Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી નિધન

    June 10, 2026

    Morbiના જેતપર ગામના ખેડૂતોએ યોજી ટ્રેક્ટર રેલી, વળતર ચુકવવામાં નહી આવે તો ભૂખ હડતાલની ચીમકી

    June 10, 2026

    Tankara જમીન માપણીના વિવાદમાં ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યા, ગુનો નોંધાયો

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી નિધન
    • Morbiના જેતપર ગામના ખેડૂતોએ યોજી ટ્રેક્ટર રેલી, વળતર ચુકવવામાં નહી આવે તો ભૂખ હડતાલની ચીમકી
    • Tankara જમીન માપણીના વિવાદમાં ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યા, ગુનો નોંધાયો
    • Morbi જિલ્લામાં આપઘાત અને અકસ્માતની બે ઘટનાઓ બે યુવાનોના મોત
    • Morbiના કાંતિનગરમાંથી ૮ વર્ષનો માસૂમ બાળક ગુમ
    • Rajkotમાં વિધવા મહિલાના મુંડન અને અત્યાચારની કંપારી છૂટી જાય તેવી કહાની
    • પીએમ મોદીને સ્વ. પીએમ નેહરુનો રેકોર્ડ તોડવા બદલ CM Bhupendra Patel અભિનંદન આપ્યા
    • Bhavnagarમાં ૨ ઈલેક્ટ્રીક વાહન સહિત આરટીઓએ કરી ૪૪ સામે કાર્યવાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh પેરોલ જમ્પ કરનાર મોહન હમીરને ક્રાઇમ બ્રાન્ચ વેશ પલટો કરી મુંબઈથી ઝડપી લીધો
    સૌરાષ્ટ્ર

    Junagadh પેરોલ જમ્પ કરનાર મોહન હમીરને ક્રાઇમ બ્રાન્ચ વેશ પલટો કરી મુંબઈથી ઝડપી લીધો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ચાંદની હત્યા ,સામૂહિક બળાત્કાર સહિત ૧૨ ગુના નોંધાયા હતા ,૩૦ વર્ષની સજામા ૧૬ માસથી ફરાર થયો તો
    Junagadh,તા.10
    જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડે ‘ઓપરેશન કારાવાસ-૨’ અંતર્ગત મુંબઈથી એક મોટી સફળતા મેળવી છે. દાતાર પર્વત પરના ચકચારી “ચાંદની હત્યાકાંડ” ગંભીર ગુનાઓમાં ૩૦ વર્ષની સજા પામેલો અને છેલ્લા ૧૬ મહિનાથી જેલમાંથી ફરાર રીઢો ગુનેગાર મોહન હમીર ગોહિલ આખરે મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશનથી ઝડપાઈ ગયો છે. જૂનાગઢ પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ૫ દિવસની સખત વોચ બાદ તેને દબોચી લઈ ફરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, મોહન હમીર ગોહિલ (રહે. બિલખા રોડ, જૂનાગઢ). તેના પર ૫ ખૂન, ૨ દુષ્કર્મ અને દારૂ સહિત ૧૨ ગુના નોંધાયેલા છે. કોર્ટે તેને ૩૦ વર્ષની સજા ફટકાર્યો હતો. રાજકોટ જેલમાં સજા ભોગવતો મોહન હાઈકોર્ટના આદેશથી ૧૪ દિવસની પેરોલ રજા પર છૂટ્યો હતો. તા. ૦૫/૦૨/૨૦૨૫ના રોજ તેને જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો.આરોપી વેશપલટો કરીને મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશન પર છુપાયો હોવાની બાતમી પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. ઉમેશભાઈ વેગડાને મળી હતી. જેથી પોલીસે ત્યાં પહોંચી સતત ૫ દિવસ સુધી ‘મજૂરનો વેશ’ ધારણ કરી વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. આ ઓપરેશન જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કે. એમ. પટેલ, પી.એસ.આઈ. સોલંકી અને એ.એસ.આઈ. ઉમેશચંદ્ર વેગડા સહિતની ટીમે પાર પાડ્યું છે.
    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં ૨ ઈલેક્ટ્રીક વાહન સહિત આરટીઓએ કરી ૪૪ સામે કાર્યવાહી

    June 10, 2026
    સૌરાષ્ટ્ર

    Gadhada તાલુકાના ધોકડવા જસાધાર રોડ ઉપર થયેલ અકસ્માત માં બે યુવાનો ના મોત

    June 10, 2026
    સૌરાષ્ટ્ર

    Dhrol ના લતીપુર ગામે અકસ્માતમાં ધવાયેલા વૃધ્ધે સારવારમા દમ તોડયો

    June 10, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadar પંથકમાં ONGCનું રેકોર્ડબ્રેક ડ્રિલિંગ ૩૦૦૦ મીટરની ઊંડાઈએ તેલ-ગેસના ભંડારની શોધ તેજ

    June 10, 2026
    સૌરાષ્ટ્ર

    Bhujના રેલડીમાં ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અનેકની અટકાયત

    June 10, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagarમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી નિધન

    June 10, 2026

    Morbiના જેતપર ગામના ખેડૂતોએ યોજી ટ્રેક્ટર રેલી, વળતર ચુકવવામાં નહી આવે તો ભૂખ હડતાલની ચીમકી

    June 10, 2026

    Tankara જમીન માપણીના વિવાદમાં ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યા, ગુનો નોંધાયો

    June 10, 2026

    Morbi જિલ્લામાં આપઘાત અને અકસ્માતની બે ઘટનાઓ બે યુવાનોના મોત

    June 10, 2026

    Morbiના કાંતિનગરમાંથી ૮ વર્ષનો માસૂમ બાળક ગુમ

    June 10, 2026

    Rajkotમાં વિધવા મહિલાના મુંડન અને અત્યાચારની કંપારી છૂટી જાય તેવી કહાની

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી નિધન

    June 10, 2026

    Morbiના જેતપર ગામના ખેડૂતોએ યોજી ટ્રેક્ટર રેલી, વળતર ચુકવવામાં નહી આવે તો ભૂખ હડતાલની ચીમકી

    June 10, 2026

    Tankara જમીન માપણીના વિવાદમાં ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યા, ગુનો નોંધાયો

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.