Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    • Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી
    • Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    • Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
    • Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો
    • Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»3 કોલેજોનેBombથી ઉડાવી દેવાની ધમકી, ભાજપ નેતાના એકાઉન્ટથી ઈમેલ આવતા તંત્રમાં દોડધામ
    અન્ય રાજ્યો

    3 કોલેજોનેBombથી ઉડાવી દેવાની ધમકી, ભાજપ નેતાના એકાઉન્ટથી ઈમેલ આવતા તંત્રમાં દોડધામ

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     Bengaluru,તા.05

    બેંગલુરુની 3 એન્જિનિયરિંગ કોલેજોમાં બોમ્બ હોવાની ધમકી મળતા સનસની ફેલાઈ ગઈ છે. બીએમએસ કોલેજ ઓફ એન્જિનિયરિંગ (BMSCE), એમએસ રામૈયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (MSRIT)  અને બેંગલોર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (BIT)ને શુક્રવારે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ ભાજપ નેતાના એકાઉન્ટમાંથી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ ધમકીભર્યો ઈમેલ મેસેજ મળ્યા બાદ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ધમકીની પુષ્ટિ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને વિશેષ ટીમોને તેહનાત કરવામાં આવી હતી. તેના સ્ત્રોતને શોધવા માટે હનુમંત નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલાં ઉઠાવ્યા છે. પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે અને પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

    બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

    સંબંધિત કોલેજોના પ્રિન્સિપાલોએ કહ્યું કે અમે અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને અધિકારીઓ સાથે સંપૂર્ણ સહયોગ કરીશું. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમે પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. નાયબ પોલીસ કમિશનરે જણાવ્યું કે, તમામ જરૂરી તકેદારી લેવામાં આવી છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જો કે, કલાકો સુધી સર્ચ ઓપરેશન કર્યા બાદ અધિકારીઓએ કહ્યું કે અમને કોઈ વિસ્ફોટકો નથી મળ્યા. અધિકારીએ કહ્યું, ‘તે નકલી ઈમેલ હતો, પરંતુ અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. હનુમંત નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અમે ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છીએ.

    ભાજપ નેતાના એકાઉન્ટમાંથી મોકલવામાં આવ્યા ઈમેલ

    એક અહેવાલ પ્રમાણે ધમકીભર્યા ઈમેલ તમિલનાડુ યુનિટના ભાજપના નેતા એસ શેખરના એકાઉન્ટમાંથી મોકલવામાં આવ્યા હતા. શેખર લોકપ્રિય અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય પણ છે. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ષડયંત્રના ભાગરૂપે પસંદગીની કોલેજોમાં બોમ્બ મુકવામાં આવ્યા છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ ધમકીઓ ડીએમકે સાથે જોડાયેલા જાફર સાદિકના કેસ પરથી મીડિયાનું ધ્યાન હટાવવા માટે છે. તમિલનાડુના DGP શંકર જિવાલ પર આ ઓપરેશનને અંજામ આપવા માટે કોઈમ્બતુરમાં પાકિસ્તાની ISI સેલને સહયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ઈમેલમાં કોલેજોને નિર્દેશ આપવામાં આવ્યો કે, તમે આ જોખમ અંગે શેખર અથવા તમિલનાડુમા IPS અધિકારી વી બાલાકૃષ્ણનની ભાગીદારીનો ઉલ્લેખ ન કરે.

    Bengaluru Bengaluru-Colleges BJP-Leader-S-Ve-Shekher bomb threats
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.