Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 19 જુલાઈનું પંચાંગ
    • ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
    • વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
    • ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
    • Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
    • Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
    • Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
    • જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot:100 કલાકનો એજન્ડા , 876ની અટકાયત, આઠને હદપાર અને ત્રણ પાસામા ધકેલવા દરખાસ્ત
    રાજકોટ

    Rajkot:100 કલાકનો એજન્ડા , 876ની અટકાયત, આઠને હદપાર અને ત્રણ પાસામા ધકેલવા દરખાસ્ત

    Vikram RavalBy Vikram RavalMarch 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     પાંચ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું, 90 વિજચોરી ઝડપી લઇ કનેક્શન કટ કરી દેવાયા :પોલીસની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ
    Rajkot,તા.25
    રાજકોટ શહેર પોલીસ દ્વારા 100 કલાકના એજન્ડા દરમિયાન 876 ઈસમોના અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.  ઉપરાંત આઠ શખ્સોની હદપારી જ્યારે ત્રણ શખ્સોને પાસા તળે ધકેલવા દરખાસ્ત કરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા 8 ખનન માફિયા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી  જ્યારે પાંચ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને 90 વીજચોરોને ઝડપી લઇ તેમના ગેરકાયદે કનેક્શન કટ કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.
    રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ડીસીપી ઝોન 2 જગદીશ બંગરવાના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડાએ આપેલ 100 કલાકના એજન્ડા હેઠળ શહેર પોલીસ દ્વારા શહેરના કુલ 756 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ગુનેગારો પર ધોસ બોલાવવામાં આવી હતી  શહેર પોલીસ દ્વારા પાંચ દિવસમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે મળતી વિગત મુજબ શહેર પોલીસ દ્વારા પાંચ દિવસ દરમિયાન કુલ 876 શખ્સોના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
    આ ઉપરાંત પાંચ દિવસ દરમિયાન શહેર પોલીસ દ્વારા કુલ ત્રણ શખ્સોને પાસા તળે ધકેલવાની દરખાસ્ત જ્યારે આઠ શખ્સોની હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ વિભાગ સાથે સંકલનમાં રહી કરવામાં આવેલી કામગીરી અંગે જો વાત કરવામાં આવે તો ખનીજ વિભાગ સાથે સંકલનમાં રહી શહેર પોલીસ દ્વારા 8 ખનન માફિયાઓ વિરુદ્ધ આકરા અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.
    Ll પોલીસની ટીમે  કુલ 157 ગેરકાયદે બાંધકામની યાદી કરી મહાનગરપાલિકા સાથે સંકલન કરતા હાલ સુધીમાં પાંચ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાંધકામોની ખરાઈ ચાલુ હોય આ બાંધકામો જો  ગેરકાયદે જણાઈ આવશે તો તેની ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આ સિવાય પોલીસ દ્વારા પીજીવીસીએલ તંત્ર સાથે સંકલન કરી કુલ 147 ગેરકાયદે વીજ કનેક્શન અંગે ખરાઈ શરૂ કરવામાં આવી હતી. જે પૈકી 90 વીજ કનેક્શન ગેરકાયદે જણાઈ આવતા આ કનેક્શન કાપી વીજ ચોરો વિરુદ્ધ દંડનીય પગલા લેવામાં આવ્યા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    રાજકોટ

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot RTO ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ‘એઆઇ’ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ

    July 17, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026

    Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.