Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા

    July 2, 2025

    Shefali એ અવસાનના દિવસે વિટામીન ‘સી’ની ડ્રિપ લીધી હતી

    July 2, 2025

    Dahegam માં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા
    • Shefali એ અવસાનના દિવસે વિટામીન ‘સી’ની ડ્રિપ લીધી હતી
    • Dahegam માં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ
    • આજે South Gujarat નાં 3 જિલ્લામાં રેડ ઍલર્ટ,24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ
    • Vadodara કરજણ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ
    • Vadodara નજીક રાયકા ગામે દીપડાએ દેખા દીધી, ગ્રામજનોમાં ગભરાટ
    • Rajkot અગ્નિકાંડ: મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધશે ED, RMC પાસે મંજૂરી માંગી
    • Surendranagar: રોડ પર ચક્કાજામ કરનાર 13 વ્યક્તિ સામે ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Gautam Gambhir આપ્યું એવું નિવેદન કે હાર્દિક પંડ્યાની વધી જશે ચિંતા
    ખેલ જગત

    Gautam Gambhir આપ્યું એવું નિવેદન કે હાર્દિક પંડ્યાની વધી જશે ચિંતા

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2024Updated:September 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.21

    ભારતીય ક્રિકેટ ટીમમાં હંમેશા બેટરનો દબદબો રહ્યો છે. પરંતુ હવે નવી પેઢીમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ જેવા બોલરોના લીધે હવે ક્રિકેટ જગતમાં ભારતનું બોલિંગમાં પણ પ્રભુત્વ વધી રહ્યું છે. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ બોલ અને બેટ બંનેથી સાબિત કર્યું છે કે, તેઓ વિશ્વસ્તરના સ્પિન ઓલરાઉન્ડરો છે. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ પણ પોતાના પ્રદર્શનથી લોકોને પ્રભાવિત કરી રહ્યા છે, પરંતુ લાંબા સમયથી ભારતીય ટીમમાં હંમેશા એક પેસ ઓલરાઉન્ડરની ખોટ રહી છે.

    હાલમાં ભારતીય ક્રિકેટ ટીમમાં હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને શિવમ દુબે જેવા પેસ ઓલરાઉન્ડર ઉપલબ્ધ છે. ટીમ મેનેજમેન્ટ શિવમ દુબે અને શાર્દુલ કરતાં હાર્દિક પંડ્યા પર વધુ વિશ્વાસ કરે છે, પરંતુ હાર્દિક ટેસ્ટ રમવા માંગતો નથી. જ્યારે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ભારતીય ટીમમાં પેસ ઓલરાઉન્ડરની કમી વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું હતું કે, ‘ભારતીય ટીમને એક પેસ ઓલરાઉન્ડરની શોધ કરી રહી છે. આશા છે કે તે ટૂંક સમયમાં મળી જશે.’

    ગૌતમ ગંભીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લોકો આવે છે અને સારું પ્રદર્શન કરે છે. આપણે કપિલ દેવના સમયથી જ આ અંગે વિચાર કરતા રહ્યા છીએ કે, આપણી પાસે કોઈ ઝડપી બોલિંગ કરનાર ઓલરાઉન્ડર નથી.’ આ બાબતે ગંભીરે હાર્દિક પંડ્યાનું નામ તો નથી લીધું, પરંતુ ઈશારો જરૂર કર્યો હતો કે, જો તે ટેસ્ટ નથી રમી રહ્યો તો તેનાથી કોઈ ફરક પડી રહ્યો નથી. આ બાબતને લઈને હાર્દિક પંડયાની ચિંતામાં વધારો થઇ શકે છે.’

    પેસ ઓલરાઉન્ડરને લઈને કોચ ગંભીરે જણાવ્યું હતું કે, ‘જો આપણી પાસે તે નથી, તો તે નથી જ, આપણી પાસે ખરેખર મજબૂત ફર્સ્ટ ક્લાસ માળખું છે. અને આશા છે કે અમે ટૂંક સમયમાં કોઈને શોધી લઇશું. જો અમને ટૂંક સમયમાં કોઈ મળી જશે તો, તે ભારતીય ક્રિકેટ માટે ઘણું સારું રહેશે, અને જો અમને કોઈ નથી મળતું તો, અમારી પાસે ગુણવત્તાયુક્ત ઓલરાઉન્ડર ઉપલબ્ધ છે. અમારે રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને અશ્વિન જેવા ખેલાડીઓ ને મેનેજ કરવા પડશે, વોશિંગ્ટન સુંદર પણ છે, એટલા માટે અમારી પાસે શાનદાર ઓલરાઉન્ડર છે.’

    તેણે આગળ કહ્યું, ‘જ્યારે આપણે સીમ બોલિંગ ઓલરાઉન્ડરની વાત કરીએ છીએ, તો તમે મને કહો કે કેટલી આંતરરાષ્ટ્રીય ટીમો પાસે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર છે? એવી ઘણી ઓછી ટીમો છે કે જેમની પાસે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર ઉપલબ્ધ છે. ભારત પાસે આ સુવિધા છે. તેથી સીમ બોલિંગ ઓલરાઉન્ડર વિશે આપણે વિચારવાનું બંધ કરવું જોઈએ. જો આપણે કોઈને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિકસાવી શકીએ તો તે ભારતીય ક્રિકેટ માટે બહુ સારું રહેશે.’

    Gautam Gambhir Hardik-Pandya Pace-All-Rounder Statement
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025
    ખેલ જગત

    કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

    July 1, 2025
    ખેલ જગત

    Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ

    July 1, 2025
    ખેલ જગત

    Ronaldo એ મોટો સોદો કર્યો, પૈસાનો વરસાદ; દર વર્ષે ૨૦૦૦ કરોડ રૂપિયા અને ખાનગી જેટ ખર્ચ મળશે

    June 30, 2025
    ખેલ જગત

    Melbourne Cricket Ground વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની શકે છે,શાસ્ત્રી

    June 30, 2025
    ખેલ જગત

    ટીમ ઇન્ડિયાના બાકીના ખેલાડીઓને ગિલ સાથે એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે,Alastair Cook

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા

    July 2, 2025

    Shefali એ અવસાનના દિવસે વિટામીન ‘સી’ની ડ્રિપ લીધી હતી

    July 2, 2025

    Dahegam માં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ

    July 2, 2025

    આજે South Gujarat નાં 3 જિલ્લામાં રેડ ઍલર્ટ,24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ

    July 2, 2025

    Vadodara કરજણ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ

    July 2, 2025

    Vadodara નજીક રાયકા ગામે દીપડાએ દેખા દીધી, ગ્રામજનોમાં ગભરાટ

    July 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા

    July 2, 2025

    Shefali એ અવસાનના દિવસે વિટામીન ‘સી’ની ડ્રિપ લીધી હતી

    July 2, 2025

    Dahegam માં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ

    July 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.