Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું
    • Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર
    • બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
    • Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી
    • South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું
    • આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે
    • ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Doval સાઉદી અરેબિયાના પ્રવાસે
    • Kashmir માં બસ ખાઈમાં ખાબકતા 20 ના મોત : અનેક ગંભીર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે
    રાષ્ટ્રીય

    આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.20
    ભારતીય ચોમાસા અંગે પહેલા ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને બાદમાં હવામાનખાતાએ પણ આ વર્ષે નૈઋત્યના ચોમાસા પર અલનીનોની અસર હશે અને આઠ ટકા જેટલો ઓછો વરસાદ પડશે તેવી આગાહી વચ્ચે હવે યુરોપીયન સેન્ટર ફોર મીડીયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એ પણ જાહેર કર્યુ છે કે આ વર્ષે સુપર અલનીનો ચોમાસા પર પ્રભાવ પાડશે.

    હવામાનખાતાએ હિન્દ મહાસાગરમાં હવામાન અંગેના વધુ એક માપદંડ ડાયકોલ કે જે સમુદ્રી તાપમાન ને અનુલક્ષીને માપવામાં આવે છે તે પણ દર્શાવે છે કે આ સ્થિતિ અલનીનોની અસરને થોડી મધ્યમ કરી શકે છે. પણ અલનીનો એ ચોકકસપણે ભારતના ચોમાસાને નબળુ કરશે અને ભારતે તે માટે તૈયાર રહેવું પડશે.

    હવામાન ખાતાએ જે આગાહી કરી છે તેમાં અને સ્કાયમેટની આગાહીમાં બહુ મોટો ફર્ક નથી પણ ખાસ કરીને ચિંતા એ વાતની છે કે ઈરાન યુદ્ધના કારણે ભારતમાં ફયુલથી લઈ ફર્ટીલાઈઝરના પુરવઠા પર અસર છે અને ખાસ કરીને ફર્ટીલાઈઝર એટલે કે ખાતરની સ્થિતિ વણસે તો ચોમાસાની નબળાઈ વધુ અસરકારક બનશે.

    છેલ્લા બે દશકામાં જીડીપીમાં કૃષિનો ફાળો આઠ ટકા જેવો ઘટયો છે. અન્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ નોંધાઈ છે તેના કારણે આ ઘટાડો વધુ નજરે ચડે છે. પરંતુ ભારતમાં ગ્રામીણ ક્ષેત્રનું અર્થતંત્ર હજુ મુખ્યત્વે ચોમાસા પર આધારિત છે અને તેમાં કોઈપણ નબળી સ્થિતિ એ ગ્રામીણ આવક અને માંગને અસર કરશે.

    રોજગારને પણ અસર કરશે અને તેમાં પણ સરકારે મનરેગાને નબળી બનાવી છે અને રાજયનો ફાળો વધાર્યો છે જેનાથી આ યોજના અમલમાં મુકવા રાજયો કેટલા ઉત્સાહી હશે તે પણ પ્રશ્ન છે.

    જો કે કેન્દ્ર સરકારે નબળા ચોમાસા અંગે તૈયારીઓ શરુ કરી દીધી છે અને ટુંક સમયમાં ખેડુતો માટે બિયારણથી લઈ વાવણી સુધીની એડવાઈઝરી બહાર પાડશે. પાણીની ઉપલબ્ધતા અંગે પણ રિપોર્ટ મંગાવાઈ રહ્યો છે અને ખાતરની આવશ્યકતા અને પુરવઠા ઉપરાંત ભાવની સ્થિતિ પણ ચકાસાઈ રહી છે.

    એટલું જ નહી અપુરતુ ચોમાસુ એ પીવાના પાણીની પરીસ્થિતિને અસર કરશે અને ઉદ્યોગ ક્ષેત્રને પણ અસર થશે. એટલું જ નહી નબળા ચોમાસાની માનસીકતા એ અર્થતંત્રને પણ અસર કરી શકે છે.

    Fertilizer increase concerns Super El Niño
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી

    April 20, 2026
    રાષ્ટ્રીય

    South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Doval સાઉદી અરેબિયાના પ્રવાસે

    April 20, 2026
    રાષ્ટ્રીય

    Kashmir માં બસ ખાઈમાં ખાબકતા 20 ના મોત : અનેક ગંભીર

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાને પાકિસ્તાનને સોંપ્યો 10 મુદ્દાનો પ્રસ્તાવ, US સાથે બીજા રાઉન્ડની વાતચીતનો સ્પષ્ટ ઈનકાર

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026

    Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી

    April 20, 2026

    South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું

    April 20, 2026

    ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Doval સાઉદી અરેબિયાના પ્રવાસે

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.