Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી

    April 29, 2026

    તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે

    April 29, 2026

    Ranveer and Deepika ની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    • Ranveer and Deepika ની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો
    • બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી
    • Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી
    • Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?
    • Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: બીમારીથી કંટાળીને આધેડનો આપઘાત
    રાજકોટ

    Rajkot: બીમારીથી કંટાળીને આધેડનો આપઘાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 9, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    બે વાર હાર્ટ એટેક આવી ગયા બાદ નાદુરસ્ત રહેતા હોવાથી એસિડ ગટગટાવી ભર્યું અંતિમ પગલું
    Rajkot,તા.09
    શહેરના કાલાવડ રોડ પર નાના મવા સર્કલ પાસે આવેલા ભીમનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લાંબા સમયની બીમારીથી કંટાળીને ૫૪ વર્ષીય આધેડે એસિડ ગટગટાવી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, ભીમનગર શેરી નંબર-૩ માં રહેતા કાળુભાઈ દેવાભાઈ સોંદરવા (ઉં.વ. ૫૪) એ ગઈકાલે પોતાના ઘરે એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે લેન્ડમાર્ક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
    પરિવારના જણાવ્યા મુજબ, કાળુભાઈ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. તેમને અગાઉ બે વખત હાર્ટ એટેક પણ આવી ચુક્યા હતા. સતત નાની-મોટી બીમારીઓથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક કાળુભાઈ પોતાના ઘરે જ દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટા હતા. તેમના પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. પિતાની છત્રછાયા ગુમાવતા સંતાનો અને પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: વિખુટા પડેલાં યુવાનને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલિસ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: મોંઘી બોટલમાં ભરાતો સસ્તો શરાબ, ફેકટરી ઝડપાઈ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: ભાજપના ઉમેદવારોની જીતની ફટાકડા ફોડી ઉજવણી

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: શાપર (વે.)માં યુવાન પર વાહન ચડાવી દેવાની કોશીષ કરી કર્યો હુમલો

    April 29, 2026
    રાજકોટ

    રાજકોટના મોટી ટાંકી નજીક સિટી બસ અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી

    April 29, 2026

    તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે

    April 29, 2026

    Ranveer and Deepika ની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026

    Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી

    April 29, 2026

    તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે

    April 29, 2026

    Ranveer and Deepika ની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.