Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
    • Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ
    • Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ
    • Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ
    • Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો
    અમદાવાદ

    બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૦

    અમદાવાદ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ડ્રગ્સની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે મુસાફરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ વ્યક્તિ સુરતનો રહેવાસી છે. જે ૩૦ નાના પેકેટમાં આ ગાંજો લાવી રહ્યો હતો.

    કસ્ટમ્સ અધિકારીઓને એપીઆઇએસ પ્રોફાઇલિંગના આધારે મુસાફર અંગે શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી. સુરતના રહેવાસી આ મુસાફર ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબ ટીજી -૩૪૩ મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો.

    મુસાફરના કેબિન બેગેજમાં રહેલી એક પેપર કેરી બેગની તપાસ દરમિયાન બે પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. આ બંને પ્લાસ્ટિક પેકેટની અંદર કુલ ૩૦ નાના પ્રિન્ટેડ પેકેટ રાખવામાં આવ્યા હતા. પેકેટ પર ‘ડિહાઇડ્રેટેડ ગ્વાવા’ લખવામાં આવ્યું હતું.

    અધિકારીઓને પેકેટોમાં રહેલા લીલા રંગના પદાર્થ અંગે શંકા જતા એનડીપીએસ ફીલ્ડ ટેસ્ટ કિટથી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પદાર્થ ગાંજો એટલે કે મેરિજુઆના હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન ૯૭૩.૨૩ ગ્રામ હોવાનું કસ્ટમ્સે જણાવ્યું છે.

    કસ્ટમ્સ દ્વારા જપ્ત કરાયેલા પ્રતિબંધિત પદાર્થને એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ની જોગવાઈઓ હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. સાથે જ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગાંજો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે અમદાવાદ કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUpletaના હરીયાસણ ગામે સગીરાને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
    Next Article નવરાત્રી નજીક આવતાં જ Ahmedabad શહેરના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે.
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabad શહેરના બજારોમાં ગરબાની રંગત જામી રહી છે.

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફ્લેટની લિફ્ટ અચાનક બંધ થતાં વિદ્યાર્થીનું ગળું ફસાતાં કરુણ મોત

    September 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાનો ખુલાસો

    September 29, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ટ્રાફિકની સમસ્યા સામે એએમસીનું કડક વલણઃ જાહેર માર્ગો પર લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,830
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 21:36
    Categories
    Latest News

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.