Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL 2025: એવા 50 ખેલાડીઓનું લિસ્ટ જેમને મેગા ઓક્શન પહેલા રિટેન કરી શકે છે ટીમો
    ખેલ જગત

    IPL 2025: એવા 50 ખેલાડીઓનું લિસ્ટ જેમને મેગા ઓક્શન પહેલા રિટેન કરી શકે છે ટીમો

    Vikram RavalBy Vikram RavalSeptember 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.27

    આગામી IPL 2025ને લઈને BCCI(Board of Control for Cricket in India) ટૂંક સમયમાં ખેલાડીઓને રિટેન્શન રાખવાના નિયમોની જાહેરાત કરી શકે છે. આ વખતે મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી કેટલા ખેલાડીઓને રિટેન કરી શકે છે, તે અંગેનો નિર્ણય નજીકના ભવિષ્યમાં લેશે. આ સિવાય BCCI રાઈટ ટુ મેચ(RTM)ને લઈને તમામ ટીમોને 5-5 ખેલાડીઓને રિટેન રાખવાનો વિકલ્પ આપી શકે છે. અને RTMને નાબૂદ કરી શકાય છે. ચાલો જાણીએ આ સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓને જાળવી શકે છે….

    ચેન્નાઈ સુપર કિંગ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    ઋતુરાજ ગાયકવાડ

    એમએસ ધોની/મથિશા પથિરાના

    સમીર રિઝવી

    રવિન્દ્ર જાડેજા

    રચિન રવિન્દ્ર

    મુંબઈ ઈન્ડિયન્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    હાર્દિક પંડ્યા

    સૂર્યકુમાર યાદવ

    જસપ્રીત બુમરાહ

    તિલક વર્મા

    રોહિત શર્મા/ઈશાન કિશન

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    વિરાટ કોહલી

    ફાફ ડુ પ્લેસિસ

    યશ દયાલ

    મોહમ્મદ સિરાજ

    વિલ જૈક

    કોલકાતા નાઈટ રાઈડર્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    શ્રેયસ અય્યર

    રિંકુ સિંહ

    નીતિશ રાણા/વરુણ ચક્રવર્તી

    આન્દ્રે રસેલ/રહેમાનુલ્લા ગુરબાઝ

    સુનિલ નારાયણ

    દિલ્હી કેપિટલ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    રિષભ પંત

    જેક ફ્રેઝર-મેકગર્ક

    ટ્રિસ્ટિયન સ્ટબ્સ/અક્ષર પટેલ

    કુલદીપ યાદવ

    ગુજરાત ટાઇટન્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    શુભમન ગિલ

    ડેવિડ મિલર

    સાંઈ સુદર્શન

    મોહમ્મદ શમી

    રાશિદ ખાન

    લખનઉ સુપર જાયન્ટ્સ  આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    કેએલ રાહુલ

    ક્વિન્ટન ડી કોક/નિકોલસ પૂરન

    માર્કસ સ્ટોઇનિસ

    રવિ બિશ્નોઈ

    દેવદત્ત પડિક્કલ/આયુષ બદોની

    પંજાબ કિંગ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    સૈમ કુરન

    અર્શદીપ સિંહ

    કગીસો રબાડા

    પ્રબસિમરન સિંહ

    શશાંક સિંહ

    રાજસ્થાન રોયલ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    સંજુ સેમસન

    જોસ બટલર

    યશસ્વી જયસ્વાલ

    રિયાન પરાગ

    ટ્રેન્ટ બોલ્ટ

    સનરાઇઝર્સ હૈદરાબાદ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

    ટ્રેવિસ હેડ/અભિષેક શર્મા

    હેનરિક ક્લાસેન

    નીતિશ રેડ્ડી

    પેટ કમિન્સ

    50-player Franchise ipl-2025 Mega-auction Retain RTM Team
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.