Ahmedabad,તા.31
વિશ્વ કક્ષાએ વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપનીઅદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ આજે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિકના નાણાકીય અને કાર્યકારી પ્રદર્શનની આજે જાહેરાત કરી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે જણાવ્યું હતુંકે અમને વધુ એક મજબૂત ત્રિમાસિક ગાળાના પ્રદર્શનને પ્રસ્તુત કરવા માટે ખુશી છે. તેમણે કહ્યું હતું કે પડકારો હોવા છતાં, જમીની મજબૂત અમલવારી,લક્ષ્ય કેન્દ્રિત કામકાજ અને જાળવણીઅને મૂડી વ્યવસ્થાપનની અમારી મુખ્ય આગવી શક્તિઓએ પ્રકલ્પના વિકાસ તરફી સતત પ્રગતિ કરવામાં મદદ કરી છે. આ સમયગાળામાં ચાર ટ્રાન્સમિશન પ્રકલ્પો શરૂ કર્યા છે જે અમારી સર્વાગી કાર્યક્ષમતાનો પૂરાવો છે તેમ ઉમેરી કંદર્પ પટેલે કહ્યું હતું કે આશરે ૯૨.૫ લાખ મીટર બેસાડીને કંપની પ્રભાવી ચિહ્ન સુધી પહોંચી છે.અને એક કરોડ મીટર બેસાડવાના માર્ગ પર છીએ. ઇન્સ્ટોલેશનના દૈનિક દરનો આ બેન્ચમાર્ક દેશમાં આ ક્ષેત્રમાં પ્રવૃત્ત કોઈપણ કંપનીમાં સૌથી વધુ છે. આવનારા સમયમાં અમારા વ્યવસાયિક ક્ષેત્રોમાં વૃદ્ધિનો અંદાજ મજબૂત રહેશે એવું કંપની માને છે.અમે તમામ મુખ્ય સેગમેન્ટમાં અમારા એસેટ કેપિટલાઇઝેશન પ્રોગ્રામમાં નોંધપાત્ર વધારો થવા સાથે ટૂંકાથી મધ્યમ ગાળામાં બિડિંગ પ્રવૃત્તિમાં મજબૂત ગતિની અમે અપેક્ષા રાખીએ છીએ.
નાણાકીય વર્ષ-૨૬ના ત્રીજા ત્રિમાસિક અને નવ માસિક નાણાકીય પ્રદર્શનની વિગત મુજબ વાર્ષિકધોરણેકુલઆવકમાં૧૫.૭%નોમજબૂતવધારા સાથેરૂ. ૬,૯૪૫કરોડનીસર્વકાલીનઊંચીસપાટીએપહોંચીછે, જેમાં કામકાજનું વધુસારુંપ્રદર્શનઅનેઊંચામૂડીખર્ચનેકારણેSCA (સર્વિસકન્સેશનએરેન્જમેન્ટ) આવકનું મજબૂત યોગદાનછે. જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં રુ.૬ હજાર કરોડ હતી. ગત ૨૦૨૫ના નાણા વર્ષના નવ માસમાં રુ.૧૭,૮૫૦ કરોડની તુલનાએ ચાલુ નાણા વર્ષ-૨૬ના નવ માસમાં વાર્ષિક ધોરણે ૧૬.૨% વધી રુ.૨૦,૭૩૭ કરોડ થઇ છે.
ટ્રાન્સમિશનઅનેસ્માર્ટમીટરિંગસેગમેન્ટમાંમજબૂતવૃદ્ધિઅનેવિતરણસેગમેન્ટમાંસ્થિરકામગીરીનેકારણેક્વાર્ટરદરમિયાનએબિડ્ટાપણ૨૦.૭% વાર્ષિકવધારાસાથેરૂ. ૨,૨૧૦કરોડનારેકોર્ડઊંચાસ્તરેપહોંચ્યોછે.કરવેરાપહેલાંનોનફોવાર્ષિકધોરણે૪૩.૨% વધીનેરૂ. ૮૦૧કરોડથયોછે. જ્યારે વાર્ષિકધોરણેકર બાદનો નફો ૮.૨% ઘટીનેરૂ. ૫૭૪કરોડરહ્યોછે, તેનું કારણગત નાણાકીય વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાંરૂ. ૧૮૫કરોડનાવિલંબિતકરનીસકારાત્મકઅસરહતી,
વાર્ષિકધોરણેકર બાદનો સમાયોજિત નફો૩૦.૪% વધીનેરૂ. 574 કરોડથયો, જેબે-અંકનાEBITDA વિસ્તરણનુંરુપાંતરકરેછે.રોકડનફો૨૨.૮% વધીનેરૂ. ૧,૨૨૭કરોડથયો છે.
