Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Panchayat ની પાંચમી સીઝન આવતા મહિને રજૂ કરાશે

    November 19, 2026

    IFFI 2026માં શ્રેષ્ઠ વેબ સીરિઝ પુરસ્કાર માટે પાંચ નોમિનેટ

    November 19, 2026

    Diljit Dosanjh ગિરનાર પર્વત પર જઈને કરી પૂજા-અર્ચના

    November 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Panchayat ની પાંચમી સીઝન આવતા મહિને રજૂ કરાશે
    • IFFI 2026માં શ્રેષ્ઠ વેબ સીરિઝ પુરસ્કાર માટે પાંચ નોમિનેટ
    • Diljit Dosanjh ગિરનાર પર્વત પર જઈને કરી પૂજા-અર્ચના
    • “વાત કરવાની તમીઝ નથી…”, નવાઝુદ્દીન પર ભડકી Dia Mirza
    • ICC એ જાહેર કર્યું 2035 સુધીનું શિડ્યુલ
    • પ્રથમ ટેસ્ટમાં New Zealand સામે બુમરાહનો તરખાટ : 3 વિકેટ ખેડવી
    • Bangladesh નાં લિટન દાસે બનાવ્યો ‘world record’
    • Rajasthan Royals છોડવાના મૂડમાં જયસ્વાલ? વિકલ્પોની શોધ શરૂ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»મંગળ પર મળી 3 કિલોમીટર લાંબી બરફની દિવાલ
    રાષ્ટ્રીય

    મંગળ પર મળી 3 કિલોમીટર લાંબી બરફની દિવાલ

    Vikram RavalBy Vikram RavalNovember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૯
    ધરતીથી લગભગ 22.5 કરોડ કિલોમીટર દુર આવેલ મંગળ ગ્રહ પર કંઈ અજબ દેખાયું છે. ઈન્ટરનેશનલ રિસર્ચની એક ટીમે લાલ ગ્રહની સપાટી પર આવેલા ખડકો પર 29 અજબ રચનાઓની ઓળખ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ખડકોની નીચે પ્રાચીન બરફના વિશાળ ગ્લેશીયર છુપાયેલા છે.આ શોધ મંગળના ઉતરી ગોળાર્ધમાં આવેલા અલ્બા મોન્સ જવાલામુખી આસપાસ કરાઈ છે.

    અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ લેટસ જર્નલમાં છપાયેલ સ્ટડી અનુસાર ટીમે કુલ 738 ક્રેટર્સની તપાસ કરી હતી. તેમાંથી 29 જગ્યાઓ પર 3 કિલોમીટર સુધી ફેલાયેલા અને 209 મીટર ઉંચા ગ્લેશીયર મળ્યા છે. જો આ બરફ સુરક્ષીત સાબિત થાય તો ભવિષ્યમાં મંગળ પર જનારા એસ્ટ્રોનોટસ માટે તે પાણીનો સોર્સ બની શકે છે.

    મંગળ ગ્રહનો પાણી અને બરફ સાથે હંમેશા જટીલ સબંધ રહ્યો છે.આજે મંગળનું વાયુમંડળ એટલુ પાતળુ અને ઠંડુ છે કે ત્યાં પ્રવાહી પાણીનું ટકવુ અશકય છે.આમ છતાં ગ્રહના ધ્રુવીય વિસ્તારોમાં સપાટી પર ઘણો બરફ મોજુદ છે. ધ્રુવો ઉપરાંત ગ્રહનાં ઉપરના પડના નીચે પણ ભારે માત્રામાં બરફ છવાયેલો હોવાનું અનુમાન હતું. આની તલાશ માટે સંશોધકોએ નાસાના માર્સ રિકોનિસેન્સ ઓવિંટર અને યુરોપીય અંતરીક્ષ એજન્સીનાં એકસોમાર્સ ગેસ ઓર્બીટરની તસ્વીરોનો ઉપયોગ કર્યો છે.

    ટીમ અલ્બા મોન્સ વિસ્તારમાં કુલ 738 કેટર્સ ફંફોળ્યા સેટેલાઈટ તસ્વીરોની મદદથી આ ખાડાનાં ચોકકસ 3 થી મેપ બનાવાયા બાદમાં કોમ્પ્યુટર મોડલીંગથી સમજવામાં આવ્યું કે આ ગ્લેશીયર કેવી રીતે બન્યા હશે. તુલના કરવા માટે ટીમે પૃથ્વી પર આઈસલેન્ડમાં મોજુદ આવી જ બર્ફીલી રચનાઓનું પણ અધ્યયન કર્યુ.
    આ શોધ મંગળ ગ્રહનાં જુના જલવાયુને સમજવામાં એક મહત્વની કડી બની શકે છે.

