Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન
    • Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા
    • Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ
    • MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ
    • Amreli શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને અમરેલી સીટી પોલીસે ઝડપી પાડ્યો
    • Surendranagar ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
    • ગુજરાતનું ગૌરવ: Rajkotની સ્વદેશી બનાવટની ડ્રોન મોટર્સ હવે વૈશ્વિક બજારના આર.પી.એમ ફેરવશે
    • ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 16, 2026Updated:April 17, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.472 અને ચાંદીનો વાયદો રૂ.979 વધ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.60ની નરમાઇ

    કોમોડિટી વાયદાઓમાં રૂ.19707.83 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.266359.65 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 12899.21 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37302 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.286067.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.19707.83 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.266359.65 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 37302 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2460.49 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12899.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.154651ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154990 અને નીચામાં રૂ.154129ના મથાળે અથડાઈ, રૂ.153948ના આગલા બંધ સામે રૂ.472 વધી રૂ.154420ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.387 વધી રૂ.123111ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.47 વધી રૂ.15428 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.581 વધી રૂ.153000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.153500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153558 અને નીચામાં રૂ.152900ના સ્તરને સ્પર્શી, રૂ.152729ના આગલા બંધ સામે રૂ.489 વધી રૂ.153218ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.255500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.255735 અને નીચામાં રૂ.251832ના મથાળે અથડાઈ, રૂ.251742ના આગલા બંધ સામે રૂ.979 વધી રૂ.252721ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.1312 વધી રૂ.253994ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.1388 વધી રૂ.253999ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 3592.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો 80 પૈસા વધી રૂ.1273.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.3.25 વધી રૂ.341.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.4.7 વધી રૂ.374.5ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 90 પૈસા વધી રૂ.195.7ના સ્તરે પહોંચ્યો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 3176.32 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4977ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5080 અને નીચામાં રૂ.4932ના મથાળે અથડાઈ, રૂ.116 વધી રૂ.5044 થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.8560ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.8685 અને નીચામાં રૂ.8536ના સ્તરને સ્પર્શી, રૂ.8608ના આગલા બંધ સામે રૂ.60 ઘટી રૂ.8548 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.59 ઘટી રૂ.8546ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 10 પૈસા વધી રૂ.244.7 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો કોઈ ફેરફાર વગર રૂ.244.6 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.984.1ના ભાવે ખૂલી, 20 પૈસા વધી રૂ.985.1ના સ્તરે પહોંચ્યો હતો. કોટન એપ્રિલ વાયદો રૂ.150 વધી રૂ.28250ના સ્તરે પહોંચ્યો હતો. એલચી એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.2870ના ભાવે ખૂલી, રૂ.6 વધી રૂ.2830ના સ્તરે પહોંચ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7009.87 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5889.33 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2524.86 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 696.89 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 16.62 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 330.66 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 27.64 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 2129.79 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1018.89 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.45 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 1.06 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.37 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9012 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 54890 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26521 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 366020 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 60448 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7440 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 21170 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 84006 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1651 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 18125 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 50633 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 37306 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 37306 પોઇન્ટના સ્તર અને નીચામાં 37302 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 170 પોઇન્ટ વધી 37302 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.99.4 ઘટી રૂ.63 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા ઘટી રૂ.5ના ભાવે બોલાયો હતો.

    સોનું એપ્રિલ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.89.5 ઘટી રૂ.1053 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.169.5 ઘટી રૂ.241ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.1350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.78 ઘટી રૂ.6.14ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.335ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.93 વધી રૂ.9 થયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.8600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.99 ઘટી રૂ.68.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.245ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા ઘટી રૂ.7.15 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.62 ઘટી રૂ.710.5 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.260000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.568.5 ઘટી રૂ.3742 થયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.37.7 ઘટી રૂ.74.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 65 પૈસા ઘટી રૂ.4.95ના ભાવે બોલાયો હતો.

    સોનું એપ્રિલ રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.163.5 ઘટી રૂ.537.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.220000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.493 ઘટી રૂ.510 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.08 ઘટી રૂ.4.1 થયો હતો. જસત એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 47 પૈસા ઘટી રૂ.5.28 થયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.8500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.37.8 ઘટી રૂ.77.25ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ.5.15 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.384 ઘટી રૂ.1480ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1831 ઘટી રૂ.4207.5ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 9, 2026
    રાષ્ટ્રીય

    SEBI એકાઉન્ટિંગ એન્ટ્રીઓ સમજવામાં નિષ્ફળ ગઈ

    June 9, 2026
    રાષ્ટ્રીય

    મોટા નિર્ણયની તૈયારી! Gold Loans ની માહિતી મંગાવતી સરકાર

    June 9, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા વચ્ચે તેજી ઉપર મંદીનું દબાણ હજુ યથાવત…!!!

    June 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં ભારતીય કેરીની ધૂમ, બજાર $1 અબજને વટાવી ગયું

    June 8, 2026
    રાષ્ટ્રીય

    RBI ના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026

    MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ

    June 9, 2026

    Amreli શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને અમરેલી સીટી પોલીસે ઝડપી પાડ્યો

    June 9, 2026

    Surendranagar ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

    June 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.