Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૨૫ વર્ષમાં પહેલી વાર… Delhiમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

    June 10, 2026

    ટાર્ગેટ કરપ્શન ઝીરો ટોલરન્સ @ 2029-શું ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ,નિયમો અને સેવા નિયમોમાં કોઈ ખામી છે?

    June 10, 2026

    સૌમ્યા એ કંઈ રીતે અધિક માસમાં વ્રત કર્યું? અને પુરષોત્તમ ભગવાને શું ફળ આપ્યું?

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૨૫ વર્ષમાં પહેલી વાર… Delhiમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
    • ટાર્ગેટ કરપ્શન ઝીરો ટોલરન્સ @ 2029-શું ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ,નિયમો અને સેવા નિયમોમાં કોઈ ખામી છે?
    • સૌમ્યા એ કંઈ રીતે અધિક માસમાં વ્રત કર્યું? અને પુરષોત્તમ ભગવાને શું ફળ આપ્યું?
    • Gadhada તાલુકાના ધોકડવા જસાધાર રોડ ઉપર થયેલ અકસ્માત માં બે યુવાનો ના મોત
    • Rajkot નજીક ચાલુ બસમાં કંડક્ટરનું હાર્ટ અટેકથી મોત
    • Junagadh પેરોલ જમ્પ કરનાર મોહન હમીરને ક્રાઇમ બ્રાન્ચ વેશ પલટો કરી મુંબઈથી ઝડપી લીધો
    • Dhrol ના લતીપુર ગામે અકસ્માતમાં ધવાયેલા વૃધ્ધે સારવારમા દમ તોડયો
    • Rajkot ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘દબંગ’ સ્ટાઈલમાં નવી ફિલ્મના સેટ પર Salman Khanની એન્ટ્રી
    મનોરંજન

    ‘દબંગ’ સ્ટાઈલમાં નવી ફિલ્મના સેટ પર Salman Khanની એન્ટ્રી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.23

    સલમાન મોટા પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. સાઉથ ફિલ્મમેકર વામશી પૈદિપલ્લી સાથે મળીને બનાવવામાં આવી રહેલી સલમાનની નવી ફિલ્મ 2027માં ઈદ પર રિલીઝ થવાની છે. આમ, સલમાને ડાયરેક્ટર વામશીની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટમાં સલમાનની સાથે સાઉથની હસીના નયનતારા છે. ગત 18 એપ્રિલના રોજ મુંબઈમાં પરંપરાગત પૂજા-મુહૂર્ત બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને ફિલ્મના લીડ સ્ટાર્સ પણ હાજર હતા. પ્રોડ્યુસર દિલ રાજુએ આ પ્રસંગનો એક વીડિયો યુટ્યુબ પર શેર કર્યો હતો. જેમાં ‘દબંગ’ સ્ટાઈલમાં નવી ફિલ્મના સેટ પર સલમાન ખાનની એન્ટ્રી જોવા મળી હતી.

    વીડિયોમાં સલમાનની આગામી ફિલ્મનો સેટ જોવા મળી છે. જ્યાં ડાયરેક્ટર વામશી અને પ્રોડ્યુસર ટીમ સાથે પૂજા કરવા પહોંચે છે. આ પછી દિલ રાજુ ક્લેપબોર્ડ વગાડીને શૂટિંગ શરૂ થવાનો સંકેત આપે છે. થોડા સમય પછી ફિલ્મની હીરોઈન નયનતારાની સેટ પર એન્ટ્રી થાય છે.

    આ બધા પછી સલમાન સેટ પર જોવા મળે છે. જેમાં એક્ટર સાથે ગાડીઓનો કાફલો પહોંચે છે. તેવામાં સલમાન કારમાંથી બહાર નીકળે છે, આ ક્ષણે સલમાનની લોકપ્રિય ફિલ્મ ‘દબંગ’નો ડાયલોગ વાગે છે. પછી, સલમાન પહેલા ડાયરેક્ટર વામશીને મળે છે અને તેને ગળે લગાવે છે. સલમાન અને નયનતારા અભિનીત આ ફિલ્મને મોટા પાયે એક્શન એન્ટરટેઈનર તરીકે રજૂ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડાયરેક્ટર વામશીએ સલમાન માટે પાવરફૂલ રોલ લખ્યો છે. જો કે, ફિલ્મના વાસ્તવિક પ્લોટ અને સ્ટાર કાસ્ટને લઈને હજુ પણ સસ્પેન્સ છે. થોડા સમય પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, રાજપાલ યાદવ ફિલ્મમાં સલમાનના રાઈટ હેન્ડ તરીકે રોલ કરશે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી.

    Dabangg Style entry Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    જ્યારે Amitabh Bachchan ની ફિલ્મોના પ્રદર્શન ઉપર ઇજિપ્તમાં બેન લાગી ગયો હતો

    June 10, 2026
    મનોરંજન

    Superstar Ram Charan નો જાદુ : ફિલ્મ જોવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા

    June 10, 2026
    મનોરંજન

    baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ

    June 10, 2026
    મનોરંજન

    ‘Lag Jaa Gale’ માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ

    June 10, 2026
    મનોરંજન

    Anil Kapoor એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે

    June 10, 2026
    મનોરંજન

    ‘Bigg Boss 20’ ની તૈયારીઓ શરૂ, સલમાન ખાન શો હોસ્ટ કરશે; સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ થશે

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૨૫ વર્ષમાં પહેલી વાર… Delhiમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

    June 10, 2026

    ટાર્ગેટ કરપ્શન ઝીરો ટોલરન્સ @ 2029-શું ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ,નિયમો અને સેવા નિયમોમાં કોઈ ખામી છે?

    June 10, 2026

    સૌમ્યા એ કંઈ રીતે અધિક માસમાં વ્રત કર્યું? અને પુરષોત્તમ ભગવાને શું ફળ આપ્યું?

    June 10, 2026

    Gadhada તાલુકાના ધોકડવા જસાધાર રોડ ઉપર થયેલ અકસ્માત માં બે યુવાનો ના મોત

    June 10, 2026

    Rajkot નજીક ચાલુ બસમાં કંડક્ટરનું હાર્ટ અટેકથી મોત

    June 10, 2026

    Junagadh પેરોલ જમ્પ કરનાર મોહન હમીરને ક્રાઇમ બ્રાન્ચ વેશ પલટો કરી મુંબઈથી ઝડપી લીધો

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૨૫ વર્ષમાં પહેલી વાર… Delhiમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

    June 10, 2026

    ટાર્ગેટ કરપ્શન ઝીરો ટોલરન્સ @ 2029-શું ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ,નિયમો અને સેવા નિયમોમાં કોઈ ખામી છે?

    June 10, 2026

    સૌમ્યા એ કંઈ રીતે અધિક માસમાં વ્રત કર્યું? અને પુરષોત્તમ ભગવાને શું ફળ આપ્યું?

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.