ૪) ટ્રેન નંબર ૦૯૩૧૭ વડોદરા – દાહોદ મેમુ વડોદરાથી બપોરે ૧.૫૫ ના બદલે ૧૪.૦૫ વાગ્યે ઉપડશે.

    vadodara Vadodara division
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    April 28, 2026
    રાજકોટ

    Vadodara: વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત

    April 28, 2026
    વડોદરા

    Vadodara: સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

    April 28, 2026
    વડોદરા

    Vadodara: MS Universityમાં ગયા વર્ષ કરતા બમણા PHD સ્ટુડન્ટસે પ્રવેશ લીધો

    April 28, 2026
    વડોદરા

    Vadodara રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshiનો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ: ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ: Mumbai Indiansના Captain Hardik

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.