ચાલુ નાણાકીય વર્ષના નવ માસિકમાં વાર્ષિકધોરણેકુલઆવક૧૬.૨% વધીનેઅત્યારસુધીનીસૌથીવધુરૂ. ૨૦,૭૩૭કરોડથઈછે. તે જ રીતે વાર્ષિકધોરણેઅત્યારસુધીનોસૌથીવધુ એબિડટા૧૫.૯% વધીનેરૂ. ૬,૩૫૪કરોડથયોછે.વાર્ષિકધોરણેકરવેરાપહેલાંનોનફો૩૭.૩% વધીનેરૂ. ૨,૨૦૫કરોડથયો છે.નાણાકીયવર્ષ૨૦૨૫નાનવમાસિકમાંરૂ. ૪૬૯કરોડનાવિલંબિતકરનાએકવખતનાહકારાત્મકપ્રભાવનેકારણે કર બાદનો નફો૨.૫% ઘટીનેરૂ. ૧,૬૭૦કરોડ થયો છે.વાર્ષિકધોરણે કર બાદનો સમાયોજિત નફો ૩૪.૪% વધીનેરૂ. ૧,૬૭૦કરોડથયો છે. આ ગાળામાં રોકડનફો૧૭.૧% વધીનેરૂ. ૩,૪૩૫કરોડથયો છે.
નાણાકીયવર્ષ૨૦૨૬ના૯માસદરમિયાનરુ.૨૦,૭૩૭કરોડઅનેનાણાકીયવર્ષના 3 મહિનાદરમિયાનરુ.૬,૯૪૫કરોડનીકુલઆવકઅનુક્રમે૧૬.૨% અને૧૫.૭% વ્યવસાયિકક્ષેત્રોમાંસ્થિરકાર્યકારીકામગીરીઅનેઉચ્ચSCA આવકને કારણે વધીછે.
નાણાકીયવર્ષ૨૦૨૬નાનવમહિનાદરમિયાનરુ.૧૩,૬૨૮કરોડનીકાર્યકારીઆવક૫.૩%થીવધી૭.૬% થવા સાથેવધીનેરુ.૪,૪૯૧કરોડથઈછે, જેતાજેતરમાં નાણા વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિક તથા નાણા વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં કાર્યરતMP-II, ખાવડાPh-II-A, KPS-1 અનેસાંગોદટ્રાન્સમિશનસંપત્તિઓનાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કાર્યાન્વિત કરવામાં આવેલ NKTL અનેસ્માર્ટમીટરનાયોગદાનનેકારણેથઈછે.
ચાલુ નાણાકીય વર્ષના નવ માસમાંમૂડીખર્ચ૧.૨૪ગણોવધીનેરૂ.૯,૨૯૪કરોડથયોછે, જેગત નાણા વર્ષના સમાન સમયમાંરૂ. ૭,૪૭૫કરોડહતો.નવમાસિકદરમિયાનકંપનીએઉત્તરકરણપુરાટ્રાન્સમિશન (NKTL), ખાવડાફેઝII પાર્ટ-A, ખાવડાપૂલિંગસ્ટેશન – 1 અનેસાંગોદટ્રાન્સમિશન મળી કુલચારટ્રાન્સમિશનપ્રકલ્પોશરૂકર્યા છે.
સ્માર્ટમીટરબેસાડવાના વ્યવસાયમાં, ચાલુ નાણા વર્ષના નવ માસસુધીમાં૬૧.૨લાખનવામીટરસ્થાપિતકર્યા છે, જેનાથી સ્થાપેલા મીટરનોકુલઆંકડો 92.5 લાખને આંબીગયો છે.જે ચાલુ નાણાકીયવર્ષાંતેએકકરોડનાસંચિતસ્માર્ટમીટરનેપારકરવાનામાર્ગે છે.
ટ્રાન્સમિશનના વ્યવસાયમાં કંપનીની નિર્માણાધિન કુલટ્રાન્સમિશનપાઇપલાઇનરૂ.૭૭,૭૮૭કરોડ છેઅનેસ્માર્ટમીટરિંગનીઓર્ડરબુક અંતર્ગતઆવક રૂ.૨૯,૫૧૯કરોડ થવાસંભવછે.ટ્રાન્સમિશનક્ષેત્રેનજીકનાગાળાનીટેન્ડરિંગપાઇપલાઇનમજબૂત રૂ.૧લાખકરોડછે. જ્યારેસ્માર્ટમીટરિંગમાંદેશવ્યાપીબજારનીમજબૂતતક૧૦૩મિલિયનમીટરનીછે.
મૂડીઝરેટિંગ્સેકંપનીનીસંપૂર્ણમાલિકીનીપેટાકંપનીઅદાણીટ્રાન્સમિશનસ્ટેપ-વનલિ.અનેએકપેટાકંપનીઅદાણીઇલેક્ટ્રિસિટીમુંબઈલિ.નાઆઉટલુકને’નેગેટિવ’ થી’સ્થિર’ કર્યુંછેઅનેBaa3 સિનિયરસિક્યોર્ડરેટિંગ્સનેઅનુમોદન આપ્યુંછે.