    પોતાની ધુરી પર મંગળનો ઝુકાવ બદલવાથી ત્યાનાં તાપમાન અને બરફના ખસવાની પેટર્ન પણ બદલતી રહી છે.કોમ્પ્યુટર મોડેલ બતાવે છ કે આ ગ્લેશીયર મંગળ પર આવેલા હાલના ઠંડા સમયગાળાનો બચેલો ભાગ છે.

    ભવિષ્યમાં જયારે માણસ મંગળ ગ્રહ પર પગલુ મુકશે તો તેને જીવતા રહેવા માટે પાણીની સખ્ત જરૂર પડશે. આથી એ જાણવુ જરૂરી છે કે મંગળ પર કયાં બરફ છુપાયા છે અને તેના પર કેટલો કાટમાળ જમા છે.

    Mars wall of ice
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJammu and Kashmir માં 37 વર્ષ બાદ તસવીર બદલી,હાલ એક પણ સ્થાનિક આતંકી સક્રિય નહીં
    Next Article દિવાળીમાં Gujarat ના યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનું ઘોડાપૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Astropic એ IPO મારફત 107.3 બીલીયન ડોલર મેળવ્યા : વર્લ્ડ રેકોર્ડ

    November 19, 2026
    રાષ્ટ્રીય

    Jammu and Kashmir માં 37 વર્ષ બાદ તસવીર બદલી,હાલ એક પણ સ્થાનિક આતંકી સક્રિય નહીં

    November 19, 2026
    રાષ્ટ્રીય

    Delhi Airport ના ટર્મિનલ-3માં માન્ય દસ્તાવેજો વિના બળજબરીથી ઘૂસવા જતો શખ્સ ઝડપાયો

    November 19, 2026
    રાષ્ટ્રીય

    North India માં ઠંડી-ધુમ્મસનો કહેર : કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે

    November 19, 2026
    રાષ્ટ્રીય

    વિપક્ષ ચુંટણીનો બહિષ્કાર નહીં કરે તો ભારતની લોકશાહી ખત્મ થઈ જશે : Rahul Gandhi

    November 19, 2026
    રાષ્ટ્રીય

    UPI ચાર્જ યુપી સહિતની ચુંટણી સુધી મુલત્વી રખાશે!

    November 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,096
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹102,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹135,444
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-11-2026 16:03
    Categories
    Latest News

    Panchayat ની પાંચમી સીઝન આવતા મહિને રજૂ કરાશે

    November 19, 2026

    IFFI 2026માં શ્રેષ્ઠ વેબ સીરિઝ પુરસ્કાર માટે પાંચ નોમિનેટ

    November 19, 2026

    Diljit Dosanjh ગિરનાર પર્વત પર જઈને કરી પૂજા-અર્ચના

    November 19, 2026

    “વાત કરવાની તમીઝ નથી…”, નવાઝુદ્દીન પર ભડકી Dia Mirza

    November 19, 2026

    ICC એ જાહેર કર્યું 2035 સુધીનું શિડ્યુલ

    November 19, 2026

    પ્રથમ ટેસ્ટમાં New Zealand સામે બુમરાહનો તરખાટ : 3 વિકેટ ખેડવી

    November 19, 2026
    Search
    Main News

    Astropic એ IPO મારફત 107.3 બીલીયન ડોલર મેળવ્યા : વર્લ્ડ રેકોર્ડ

    November 19, 2026

    મંગળ પર મળી 3 કિલોમીટર લાંબી બરફની દિવાલ

    November 19, 2026

    Jammu and Kashmir માં 37 વર્ષ બાદ તસવીર બદલી,હાલ એક પણ સ્થાનિક આતંકી સક્રિય નહીં

    November 19, 2026

    Delhi Airport ના ટર્મિનલ-3માં માન્ય દસ્તાવેજો વિના બળજબરીથી ઘૂસવા જતો શખ્સ ઝડપાયો

    November 19, 2026

    North India માં ઠંડી-ધુમ્મસનો કહેર : કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે

    November 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Panchayat ની પાંચમી સીઝન આવતા મહિને રજૂ કરાશે

    November 19, 2026

    IFFI 2026માં શ્રેષ્ઠ વેબ સીરિઝ પુરસ્કાર માટે પાંચ નોમિનેટ

    November 19, 2026

    Diljit Dosanjh ગિરનાર પર્વત પર જઈને કરી પૂજા-અર્ચના

    November 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.