Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ
    • Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ
    • Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ
    • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા
    • Pakistan નું ચાલકદળના પાંચ સભ્યો સાથેનું કાર્ગો વિમાન સમુદ્રમાં તુટી પડયાનો ભય
    • Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ
    • Lawrence Bishnoi ગેંગ વિરુદ્ધ અમેરિકામાં FBI નું `ઓપરેશન હાર્ડ બોલ’ : 24ની ધરપકડ
    • Iran પર ફરી અમેરિકી હુમલા : ક્રુડતેલ વેચાણ લાયસન્સ રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat:ગેસ લિકેજથી ફ્લેશ ફાયરમાં ૧૪ રત્નકલાકાર દાઝ્યા
    સુરત

    Surat:ગેસ લિકેજથી ફ્લેશ ફાયરમાં ૧૪ રત્નકલાકાર દાઝ્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં આજે મંગળવારે ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી

    Surat, તા.૨૫

    શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં આજે મંગળવારે ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. ડાયમંડ ફેક્ટરીએ એલપીજી ગેસનો ઉપયોગ કરવા માટે બનાવેલી પ્રાઈવેટ ગેસ પાઈપ લાઈનમાં લિકેજને કારણે અચાનક બલાસ્ટ થયા બાદ ફ્લેશ ફાયર થઈ હતી. આ દુર્ઘટનામાં ૧૪ રત્નકલાકાર દાઝ્યા હતા. ફાયર બ્રિગેડનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને આગ તો બુઝાવી દીધી હતી પરંતુ આ ઘટનામાં બે રત્નકલાકારોની હાલત કટોકટ હોવાનું કહેવાય છે.  પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીની પેન્ટ્રીમાંથી પસાર થતી ગેસ પાઈપ લાઈનમાં ધડાકો થયો હતો. આગની ઝપેટમાં આવતા ફેક્ટરીમાં કામ કરતા ૧૪ રત્નકલાકારો દાઝી ગયા હતા. બે વ્યક્તિની હાલત ગંભીર છે. તમામને સારવાર અર્થે નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.  ફાયર બ્રિગેડના સૂત્રોનું કહેવું હતું કે, ઘટના બની ત્યારે ફેક્ટરીમાં ડાયમંડના ક્લિનીંગની કામગીરી ચાલી રહી હતી. એકાએક ગેસ લાઈનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. હીરા ઉપરની ધૂળ સાફ કરવા માટે આ ગેસ લાઈનનો ઉપયોગ કરાતો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે, ડાયમંડની ફેક્ટરીના સંચાલકોએ પીએનજી(પાઈપ નેચરલ ગેસ) ગેસની લાઈન નાખી નહતી. તેમણે ફેક્ટરીની બહાર એલપીજીના સિલિન્ડર મૂક્યા હતાં. ત્યાંથી પ્રાઈવેટ પાઈપના નેટવર્કથી ફેક્ટરીમાં અંદર એલપીજી ગેસ લઈ જવાતો હતો. એટલે તેમાં લિકેજને કારણે આ ધડાકો થયો હતો. એલપીજીને આ રીતે પાઈપના નેટવર્કથી ફેક્ટરીમાં સર્ક્યુલેટ કરીને પછી ઉપયોગ કરવો એ ખૂબ જોખમી બાબત છે. તેનો ફેક્ટરીના સંચાલકોને અંદાજ નહતો અને તેના કારણે આ ફ્લેશ ફાયરની ઘટના બની હતી, તેમાં  એકાએક બ્લાસ્ટ સાથે ફ્લેશ ફાયરમાં હીરાના ક્લિનિંગનું કામ કરતા ૧૪ રત્નકલાકારો દાઝી ગયા હતા.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    સૌરાષ્ટ્ર

    ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ Tejas train દોડાવવાનું આયોજન

    May 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા

    July 8, 2026

    Pakistan નું ચાલકદળના પાંચ સભ્યો સાથેનું કાર્ગો વિમાન સમુદ્રમાં તુટી પડયાનો ભય

    July 8, 2026

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.