Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
    • વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ
    • ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું
    • ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા
    • કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!
    • બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા
    • 10 મેનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ના આસારામ આશ્રમ પર રમાશે ઓલિમ્પિક ગેમ્સ : હાઈકોર્ટે ૫૦૦ કરોડની મહામૂલી જમીન માટે આદેશ આપ્યો
    અમદાવાદ

    Ahmedabad ના આસારામ આશ્રમ પર રમાશે ઓલિમ્પિક ગેમ્સ : હાઈકોર્ટે ૫૦૦ કરોડની મહામૂલી જમીન માટે આદેશ આપ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.૫

    લંપટ ગુરુ આસારામને વધુ એક ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આસારામના અમદાવાદમાં આવેલા આશ્રમની જમીન ગુજરાત સરકારને પરત સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ શહેરની ૪૫ હજાર ચોરસ મીટર જેટલી જમીન પર બનેલો આસારામનો શાહી મહેલ તૂટી જશે.

    ગુજરાતના અમદાવાદમાં ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ સરકાર દ્વારા આરંભી દેવાઈ છે. આ માટે સરકારે સરદાર પટેલ સ્પોર્ટ્‌સ એન્ક્‌લેવની જાહેરાત કરી હતી. જેમાં ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમતની સુવિધાઓ પણ બનાવવામાં આવશે. આ બધું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લગભગ ૬૫૦ એકર જમીન પર બનાવવામાં આવશે. ત્યારે આ સ્થળ પર પહેલેથી જ બનાવાયેલ આસારામ આશ્રમની જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે હવે અમદાવાદમાં આવેલા આસારામ આશ્રમ પર ટૂંક સમયમાં બુલડોઝર ફરશે.

    કારણ કે, ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમની જમીન પરત કરવા રાજ્ય સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે. ગુજરાત હાઈકોર્ટના જજ વૈભવી ડી. નાણાવટીએ ૫ ફેબ્રુઆરીએ આપેલો આ ચુકાદો મહિના લાંબી વિસ્તૃત દલીલો બાદ કરવામાં આવ્યો છે. જેથી હવે આસારામ આશ્રમની જમીનની માલિકી કાયદેસર રીતે સરકારને પરત મળશે.

    આ સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ૫૦૦ કરોડની જમીન પર આસારામ આશ્રમ બનેલો છે. જે તૂટવાથી ૪૫૦૦૦ ચોરસ મીટરથી વધુ જમીન છુટી થશે. આ જમીન ગુજરાત સરકારને પરત મળશે, જે અગાઉ ગુજરાત સરકાર દ્વારા આસારામ આશ્રમને આપવામાં આવી હતી.

    સાબરમતી વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલો આ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર બનેલો છે. ત્યારે થોડા સમય અગાઉ કોર્પોરેશને આસારામ આશ્રમને નોટિસ ફટકારી છે. ૫૦૦ કરોડ રૂપિયાની અંદાજિત કિંમતની જમીન પર ૩૨ જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ૨૧ જાન્યુઆરીના રોજ એએમસી દ્વારા ઇમ્પેક્ટ ફીની અરજીને નામંજૂર કરવામાં આવ્યા બાદ, કેસને એપ્લેટ ઓથોરિટી સમક્ષ ઝડપી નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી. એએમસીની લીગલ કમિટીએ ઝડપથી નિકાલ લાવવા માટે વકીલની નિમણૂંક કરી હતી.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026
    અમદાવાદ

    ગુજરાત BJP માં મોટા ફેરફાર, ૧૫ મે બાદ નગરપાલિકા અને પંચાયતોના નવા હોદ્દેદારો જાહેર થશે

    May 9, 2026
    અમદાવાદ

    સસરા હિડન કેમેરાથી વહુના વીડિયો ઉતારતા, વહુએ Domestic violence , દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    May 9, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં Suicide ના વધતા કેસો ચિંતાજનક, એક વર્ષમાં ૮૯૮૪ લોકોએ જીવન ટૂંકાવ્યું

    May 9, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં પારો ૪૫ ડિગ્રીને પાર જશે, ૧૫ મે થી વાવાઝોડું અને Pre-monsoon activity ના સંકેત

    May 9, 2026
    અમદાવાદ

    હિંમતનગર-તલોદ સ્ટેટ હાઈવે, બાઈકને ટક્કર માર્યા બાદ કાર પલટી ખાઈ ગઈ,બેના Death

    May 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026

    ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા

    May 9, 2026

    કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!

    May 9, 2026

    બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.