Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026

    અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

    April 23, 2026

    Trump શાસનને ઝટકો : નૌસેના સચિવ જોન ફેલને અચાનક રાજીનામુ આપ્યું

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન
    • અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
    • Trump શાસનને ઝટકો : નૌસેના સચિવ જોન ફેલને અચાનક રાજીનામુ આપ્યું
    • Trump ની સીઝફાયરની જાહેરાત પહેલા તેલના ભાવ ઘટવા પર 4000 કરોડનો સટ્ટો
    • Bali hotel માં ભારતીય પ્રવાસીઓ ડોરમેટ, વાસણો અને હેર ડ્રાયરની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા
    • ધાર્મિક-સામાજીક સુધારાનું કામ અદાલત કરતા સરકાર વધુ સારી રીતે કરી શકે : કેન્દ્ર
    • વાટાઘાટો મુદ્દે `ગુડન્યુઝ’ મળશે : US President Donald Trump નો ફરી દાવો
    • ફિટનેસ વિશે સંતોષ થાય ત્યારે જ Mahendra Singh Dhoni મેદાને ઉતરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot સૌરાષ્ટ્ર યુનિ.નું વર્ષ 2026-27નું રૂા.235 કરોડનું અંદાજપત્ર મંજૂર
    રાજકોટ

    Rajkot સૌરાષ્ટ્ર યુનિ.નું વર્ષ 2026-27નું રૂા.235 કરોડનું અંદાજપત્ર મંજૂર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.23
    સૌરાષ્ટ્ર યુનિ.ના વર્ષ 2026-27ના રૂા.235 કરોડના અંદાજપત્રને બહાલી આપી દેવામાં આવી છે. ચૂંટણી આચાર સંહિતા પૂર્વ યુનિ.ની ફાયનાન્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની મળેલી બેઠકમાં આ અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલ હતું.

    સૌરાષ્ટ્ર યુનિ.એ 60મા વર્ષમાં પ્રવેશ કરેલ હોય, ડાયમંડ જ્યુબેલી વર્ષમાં સંશોધનાત્મક પ્રોજેક્ટને વેગ મળે અને વેલ્ફેર એક્ટીવીટીને વેગ મળે તે માટે રુા.બે કરોડની રકમની અલગથી જોગવાઇ કરવામાં આવી છે.આ ઉપરાંત વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે મોડલ ક્લાસરૂમ અને સ્પોર્ટસ એક્ટીવીટી માટે રૂા.6.25 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

    આ ઉપરાંત યુજીસીના નેશનલ સેમિનારમાં ભાગ લેવા બહારગામ જતાં વિદ્યાર્થી સંશોધકો માટે રેલવેના થ્રી ટાયર એસીનું ફેર આપવાની પણ અલગથી જોગવાઇ કરવામાં આવી છે. સ્પોર્ટસની પ્રવૃત્તિઓ વિકસાવવા માટે પણ ખાસ રકમ ફાળવવામાં આવી છે.

    અહીં એ ઉલ્લેખનીય છે કે યુનિ.નું અંદાજપત્ર યુનિ.ની સત્તાવાર વેબસાઇટ પર તા.31 માર્ચ સુધીમાં મુકી દેવામાં આવે છે. પરંતુ આ વખતે હજુ સુધી યુનિ.ની વેબસાઇટ પર હજુ અંદાજપત્ર મુકવામાં નહીં આવતા યુનિ.ની વર્ષોથી ચાલી આવતી પરેપરા તુટી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot કાલે ઓખા-ગુવાહાટી એકસપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત રૂટ પર દોડશે

    April 23, 2026
    રાજકોટ

    Rajkot મેટોડા જીઆઇડીસીમાં તીનપતીનો જુગાર રમતાં સાત શ્રમિકો ઝડપાયા

    April 23, 2026
    રાજકોટ

    Rajkot પોપટપરામાંથી રૂ.3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલર ઝડપાઈ

    April 23, 2026
    રાજકોટ

    Rajkot ગૌરીદડ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો : સાત બાજીગરો ઝડપાયા

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળોએ જુગારના દરોડા

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026

    અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

    April 23, 2026

    Trump શાસનને ઝટકો : નૌસેના સચિવ જોન ફેલને અચાનક રાજીનામુ આપ્યું

    April 23, 2026

    Trump ની સીઝફાયરની જાહેરાત પહેલા તેલના ભાવ ઘટવા પર 4000 કરોડનો સટ્ટો

    April 23, 2026

    Bali hotel માં ભારતીય પ્રવાસીઓ ડોરમેટ, વાસણો અને હેર ડ્રાયરની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા

    April 23, 2026

    ધાર્મિક-સામાજીક સુધારાનું કામ અદાલત કરતા સરકાર વધુ સારી રીતે કરી શકે : કેન્દ્ર

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026

    અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

    April 23, 2026

    Trump શાસનને ઝટકો : નૌસેના સચિવ જોન ફેલને અચાનક રાજીનામુ આપ્યું

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.