Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indore ના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સીધી સંડોવાયેલી હતી

    June 11, 2025

    London માં વાતચીત બાદ ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ; બંને દેશો વેપાર વિવાદોનો ઉકેલ લાવશે

    June 11, 2025

    ભૂખમરાને કારણે ભારે મૃત્યુ… રાહત સામગ્રી માટે સંઘર્ષ કરી રહેલા Palestinian નો

    June 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indore ના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સીધી સંડોવાયેલી હતી
    • London માં વાતચીત બાદ ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ; બંને દેશો વેપાર વિવાદોનો ઉકેલ લાવશે
    • ભૂખમરાને કારણે ભારે મૃત્યુ… રાહત સામગ્રી માટે સંઘર્ષ કરી રહેલા Palestinian નો
    • છેલ્લા ૧૦ વર્ષમાં સમગ્ર Muslim માં મુસ્લિમોની વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Anushka Sharma નો ભાઈ કર્ણેશ એકલા ક્લીન સ્લેટ ફિલ્મ્સનું સમગ્ર કામ સંભાળે છે
    • ‘Bhaijan is back’, ચાહકે સલમાન ખાન સાથે ફોટો શેર કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં વક્ફ બિલ સંશોધન મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ,સંઘવી-ઓવૈસી વચ્ચે ઝરી ચકમક
    અમદાવાદ

    Ahmedabad માં વક્ફ બિલ સંશોધન મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ,સંઘવી-ઓવૈસી વચ્ચે ઝરી ચકમક

    Vikram RavalBy Vikram RavalSeptember 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.27

    અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો.

    ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે ‘સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યા છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે, અને આ પ્રેઝન્ટેશન અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે’

    કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા.

    વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી JPC બેઠકમાં બબાલ

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો JPC કમિટીને આપી દેવાયા છે. JPCની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. સૂચનોની સંપૂર્ણ માહિતી JPC કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે. વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને થયેલી બોલાચાલીના મુદ્દે તેમણે કંઈપણ બોલવાની મનાઈ કરી હતી.

    આગામી બેઠક ક્યાં યોજાશે?

    JPC આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે.

    Ahmedabad Controversy GUJARAT WAKF-Board
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    CMની હાજરીમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

    June 11, 2025
    ગુજરાત

    Rajkot સહિત ચાર ઝોનમાં ઓકટોબરમાં ‘મીની વાઈબ્રન્ટ’

    June 11, 2025
    અમદાવાદ

    રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં, જગન્નાથ મંદિરથી પોલીસે યોજી બુલેટ માર્ચ

    June 10, 2025
    અમદાવાદ

    પાંચ વર્ષના સમયમાં Ahmedabadમાં રોડ પાછળ ૪૬૦૦ કરોડખર્ચ છતાં સારા રોડનો અભાવ

    June 10, 2025
    અમદાવાદ

    Jaspur Water Works માં શટડાઉનના કારણે નદીપારના મોટાભાગના વિસ્તારમાં આજે પાણી કાપ

    June 10, 2025
    ગુજરાત

    ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Indore ના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સીધી સંડોવાયેલી હતી

    June 11, 2025

    London માં વાતચીત બાદ ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ; બંને દેશો વેપાર વિવાદોનો ઉકેલ લાવશે

    June 11, 2025

    ભૂખમરાને કારણે ભારે મૃત્યુ… રાહત સામગ્રી માટે સંઘર્ષ કરી રહેલા Palestinian નો

    June 11, 2025

    છેલ્લા ૧૦ વર્ષમાં સમગ્ર Muslim માં મુસ્લિમોની વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે

    June 11, 2025

    આજનું રાશિફળ

    June 11, 2025

    આજ નું પંચાંગ

    June 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indore ના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સીધી સંડોવાયેલી હતી

    June 11, 2025

    London માં વાતચીત બાદ ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ; બંને દેશો વેપાર વિવાદોનો ઉકેલ લાવશે

    June 11, 2025

    ભૂખમરાને કારણે ભારે મૃત્યુ… રાહત સામગ્રી માટે સંઘર્ષ કરી રહેલા Palestinian નો

    June 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.