Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અબ તેરા ક્યા હોગા, Blake Lively?
    • Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!
    • Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે
    • આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે
    • પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા
    • મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો
    • Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે
    • મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ
    મોરબી

    Morbi જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 17, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi, તા.17
    મોરબીના જુદા જુદા બે વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને ચાર આરોપીઓને પકડી લીધા હતા.  સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા સાહિલભાઈ હુસેનભાઇ પીપરવાડીયા (23) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, યુનુસભાઇ ગનીભાઈ કાસમાણી (50) રહે બિલાલી મસ્જિદ પાસે વીસીપરા મોરબી અને ઇમ્તિયાઝભાઈ દિલાવરભાઇ શાહમદાર (32) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4600 રૂપિયાની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    જ્યારે વાવડી રોડ ઉપર કે.જી.એન. પાર્ક પાસે જાહેરમાં મોબાઈલ ફોનથી વરલીના આંકડા લઈ જુગાર રમતો યુસુફભાઇ ઉર્ફે જુસબભાઇ રહીમભાઈ સમાણી 47 રહે. વાવડી રોડ ગોકુલ ફાર્મ સામે મોરબી મોબાઈલ સાથે મળી આવેલ હોય પોલીસે 5000 ની કિંમતનો મોબાઈલ તથા 780 ની રોકડ આમ કુલ મળીને 5780 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી હારુનભાઈ ગુલામરસુલ મીયાણા રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

     

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi હળવદ તાલુકામાં દારૂના ગુનામાં એક શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

    April 17, 2026
    મોરબી

    Morbi 34 લોકો સાથે વિઝા, એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી

    April 17, 2026
    મોરબી

    Morbi પાંચ રેડમાં મોંઘીદાટ દારૂની બોટલ સહિત લાખોનો મુદામાલ કબ્જે

    April 17, 2026
    મોરબી

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026
    મોરબી

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026
    મોરબી

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.