Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ
    • Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા
    • Surendranagar મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય સ્વદેશી મેળાનો શુભારંભ
    • Manavadar: બાંટવામાંથી દિવાળી ટાણે ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ઈમાનદારીથી ચૂંટણી થશે તો જ પરિણામ સ્વીકારીશઃ Donald Trump
    આંતરરાષ્ટ્રીય

    ઈમાનદારીથી ચૂંટણી થશે તો જ પરિણામ સ્વીકારીશઃ Donald Trump

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.૨૮

    અમેરિકાના પ્રમુખ Donald Trump આગામી મિડટર્મ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ચૂંટણી ઈમાનદારીથી યોજાશે તો તેઓ પરિણામોનું સન્માન કરશે. ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનાં બંને ગૃહોમાં કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે તે નક્કી થશે.

    મતદાર માહિતીમંગળવારે, ૨૭ ઑક્ટોબરે ટેક્સાસના ચૂંટણી પ્રચાર માટે રવાના થતાં પહેલાં એરફોર્સ વન વિમાનમાં ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો ચૂંટણી ઈમાનદારીથી યોજાશે તો તેઓ મિડટર્મ ચૂંટણીનાં પરિણામો સ્વીકારશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી અનેક રાજ્યોમાં ચૂંટણીના પડકારોનો સામનો કરી રહી છે. પાર્ટીના કેટલાક વ્યૂહરચનાકારોને પણ વિવિધ રાજ્યોમાં ઉમેદવારોની જીતની સંભાવનાઓ અંગે ચિંતા છે.ટ્રમ્પ ટેક્સાસમાં રિપબ્લિકન ઉમેદવાર કેન પેક્સ્ટનના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે. અમેરિકાની સેનેટ બેઠક માટે પેક્સ્ટનની સામે ડેમોક્રેટિક પાર્ટીના જેમ્સ ટાલારિકો સાથે છે.

    Donald Trump રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા રાજ્યોમાં પ્રચાર તેજ કર્યો છે. બીજી તરફ, રિપબ્લિકન વ્યૂહરચનાકારો અલાસ્કાથી લઈને સાઉથ કેરોલિના સુધીનાં વિવિધ ચૂંટણી જંગ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે, ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને ઈરાન સાથેના યુદ્ધને કારણે મોંઘવારી પર પડેલી અસર મતદારોમાં અસંતોષ વધારી શકે છે. તેની અસર ચૂંટણીનાં પરિણામો પર પડવાની શક્યતા છે.મતદાર માહિતીઅમેરિકામાં ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ ૪૩૫ બેઠકો અને સેનેટની ૧૦૦માંથી ૩૫ બેઠકો માટે મતદાન થશે. આમ, કોંગ્રેસનાં બંને ગૃહોમાં સત્તાનું સમીકરણ બદલાઈ શકે છે. જનમત સર્વેક્ષણો અનુસાર, ડેમોક્રેટિક પાર્ટી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવી શકે છે. જ્યારે સેનેટમાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર રહેવાની શક્યતા છે.હાલમાં અમેરિકાની કોંગ્રેસનાં બંને ગૃહોમાં રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ છે. તેના કારણે ટ્રમ્પને પોતાના કાયદાકીય અને નીતિગત એજન્ડાને આગળ વધારવામાં મદદ મળી છે. જો મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી કોંગ્રેસનાં એક અથવા બંને ગૃહોમાં નિયંત્રણ મેળવી લે છે, તો ટ્રમ્પ માટે પોતાની નીતિઓને મંજૂરી અપાવવાનું મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત, ડેમોક્રેટ્‌સને ટ્રમ્પ વહીવટીતંત્રના કામકાજ અંગે સંસદીય તપાસ શરૂ કરવાની તક પણ મળી શકે છે.

    Donald Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમધ્યસત્ર ચૂંટણી પહેલાં US Election Commissionની વેબસાઇટ બંધ
    Next Article કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી : DA માં ૩% નો વધારો
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Spainમાં ૨ હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર અથડામણઃ ૪૬ લોકોના મોત

    October 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    મધ્યસત્ર ચૂંટણી પહેલાં US Election Commissionની વેબસાઇટ બંધ

    October 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Andhra Pradeshમાં ત્રણ લોકોના મોત,વાવાઝોડાથી સેંકડો વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા,ઓડિશાના અનેક જિલ્લાઓમાં ચેતવણી

    October 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    લશ્કરી ધમકીથી ઝુકાવી શકાશે તેવું અમેરિકા માનતું હોય તો તેની મોટી ભૂલ છેઃ Iran

    October 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    યુદ્ધ થાય કે ન થાય, હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમારી નીતિઓ બદલાશે નહીં: Iran

    October 26, 2026
    રાષ્ટ્રીય

    વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા

    October 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹188,870
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-10-2026 21:49
    Categories
    Latest News

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026

    Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 28, 2026

    Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ

    October 28, 2026

    Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા

    October 28, 2026
    Search
    Main News

    કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી : DA માં ૩% નો વધારો

    October 28, 2026

    Arnab Cycloneનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી

    October 28, 2026

    Andhra Pradeshમાં ત્રણ લોકોના મોત,વાવાઝોડાથી સેંકડો વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા,ઓડિશાના અનેક જિલ્લાઓમાં ચેતવણી

    October 28, 2026

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં: Rahul Gandhi

    October 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.