Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે : Trump

    April 24, 2026

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે : Trump
    • Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ
    • Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ
    • અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું
    • દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’
    • Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત
    • ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»ભાજપ પ્રવેશ કરવો નહીં : Rajkotની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા
    રાજકોટ

    ભાજપ પ્રવેશ કરવો નહીં : Rajkotની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkotતા.24

    આજે રાજકોટમાં એક તરફ પોલીસે ભાજપના નેતાઓ માટે વાહનચાલકોને પ્રવેશબંધી ફરમાવી હતી તો બીજી તરફ વોર્ડ નં.1માં વર્ષોથી સમસ્યાથી પીડિત લોકોએ ત્રાસીને જઈને ભાજપને પ્રવેશબંધીના બોર્ડ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વોર્ડમાં અગાઉ નાગેશ્વર સોસાયટીમાં પણ ભાજપના વર્ષો જુના કાર્યકરે રાજીનામુ આપીને રસ્તા સહિતના પ્રશ્ને વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ રસ્તા સુધરશે તેવા હવે વચનો પણ અપાયા નથી.

    રૈયારોડ ઉપર 2200ની વસ્તી ધરાવતા ઓસ્કાર સ્કાયપાર્કમાં ભાજપના વોર્ડ નં.1ના ચાર કોર્પોરેટરોએ પાયાની સુવિધાના કામ કરાવ્યા નથી અને મનપાના અધિકારીઓએ કર્યા નહીં તે સામેનો વર્ષો જુનો રોષ સપાટી પર આવ્યો હતો. આજે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો સોસાયટી પાસે રસ્તા ઉપર ઉતરીને આ વિસ્તારમાં અસહ્ય ગંદકી, ભંગાર રસ્તા, ટી.પી.રોડનો પ્રશ્ન, સ્ટ્રીટલાઈટ કાયમ બંધ અને અંધારા જેવા પ્રશ્ને 5 વર્ષથી પીડા સહ્યા બાદ આજે વિરોધ વ્યક્ત કર્યો છે.

    લોકોએ ગેઈટ ઉપર બેનર્સ લગાવ્યા હતા કે આ  સોસાયટીમાં ભાજપે પ્રવેશ કરવો નહીં.  ‘વોટ જોઈએ તો કામનો હિસાબ આપો, વાયદા નહીં, વિકાસનો હિસાબ આપો, 2200થી વધુ વસ્તી હવે જવાબ આપશે રોડમાં ખાડા અને સ્ટ્રીટલાઈટમાં અંધારૂ’ વગેરે સૂત્રો લખેલા બેનર્સ પ્રદર્શિત કરીને રોષ વ્યક્ત કરાયો હતો.

    આ વોર્ડના ગત ટર્મ 2001-2026ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયાને ગત વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ આપીને ભાજપ સરકારે કેબીનેટ મિનિસ્ટરનું પદ પણ આપ્યું હતુ જ્યારે આ વોર્ડના કોપોેરેટર હિરેન ખીમાણીયાને વોર્ડમાં ટિકીટ મળે તેમ નહીં હોવાથી વોર્ડ નં.14માં ફરી ટિકીટ અપાઈ છે. નેતાઓ સત્તા-સંપત્તિ મેળવવા સફળ અનેલોકો હારતા રહ્યા છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    42.7 ડિગ્રી સાથે ફરી Rajkot હોટેસ્ટ : અમરેલીમાં 42.5 : ભુજ, અમદાવાદમાં 41 ડિગ્રી

    April 24, 2026
    રાજકોટ

    Rajkot કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું

    April 24, 2026
    રાજકોટ

    Rajkot: નાયબ CM Harsh Sanghviની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: કાલે ઓખા-ગુવાહાટી એકસપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત રૂટ પર દોડશે

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: મેટોડા GIDCમાં તીનપતીનો જુગાર રમતાં સાત શ્રમિકો ઝડપાયા

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: પોપટપરામાંથી રૂ.3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલર ઝડપાઈ

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે : Trump

    April 24, 2026

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે : Trump

    April 24, 2026

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.