New Delhi, તા.26
‘ઘુસખોર પંડત’ બાદ હવે ફિલ્મ ‘યાદવજી કી લવ સ્ટોરી’ના ટાઇલનો વિવાદ થયો છે. વિશ્વ યાદવ પરિષદના પ્રમુખે આ ફિલ્મ પર બાન મુકવાની કરેલી માગણી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે અને એમ પણ કહ્યું હતું કે ફિલ્મનું ટાઇટલ પણ નહીં બદલે. અદાલતે કહ્યું હતું કે ફિલ્મનું ટાઇટલ કોઇપણ રીતે યાદવ સમુદાયને ખોટી રીતે નથી દર્શાવતું.
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

