Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અબ તેરા ક્યા હોગા, Blake Lively?
    • Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!
    • Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે
    • આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે
    • પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા
    • મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો
    • Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે
    • મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ભગવાનની ભક્તિમાં રસતરબોળ થશો તો જીવન અને ચારિત્ર્ય શુદ્ધ બની રહેશે : Mahant Swami Maharaj
    સૌરાષ્ટ્ર

    ભગવાનની ભક્તિમાં રસતરબોળ થશો તો જીવન અને ચારિત્ર્ય શુદ્ધ બની રહેશે : Mahant Swami Maharaj

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar તા.9
    અક્ષરબ્રહ્મનાં ઓવરણા અને ભાવનગર મંદિર દ્વિ દશાબ્દિ મહોત્સવ ઉપક્રમે ચાલી રહેલી સત્સંગ શ્રેણીમાં આજે ’યુવા દિન’ સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે આજનાં યુવાનો એક્ટરો અને ક્રિકેટરો પાછળ ગાંડા થયા છે, તેનો કોઈ પ્રશ્ન નથી પણ એટલી જ પ્રતીતિ ભગવાન પ્રત્યે થઇ જાય તો યુવાનોનું જીવન અને તેનું ચારીત્ર્ય શુદ્ધ થશે કારણ કે આ પૃથ્વીનાં દરેક જીવનું સર્જન ભગવાને જ કરેલું છે.

    તેથી ઈશ્વરમાં જેટલી પ્રતીતિ અને શ્રદ્ધા વિશ્વાસ હશે તેટલું યુવાનોનું જીવન ગેરમાર્ગે દોરાતા અટકાશે. આજની સવારની સભા દરમ્યાન યુવાનોએ પોતાની કૌશલ્યતા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ સમક્ષ રજુ કરી સ્વામીશ્રીનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.

    આજનાં યુવા દિન નિમિતેઇઅઙજ સંસ્થાના પ્રસિદ્ધ વિદ્વાન અને મોટીવેશનલ વક્તા પૂજ્ય જ્ઞાવત્સલ સ્વામિએ યુવાનોને ખુબ જ સુંદર માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે આજનાં યુવાનો પોતાના જીવન ઘડતર માટે સજાગ રહે. અને પૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજ અને પૂજ્ય મહંત સ્વામિ મહારાજનાં વચનો યાદ કરાવતા કહ્યું હતું કે આ સંતો આજનાં યુવાનોનાં જીવન ઘડતર માટે કેટલા પ્રયત્ન શીલ રહે છેતેનાં અનુસંધાનો આપ્યા હતા.

    શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ આ સભામાં રહી હતી. પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામિ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજનાં સમયમાં સમાજમાં નીતિમત્તા અને ચારિત્ર્ય માટે મંદિરની કેટલી જરૂરિયાત છે તે વિસ્તૃતમાં સમજાવ્યું હતું.

    અને અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામિ સમક્ષ યુવાનોએ આજનાં સમયમાં ચારિત્ર્ય ઘડતર માટે ઉત્કૃષ્ટ કહી શકાય તેવો સંવાદ રજુ કર્યો હતો. અને મહંત સ્વામિ મહારાજે આજનાં યુવાનોને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવા સાચાસંતનો સંગ અને સત્સંગ વિશે ખુબ જ સૂચક આશીર્વાદ પાઠવ્યા હતા.આજની સભામાં ભાવનગરનાં રાજવી પરિવારનાં યુવરાજ, કલેક્ટર, એસપી પણ પધાર્યા હતા.

     

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval નાં આધેડને ડીજીટલ એરેસ્ટ કરી રૂા.પાંચ હજાર પડાવ્યા : વધુ રકમ માંગતા ફરિયાદ

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    રાજ્યપાલ કાલે Junagadh માંઃ છાત્રોને પદવી એનાયત કરશે

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    માંગરોળના ઇન્દિરાનગરમાં મુસ્લિમ પરિણીતાને દહેજની માંગણી સાથે પતિએ લાકડીથી ફટકારી

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli લાઠીની ચાવંડ બેઠકનાં કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટરોમાં તોડફોડ

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli શિક્ષકોને બીએલઓ સુપર વાઇઝરની કામગીરીમાંથી મુક્તિ આપો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026

    Women અનામત સુધારા ખરડા – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026

    Sara Arjun હવે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે ‘ડી-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.