Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે

    April 29, 2026

    Ranveer and Deepika ની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    • Ranveer and Deepika ની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો
    • બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી
    • Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી
    • Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?
    • Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    • Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: નાકરાવાડી ડમ્પિંગ યાર્ડ પાસે કચરાના ઢગલામાંથી મળ્યું ભ્રૂણ
    રાજકોટ

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ યાર્ડ પાસે કચરાના ઢગલામાંથી મળ્યું ભ્રૂણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રાહદારીએ પ્લાસ્ટિકની કોથળીમાં ભ્રૂણ જોતા પોલીસને કરી જાણ; કુવાડવા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
    Rajkot,તા.09
    શહેરના છેવાડે આવેલા નાકરાવાડી ડમ્પિંગ યાર્ડ પાસે માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. કોઈ અજાણી મહિલાએ અધૂરા માસે જન્મેલા ભ્રૂણને પ્લાસ્ટિકની કોથળીમાં ભરી કચરામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, છેવાડે આવેલા નાકરાવાડી ડમ્પિંગ યાર્ડ પાસેથી પસાર થતા એક રાહદારીની નજર રોડ પર પડેલા એક શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા પર પડી હતી. કુતૂહલવશ નજીક જઈને જોતા તેમાં નવજાત ભ્રૂણ જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઈ રાહદારીએ તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતા જોતા કુવાડવા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તકેદારીના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી હતી, જ્યાં પેરામેડિકલ સ્ટાફે ભ્રૂણને મૃત જાહેર કર્યું હતું. પોલીસે પ્રાથમિક પંચનામું કરી ભ્રૂણના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. સ્થાનિક હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોના છેલ્લા કેટલાક દિવસોના રેકોર્ડ્સની ચકાસણી શરૂ કરવામાં આવી છે. કોઈ અજાણી મહિલાએ અનૈતિક સંબંધો અથવા અન્ય કોઈ કારણસર આ કૃત્ય કર્યું હોવાની આશંકા સાથે તપાસ તેજ કરવામાં આવી છે.
    શહેરમાં અગાઉ પણ ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ મળી આવવાની ઘટનાઓ બની છે. કેટલીક ઘટનાઓમાં માસૂમ જીવિત મળી આવે છે, તો ક્યાંક કરૂણ મોત થાય છે. હાલમાં કુવાડવા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: વિખુટા પડેલાં યુવાનને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલિસ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: મોંઘી બોટલમાં ભરાતો સસ્તો શરાબ, ફેકટરી ઝડપાઈ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: ભાજપના ઉમેદવારોની જીતની ફટાકડા ફોડી ઉજવણી

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: શાપર (વે.)માં યુવાન પર વાહન ચડાવી દેવાની કોશીષ કરી કર્યો હુમલો

    April 29, 2026
    રાજકોટ

    રાજકોટના મોટી ટાંકી નજીક સિટી બસ અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે

    April 29, 2026

    Ranveer and Deepika ની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026

    Manoj Bajpayee ની ભુલથી અલ્લુ અર્જુનને મોટી શિખામણ મળી હતી

    April 29, 2026

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે

    April 29, 2026

    Ranveer and Deepika ની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

    April 29, 2026

    બોલીવુડ એન્ટ્રી પર Sai Pallavi એ તેની નબળી હિંદી માટે માફી માંગી

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.