Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi તાલુકામાં ૧૨ કલાકમાં પોણા દસ ઇંચ વરસાદ, જીલ્લાના અન્ય તાલુકામાં ૩ થી ૭ ઇંચ વરસાદ
    મોરબી

    Morbi તાલુકામાં ૧૨ કલાકમાં પોણા દસ ઇંચ વરસાદ, જીલ્લાના અન્ય તાલુકામાં ૩ થી ૭ ઇંચ વરસાદ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi શહેર અને જીલ્લો પાણી પાણી, ૧૮ રોડ રસ્તા બંધ થયા

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૧

    મોરબી શહેર અને જીલ્લામાં શનિવારે વહેલી સવારે ૪ વાગ્યાથી મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી સતત ધોધમાર વરસાદ મોરબી જીલ્લામાં વરસ્યો હતો મોરબી તાલુકામાં ૧૨ કલાકમાં ધોધમાર પોણા દશ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો ટંકારા તાલુકામાં ૭ ઇંચ, હળવદ તાલુકામાં ૬.૫ ઇંચ ઉપરાંત માળિયા તાલુકામાં પોણા પાંચ ઇંચ અને સૌથી ઓછો વાંકાનેર તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો

    મોરબી જીલ્લામાં શનિવારે વહેલી સવારથી વરસાદને પગલે અગાઉથી ભરાઈ ગયેલા મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી મચ્છુ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી સવારથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ ક્રમશ દરવાજાની સંખ્યા સતત વધારવાની ફરજ પડી હતી મચ્છુ ૨ ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલી એક લાખ કયુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું અને મચ્છુ નદીનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો

    મચ્છુ ૨ ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવ્યા, ૧ લાખ કયુસેક પાણી છોડાયું

    મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ગત સપ્તાહે પડેલા વરસાદમાં જ ભરાઈ ગયો હતો અને શનિવારે વહેલી સવારથી સતત વરસાદને પગલે ડેમના ૪ દરવાજા સવારે ખોલવામાં આવ્યા બાદ સતત દરવાજામાં વધારો કરવામાં આવ્યો હતો અને બપોરે ૩ વાગ્યા બાદ ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટે ખોલવામાં આવ્યા હતા અને ૧ લાખ કયુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું જેથી બે તાલુકાના ૩૨ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું

    મચ્છુ ૩ ડેમના ૧૩ દરવાજા ૧૦૦ ફૂટ ખોલવામાં આવ્યા, ૧ લાખ કયુસેક પાણી છોડયું

    મચ્છુ ૨ ડેમમાંથી સતત પાણી છોડવાને પગલે મચ્છુ ૩ ડેમમાં પણ પાણીની આવક થતા ડેમના દરવાજા સવારથી ખોલવામાં આવ્યા હતા સવારે એક દરવાજો ખોલ્યા બાદ ક્રમશ વધારો કરી બપોરે ૪ વાગ્યા બાદ ડેમના ૧૩ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવ્યા હતા ૧ લાખથી વધુ કયુસેક ઇન્ફ્લો સામે ૧ લાખથી વધુ કયુસેક આઉટફલો જાળવી રાખવામાં આવ્યું હતું

    બ્રાહ્મણી ૧ ડેમ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ૧૫ ગામોને એલર્ટ જાહેર

    હળવદના ગોલાસણ પાસે આવેલ બ્રાહ્મણી ૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો જેથી સાંજે ૫ વાગ્યે ડેમનો દરવાજો ખોલવાની ફરજ પડી હતી જેથી હળવદ તાલુકાના ૧૫ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું

    પંચાયત વિભાગના ૧૬ અને સ્ટેટ વિભાગના ૦૨ રોડ બંધ, ટીમ સ્ટેન્ડ ટૂ મોડમાં

    મોરબી જીલ્લામાં ભારે વરસાદને પગલે જીલ્લા કલેકટર સ્વપનીલ ખરે દ્વારા પત્રકાર પરિષદ કરી માહિતી આપવામાં આવી હતી કે એક ટીમ સ્ટેન્ડ ટૂ મોડમાં છે અને જરૂરત પડ્યે વધુ ટીમોની મદદ લેવામાં આવશે મોરબી જીલ્લામાં પંચાયત વિભાગના ૧૬ અને સ્ટેટ વિભાગના ૦૨ મળીને કુલ ૧૮ રોડ ભારે વરસાદ, ઝાડ પડી જવાને કારણે બંધ થયા હતા તે ઉપરાંત કલેકટરે મચ્છુ ૩ ડેમ, સાદુળકા ગામે આશ્રયસ્થાન અને બેઠા પુલ સહિતના સ્થળોની જાતે મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો

    મોરબીનો બેઠો પુલ બંધ, શનાળા-રવાપર રોડ પાણી પાણી

    મોરબી મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગતા તકેદારીના ભાગરૂપે મચ્છુ નદી પરનો બેઠો પુલ બંધ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત શહેરનો શનાળા રોડ, રવાપર રોડ, સાવસર પ્લોટ સહિતના મેઈન રોડ રસ્તા પર વાહન ના ચાલી સકે તેટલા પાણી ભરાઈ ગયા હતા તો મોરબી મહાપાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું એટલું જ નહિ મોરબીનું જુનું બસ સ્ટેશન તળાવમાં ફેરવાઈ ગયું હતું તે ઉપરાંત જીકીયાલી કોઝવે અને રવાપર નદીના રોડ બંધ કરવાની ફરજ પડી હતી

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTrumpના ’બોર્ડ ઓફ પીસ’ને સફળતા મળી: હમાસ અને અન્ય જૂથો ગાઝામાં તેમના શસ્ત્રો સોંપશે
    Next Article Babra તાલુકામાં મેઘમહેરઃ રાત-દિવસમાં પાંચ ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: માળિયાના નવા અંજીયાસર ગામે હડકાયા શ્વાનનો આતંક, છ લોકોને બચકા ભર્યા

    September 15, 2026
    મોરબી

    Morbiના વિસીપરામાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

    September 15, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરના વસુંધરા ગામે સરપંચ પિતા-પુત્રોને કુહાડી અને લાકડીથી માર માર્યો, ચાર વિરુદ્ધ ફરિયાદ

    September 15, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરના રાતીદેવરી ગામે મારામારી પ્રકરણમાં ચાર વિરુદ્ધ વળતી પોલીસ ફરિયાદ

    September 15, 2026
    મોરબી

    Morbiના વિસીપરા વિસ્તારમાંથી છ ટ્રેક્ટરની બેટરીની ચોરીની ફરિયાદ

    September 15, 2026
    મોરબી

    Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં પૌઢ સહીત બેના મોત

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,880
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹223,800
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-09-2026 01:17
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.