Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ 
    • ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»મધ્યસત્ર ચૂંટણી પહેલાં US Election Commissionની વેબસાઇટ બંધ
    આંતરરાષ્ટ્રીય

    મધ્યસત્ર ચૂંટણી પહેલાં US Election Commissionની વેબસાઇટ બંધ

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2026Updated:October 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.૨૮

    અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ફેડરલ ચૂંટણી પંચની વેબસાઇટ પર સાયબર હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલાના પ્રયાસ બાદ ચૂંટણીમાં થતા ખર્ચ અને રાજકીય દાનની વિગતો નોંધાવતી ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ સિસ્ટમ અસ્થાયી રૂપે બંધ કરવી પડી છે. ચૂંટણીના અંતિમ તબક્કામાં બનેલી આ ઘટનાને કારણે રાજકીય પક્ષો અને ચૂંટણી પર નજર રાખતી સંસ્થાઓમાં ચિંતા વધી છે.રોઇટર્સ ને મળેલા એક ઇમેઇલ અનુસાર, હેકર અથવા હેકર્સના જૂથે અમેરિકાના ફેડરલ ચૂંટણી પંચ ની સિસ્ટમમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

    આ ઘટનાને પગલે પંચે ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ કેટલીક સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેની ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ સિસ્ટમ હાલ બંધ છે અને આઇટી ટીમ તેને ફરી શરૂ કરવા માટે કામ કરી રહી છે. જોકે, વેબસાઇટ પર અગાઉની ચૂંટણીઓમાં થયેલા ખર્ચની જૂની રિપોટ્‌ર્સ હજુ પણ જોઈ શકાય છે.મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યાથી સિસ્ટમ બંધ થઈ હતી. મંગળવારે રાત્રે પંચે જણાવ્યું હતું કે સમસ્યાની ઓળખ કરી લેવામાં આવી છે અને તેને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, ત્યારબાદ પણ ફાઇલિંગ સિસ્ટમ બંધ હોવાની માહિતી વેબસાઇટ પર દર્શાવવામાં આવી હતી.આ ઘટનાથી મતદારોના મતદાનના અધિકાર પર સીધી અસર થવાની આશંકા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે અમેરિકામાં ચૂંટણી યોજવાની જવાબદારી ફેડરલ ચૂંટણી પંચની નથી.

    પંચની ભૂમિકા મુખ્યત્વે ચૂંટણીમાં થતા નાણાકીય વ્યવહારો, રાજકીય દાન અને ખર્ચ સંબંધિત નિયમોનું નિરીક્ષણ કરવાની છે.જોકે, સિસ્ટમ બંધ થવાથી રાજકીય સંગઠનો માટે ચૂંટણી ખર્ચની ફરજિયાત રિપોર્ટ સમયસર જમા કરાવવી મુશ્કેલ બની શકે છે. કેટલાક અહેવાલો ૨૪ કલાક અને ૪૮ કલાકની અંદર રજૂ કરવાના હોય છે.આ રિપોટ્‌ર્સ દ્વારા મતદારો જાણી શકે છે કે ચૂંટણીના અંતિમ દિવસોમાં કયા રાજકીય જૂથ દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને તેની પાછળ નાણાં કોણ પૂરાં પાડે છે. સિસ્ટમ લાંબા સમય સુધી બંધ રહે તો ચૂંટણીના ખર્ચમાં પારદર્શિતા  જાળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીથી નક્કી થશે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી આગામી બે વર્ષ સુધી અમેરિકી સંસદમાં પોતાનું બહુમતીનું વર્ચસ્વ જાળવી શકશે કે નહીં.આ ચૂંટણી પહેલાં જ ચૂંટણી પંચની સિસ્ટમ પર સાયબર હુમલાના પ્રયાસે રાજકીય નાણાકીય વ્યવસ્થાની સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા છે. જોકે, ઉપલબ્ધ માહિતીમાં આ હુમલા પાછળ કોણ હતું અને હુમલાખોરો સિસ્ટમમાં સફળતાપૂર્વક ઘૂસ્યા હતા કે નહીં, તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

    US Election Commission
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleArnab Cycloneનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી
    Next Article ઈમાનદારીથી ચૂંટણી થશે તો જ પરિણામ સ્વીકારીશઃ Donald Trump
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistan સૈન્યના કેમ્પ પર મોટો હુમલોઃ પ્રચંડ વિસ્ફોટમાં ૫ સૈનિકો સહિત ૮ લોકોના મોત

    November 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kulgam Attack: આતંકવાદીઓએ બુલેટપ્રૂફ જેકેટમાં ઘૂસીને બખ્તર-ભેદક ગોળીઓ ચલાવી; નવી માહિતી બહાર આવી

    November 13, 2026
    અન્ય રાજ્યો

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    દેશનિકાલ નીતિ વધુ કડક હોવાનો Trumpનો સ્વીકાર

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન સાથેની લડાઈ હજુ પૂરી નથી થઈઃ Israelના સંરક્ષણ મંત્રી

    November 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Parisમાં કઠપૂતળીના માધ્યમથી રામાયણની કથા બની દિવાળીનું આકર્ષણ

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,852
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,952
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,482
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-11-2026 07:51
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.