Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026

    Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 

    June 2, 2026

    Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    • ૩ જૂન, વિશ્વ સાઈકલ દિવસ
    • તા ૨ ના રાત્રે ગુરૂ ગ્રહનો કર્ક રાશીમાં પ્રવેશ, કર્ક રાશી ગુરૂગ્રહની ઉચ્ચ રાશી છે આથી શુભફળ આપશે
    • Rajkot Nagarik Bank LTD આયોજીત ‘૨૮’માં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો
    • માણાવદર માં Smart meter લગાવવાની કામગીરી તેજ
    • નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસરથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Annamalai એ ભાજપ માંથી રાજીનામું આપી દીધું
    અન્ય રાજ્યો

    Annamalai એ ભાજપ માંથી રાજીનામું આપી દીધું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજીનામું આપ્યા બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ ચેન્નાઈ રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે

    Tamil Nadu,તા.૨

    ભાજપના તમિલનાડુના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

    તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને પાંચ પાનાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ ચેન્નાઈ રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    નીતિન નવીન અને સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષ સાથેની બેઠક દરમિયાન અન્નામલાઈએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પાર્ટીથી અલગ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે તેઓ પોતાનો અલગ માર્ગ પસંદ કરવા માગે છે. ભાજપ હાઈકમાન્ડ તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને તેમને રાષ્ટ્રીય સ્તરે કોઈ મહત્વપૂર્ણ જવાબદારી આપવાની પણ તૈયારી હતી.

    અન્નામલાઈના રાજીનામાની અટકળો છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહી હતી, ખાસ કરીને ૨૦૨૫માં તેમની જગ્યાએ નૈનર નાગેન્દ્રનને તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા બાદ. તેમના કેટલાક આક્રમક નિવેદનોને કારણે એઆઈએડીએમકે સાથેના ગઠબંધનમાં તણાવ વધ્યો હતો. અન્નામલાઈ ૨૦૨૦માં રાજકારણમાં જોડાયા હતા અને ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. હવે તેઓ આગળની રાજકીય રણનીતિ અંગે આગામી બે દિવસમાં સ્પષ્ટતા કરશે તેવી શક્યતા છે. આ ઘટનાને તમિલનાડુની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.

    Annamalai resigned from BJP Tamil Nadu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ભાજપ તૃણમૂલ કોંગ્રેસને અંદરથી તોડવા માટે બંગાળ પોલીસનો ઉપયોગ કરી રહી છે,TMC leader Mamata Banerjee

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં હશે પાવાગઢ, ફાઝિલનગરનું નામ બદલશે CM યોગી

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Rajasthan High Court તાત્કાલિક સરેન્ડર કરવાનો આપ્યો આદેશ

    June 2, 2026
    અન્ય રાજ્યો

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026
    અન્ય રાજ્યો

    હાથ-પગ-કાપો; હાલના કાયદા સજા માટે પુરતા નથી : Karnataka High Court

    June 2, 2026
    અન્ય રાજ્યો

    West Bengalમાં સુવેન્દુ અધિકારીના મંત્રીમંડળનો વિસ્તાર કરાયો, ૩૫ નવા ચહેરાઓએ મંત્રી તરીકે શપથ લીધા

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026

    Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 

    June 2, 2026

    Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

    June 2, 2026

    ૩ જૂન, વિશ્વ સાઈકલ દિવસ

    June 2, 2026

    તા ૨ ના રાત્રે ગુરૂ ગ્રહનો કર્ક રાશીમાં પ્રવેશ, કર્ક રાશી ગુરૂગ્રહની ઉચ્ચ રાશી છે આથી શુભફળ આપશે

    June 2, 2026

    Rajkot Nagarik Bank LTD આયોજીત ‘૨૮’માં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026

    Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 

    June 2, 2026

    Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.