Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»T20 World Cupની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ એકતરફી રીતે 58 રનથી હારી ગઈ
    ખેલ જગત

    T20 World Cupની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ એકતરફી રીતે 58 રનથી હારી ગઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dubai,તા.05

    T20 વર્લ્ડ કપ 2024ની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. દુબઈમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ એકતરફી રીતે 58 રનથી હારી ગઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 160 રન બનાવ્યા અને તેની સામે ટીમ ઈન્ડિયાએ 100 રન કર્યા. બેટ્સમેનથી સજ્જ ભારતીય ટીમ છગ્ગા અને ચોગ્ગા માટે તડપતી હતી, અંતે પરિણામ ટીમની વિરુદ્ધમાં આવ્યું.

    હરમનપ્રીતે સૌથી વધુ 15 રન બનાવ્યા

    દુબઈમાં યોજાયેલી મેચમાં શેફાલી વર્મા 2 રનથી સૌથી પહેલા આઉટ થઈ. જ્યારે મંધાનાએ 12 રન, હરમનપ્રીત કૌરે 15 રન અને જેમિમાહ રોડ્રિગ્સે માત્ર 13 રન બનાવ્યા હતા. આ સાથે રિચા ઘોષ 12 રન અને દીપ્તિ શર્મા 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના ટોપ 6 બેટ્સમેનમાંથી 4નો સ્ટ્રાઈક રેટ 100થી ઓછો હતો. ન્યુઝીલેન્ડ સામે ભારતીય બેટિંગ કેટલી ગૂંગળાઈ હશે તે વિચારવા જેવી વાત છે, ત્યારે ભારતીય ટીમ માત્ર 19 ઓવર રમી શકી અને 102 રન બનાવ્યા. અહીં નોંધનીય બાબત એ છે કે, ટીમ ઈન્ડિયાનો એક પણ ખેલાડી 20 રનના આંકડા સુધી પહોંચી શક્યો નથી. જેમાં હરમનપ્રીતે સૌથી વધુ 15 રન બનાવ્યા હતા.

    T20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમનો ધબડકો, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મંધાના-હરમનપ્રીત સહિત આખી ટીમ ફેલ 2 - image

    ન્યુઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું

    દુબઈમાં ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. સૌથી મહત્વની વાત એ છે કે, કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીત્યા બાદ સુઝી બેટ્સ અને પ્લિમરે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ મળીને 67 રન કર્યા હતા. આ પછી કેપ્ટન ડિવાઈને મિડલ ઓર્ડરમાં 57 રન બનાવતા ટીમનો સ્કોર 160 રન થયો. જ્યારે બીજી પારીમાં પિચ ધીમી પડી ગઈ હતી અને તેનો ફાયદો ન્યૂઝીલેન્ડના સ્પિનરોને મળ્યો હતો. રોઝમેરી મેયરે 19 રનમાં 4 વિકેટ લીધી હતી. તાહુહુને 3 અને કાર્સનને 2 વિકેટ મળી હતી. જ્યારે એમિલિયાને એક વિકેટ મળી હતી.

    T20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમનો ધબડકો, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મંધાના-હરમનપ્રીત સહિત આખી ટીમ ફેલ 3 - image

    T20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમનો ધબડકો, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મંધાના-હરમનપ્રીત સહિત આખી ટીમ ફેલ 4 - image

    ટીમ ઈન્ડિયાનો રસ્તો મુશ્કેલ બન્યો

    ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. કારણ કે, હવે ટીમ ઈન્ડિયાની ત્રણમાંથી બે મેચ મુશ્કેલ છે, ત્યારે ભારતીય ટીમને આગામી મેચ 6 ઓક્ટોબરે રમવાની છે. બીજી તરફ, ભારતીય ટીમ 9 ઓક્ટોબરે શ્રીલંકા સામે રમશે. આ ઉપરાંત, ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સાથે 13મી ઓક્ટોબરે મેચ છે.

    India-VS-New-Zealand Womens-T20-World-Cup-2024
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Prabhasimran Singh યુવરાજ સિંહને તેની શાનદાર ઇનિંગનો શ્રેય આપ્યો, મેચ પછી એક મોટો ખુલાસો કર્યો

    April 17, 2026
    ખેલ જગત

    Punjab Kings હવે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ આઇપીએલ જીત મેળવનારી ટીમ બની

    April 17, 2026
    ખેલ જગત

    Gujarat Titans સ્પિનરને બદલે ફાસ્ટ બોલરો પર ફોકસ કરશે

    April 17, 2026
    ખેલ જગત

    De Kockની સદી પર પ્રભસિમરન – શ્રેયસની ઇનિંગ ભારે પડી: મુંબઈ સામે પંજાબની જીત

    April 17, 2026
    ખેલ જગત

    SRH સામેની મેચ પહેલા સંકેતો મળ્યા: CSK બસમાં ચઢતો જોવા મળ્યો Dhoni

    April 17, 2026
    ખેલ જગત

    પંજાબ સામેની મેચમાં Rohit Sharma કેમ ન રમ્યો? હજુ વાપસી અનિશ્ચિત

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.