Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Maharashtraમાં ધોરણ ૧ થી ૧૦ સુધી Marathi ફરજિયાત
    અન્ય રાજ્યો

    Maharashtraમાં ધોરણ ૧ થી ૧૦ સુધી Marathi ફરજિયાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 18, 2026Updated:April 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જો કોઈ શાળા આ આદેશનું ઉલ્લંઘન કરશે તો સૌ પ્રથમ તેને નોટિસ આપી ૧૫ દિવસમાં ખુલાસો માંગવામાં આવશે

    Maharashtraતા.૧૮

    મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ભાષા ભણાવવાનું ફરજિયાત કરી દીધું છે. શિક્ષણ વિભાગે આ અંગે એક વિસ્તૃત સરકારી આદેશ(ય્ઇ) જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે શાળાઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અનિવાર્ય શિક્ષણ અને મરાઠી ભાષા અધિગમ અધિનિયમ, ૨૦૨૦ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી જ મરાઠી વિષયને ફરજિયાત બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકાર તેને અમલી બનાવવા માટે વધુ કડક બની છે.

    નવા નિયમો મુજબ, જો કોઈ શાળા આ આદેશનું ઉલ્લંઘન કરશે તો સૌ પ્રથમ તેને નોટિસ આપી ૧૫ દિવસમાં ખુલાસો માંગવામાં આવશે. જો શાળાનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને આગામી શૈક્ષણિક વર્ષથી મરાઠી વિષય શરૂ કરવાનો આદેશ અપાશે.

    આટલું જ નહીં, જો શાળા વારંવાર સૂચના આપવા છતાં નિયમનો ભંગ ચાલુ રાખશે, તો તેની માન્યતા રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ મામલે શિક્ષણ કમિશનર ત્રણ મહિનામાં અંતિમ નિર્ણય લેશે, જેથી રાજ્યમાં માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવી શકાય.

    બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે ટેક્સી અને રિક્ષા ચાલકો માટે પણ મરાઠી ભાષાની જાણકારી હોવી ફરજિયાત બનાવી છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે, આવા નિયમો ગરીબ વર્ગના લોકોને પરેશાન કરવા માટે લાવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ માત્ર રિક્ષા અને ટેક્સી ચાલકો પાસેથી પૈસા પડાવવાનું એક સાધન છે. આમ, ભાષાના મુદ્દે મહારાષ્ટ્રમાં હવે વહીવટી કડકાઈની સાથે રાજકીય વિવાદ પણ વકર્યો છે.

    Maharashtra Marathi is compulsory standard 1 to 10
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ભાજપ તૃણમૂલ કોંગ્રેસને અંદરથી તોડવા માટે બંગાળ પોલીસનો ઉપયોગ કરી રહી છે,TMC leader Mamata Banerjee

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Annamalai એ ભાજપ માંથી રાજીનામું આપી દીધું

    June 2, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં UPI નો ડિજિટલ ડંકો, મેમાં ૩૦ લાખ કરોડથી વધુની લેવડદેવડ થઇ

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં હશે પાવાગઢ, ફાઝિલનગરનું નામ બદલશે CM યોગી

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Rajasthan High Court તાત્કાલિક સરેન્ડર કરવાનો આપ્યો આદેશ

    June 2, 2026
    રાષ્ટ્રીય

    Srinagar Airport ને ૧થી ૧૫ ઓક્ટોબર સુધી બંધ રાખવા આદેશ

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.