Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો
    • Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા
    • Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ
    • Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો
    • Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે
    • Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો
    • રાજ્યપાલ કાલે Junagadh માંઃ છાત્રોને પદવી એનાયત કરશે
    • માંગરોળના ઇન્દિરાનગરમાં મુસ્લિમ પરિણીતાને દહેજની માંગણી સાથે પતિએ લાકડીથી ફટકારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»કેરએજ-ESG દ્વારા ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩ ના સર્વોચ્ચ ESG સ્કોર સાથે રેટિંગ અપાયું
    વ્યાપાર

    કેરએજ-ESG દ્વારા ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩ ના સર્વોચ્ચ ESG સ્કોર સાથે રેટિંગ અપાયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા નોંધાયેલ ESG રેટિંગ પ્રદાતા અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) ને CARE ESG રેટિંગ્સ લિ. (CareEdge-ESG)એ ૮૭.૩ ના સ્કોર સાથે CareEdge-ESG 1+ રેટિંગ પ્રાપ્ત થયું છે. CareEdge-ESG દ્વારા મૂલ્યાંકન કરાયેલી તમામ ભારતીય કંપનીઓમાં આ સ્કોર સાથે અદાણી ગ્રીન ટોચના શિખર પર રહી છે.

    પર્યાવરણીય, સામાજિક અને શાસનના જોખમો અને તકોના વ્યાપક મૂલ્યાંકન પર આધારિત CareEdge-ESG નું મૂલ્યાંકન એક મોટા ઉપયોગિતા-સ્તરીય નવીનીકરણીય ઉર્જાના વિકાસકાર તરીકે તેની કામગીરીમાં ટકાઉપણું એકીકૃત કરવામાં આ રેટિંગ કંપનીના ટકાઉપણાને સમર્પિત નેતૃત્વને પ્રતિબિંબિત કરવા સાથે બહુવિધ સૂચકાંકો અને સાથી ઔદ્યોગિક કંપનીઓને તારવે છે. આ મૂલ્યાંકન પારદર્શક જાહેરાતો અને માળખાગત દેખરેખ પદ્ધતિઓ દ્વારા સમર્થિત, આબોહવાના જોખમોનું વ્યવસ્થાપન, પાણી અને કચરાના વ્યવસ્થાપન, જૈવવિવિધતા સંરક્ષણ અને શાસન પ્રણાલિઓમાં મજબૂત પ્રદર્શન દર્શાવતું આ રેટિંગ સુદ્રઢ વ્યાખ્યાયિત નીતિઓ, વ્યવસ્થાપન પ્ધ્ધતિઓ અને ESG વિચારણાઓના સાહસ વ્યાપી એકીકરણ મારફત પર્યાવરણીય અને સામાજિક જોખમોના પ્રબંધન માટે અદાણી ગ્રીન એનર્જીના માળખાકીય અભિગમને રેખાંકિત કરે છે.

    અદાણી સમૂહના ઇન્ફ્રાસ્ટ્રક્ચર-આધારિત નવીનીકરણીય ઉર્જા, બંદરો, લોજિસ્ટિક્સ અને ઉપયોગિતાઓને આવરી લેતા પોર્ટફોલિયોમાં ટકાઉપણુંને સમાવવા પ્રત્યેના પરિવર્તનના અભિગમને આ માન્યતા વ્યાપક સ્તરે પ્રતિબિંબિત કરે છે, છે. ESGનું એકીકરણ મહત્તમ વ્યવસાયોમાં શાસન પધ્ધતિ, જોખમ વ્યવસ્થાપનનું માળખું અને લાંબા ગાળા માટેની મૂડી ફાળવણીને આકાર આપી રહ્યું છે.

    વિશેષ કરીને જ્યાં ટકાઉપણાનું  પ્રદર્શન વધુને વધુ ધિરાણની પહોંચ સાથે સંકળાયેલું છે એવા મૂડી વાતાવરણમાં CareEdge-ESG રેટિંગ રોકાણકારો અને ધિરાણકર્તાઓ વચ્ચે કંપનીના સ્થાનને મજબૂત બનાવે છે. આ રેટિંગ મોટા પાયે નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પો માટે ટકાઉ અને સંક્રમણ-લિંક્ડ મૂડી એકત્ર કરવાની કંપનીની ક્ષમતાને ટેકો આપશે તેવી અપેક્ષાને બળ આપે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Amravati: તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    April 16, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 16, 2026
    વ્યાપાર

    શેરબજારમાં શોર્ટ કવરિંગ અને સ્થાનિક ખરીદીથી સકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    April 16, 2026
    અન્ય રાજ્યો

    પીરિયડ લીવ કોઈ વિશેષ અધિકાર કે એહસાન નથી, પરંતુ મહિલાઓનો અધિકાર છે: Karnataka High Court

    April 16, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 15, 2026
    વ્યાપાર

    વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજારની તેજી તરફી આગેકૂચ…!!!

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026

    Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો

    April 17, 2026

    Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે

    April 17, 2026

    Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.