Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL 2025: મુંબઈ માટે પહેલી નહીં ચોથી પસંદ હશે Hardik Pandya! રિટેન્શન માટે લેવાઈ શકે છે મોટો નિર્ણય
    ખેલ જગત

    IPL 2025: મુંબઈ માટે પહેલી નહીં ચોથી પસંદ હશે Hardik Pandya! રિટેન્શન માટે લેવાઈ શકે છે મોટો નિર્ણય

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.01

    BCCIની IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા રિટેન્શનના નિયમો જાહેર કરી દેવાયા છે. ત્યારબાદ હવે ક્રિકેટના નિષ્ણાતો અને ખેલાડીઓ આ વિશે તેમના અભિપ્રાય આપી રહ્યા  છે. BCCIએ 6 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપી છે. જેથી કરીને હવે ફ્રેન્ચાઇઝીએ આ અંગે નિર્ણય લેવો પડશે. મુંબઈ ઈન્ડિયન્સ માટે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું ભવિષ્ય ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયું છે. મુંબઈની ટીમ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને તિલક વર્મા જેવા ખેલાડીઓની હાજરીને કારણે પરેશાન છે. તેમને રિટેન રાખવા માટે ટીમે આકરા નિર્ણયો લેવા પડશે.

    આ દરમિયાન ક્રિકેટ કમેન્ટેટર અને ભૂતપૂર્વ ભારતીય બેટર આકાશ ચોપડાનું માનવું છે કે મુંબઈએ વર્તમાન સમયમાં કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને મોટો નિર્ણય લેવો પડશે. ઘણાં લોકોનું માનવું છે કે નવી સિઝન પહેલા હાર્દિક મુંબઈનો નંબર-1 રિટેન્શન હશે. જો કે, આકાશ અનુસાર જસપ્રિત બુમરાહે આ સ્થાન લેવું જોઈએ.

    ભારતીય ખેલાડીઓને રિપ્લેસ કરવા મુશ્કેલ

    આકાશે જણાવ્યું હતું કે, ‘ભારતીય ખેલાડીઓની જાળવવા મુશ્કેલ છે. અત્યાર સુધીમાં મુંબઈ અને ચેન્નાઈ 5-5 ટ્રોફી જીતી ચૂક્યું છે. બંને ટીમમાં મજબૂત ભારતીય ખેલાડીઓ સામેલ છે. તમે વિદેશી ખેલાડીઓને બદલી શકો છો. પરંતુ ભારતીય ખેલાડીઓને રિપ્લેસ કરવા મુશ્કેલ છે. શું તમે મને બુમરાહનું રિપ્લેસમેન્ટ કોણ છે, તે જણાવશો?’

    હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઈઝીની ચોથી પસંદગી હોઈ શકે

    હાર્દિક પંડ્યાને લઈને આકાશે કહ્યું હતું કે, ‘અગાઉ તે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે. તે ફ્રેન્ચાઈઝીની ચોથી પસંદગી હોઈ શકે છે. સૂર્યકુમાર યાદવ બીજો વિકલ્પ બની શકે છે.  રોહિત શર્મા, તિલક વર્મા, ઈશાન કિશનને બાકીની જગ્યાઓ માટે લડવું પડશે. મુંબઈ ઇન્ડિયન્સ પાસે રિટેન્શન માટે ત્રણ ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર, બુમરાહ, છે. તે પછી મને લાગે છે કે ફ્રેન્ચાઈઝી રોહિત શર્માની સાથે આગળના પગલા અંગે ચર્ચા કરશે.’

    બુમરાહ મારા માટે પહેલો રિટેન્શન

    રિટેન્શન અંગે આકાશે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ બધી બાબતમાં સૌથી રોચક વાત રિટેન્શનનો ક્રમ રહેશે. કોણ પહેલું હશે, કોણ બીજુ હશે અને બીજા બધા, બુમરાહ મારા માટે પહેલો રિટેન્શન છે. જો બુમરાહ તમારો પહેલો ખેલાડી છે તો તમારી પાસે કેપ્ટન હાર્દિક પંડ્યા પણ છે. તે ચોથો રિટેન્શન બની શકે છે. પછી તમારી પાસે ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ છે, તે 14 કરોડ રૂપિયાની શ્રેણીમાં આવે છે. પછી તમારી પાસે રોહિત શર્મા અને તિલક વર્મા પણ છે. આ સિવાય વિકેટકીપર અને બેટર ઈશાન કિશન પણ એક વિકલ્પ છે. નિર્ણય લેવો ખૂબ કઠીન રહેશે.’

    CRICKET Hardik-Pandya ipl-2025 Mumbai-Indians retention
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.