Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મંદીના વાદળો વચ્ચે Stock market ની ગતિ ધીમી, રોકાણકારોમાં સાવચેતી…!!!

    June 30, 2026

    તંત્રી લેખ…વિલંબ પણ અન્યાય છે

    June 30, 2026

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મંદીના વાદળો વચ્ચે Stock market ની ગતિ ધીમી, રોકાણકારોમાં સાવચેતી…!!!
    • તંત્રી લેખ…વિલંબ પણ અન્યાય છે
    • Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો
    • Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ
    • Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી
    • Ahmedabad રથયાત્રા સુરક્ષા અનુસંધાનમાં ધાબા પોઇન્ટ પર ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું
    • Ahmedabad:આરોપી પાસેથી વધુ રૂ.૩૩ લાખનો એમ ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો
    • Vadodara માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI મલ્લિકા પરમાર સીક લીવ પર ઉતરી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Akshay Kumarએ તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર
    મનોરંજન

    Akshay Kumarએ તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 4, 2026Updated:May 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Mumbai,તા.04
    તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ભૂતબંગલા’માં તબુનો રોલ ઘણો કપાઈ ગયો હોવાની ચર્ચા થઈ રહી છે. કેટલાક દાવા અનુસાર અક્ષય કુમારે દખલ દઈને તબુના કેટલાય સીન કપાવી  નાખ્યા છે અને તેથી ફાઈનલ કટ જોયા બાદ તબુ ભારે નારાજ થઈ છે. જોકે, પ્રિયદર્શને આ બધી ચર્ચાઓ નકારી કાઢી છે.

    પ્રિયદર્શને કહ્યુx હતું કે ફિલ્મનો ડાયરેક્ટર હું છું અને મેં નક્કી કર્યું છે કે ફિલ્મમાં કેટલા સીન રાખવા અને કેટલા કાઢી નાખવા. અક્ષય કુમારે ફિલ્મ એડિટ કરી નથી. તેણે કોઈના રોલ પર કાતર ફેરવી નથી. આવી વાતો ફેલાવનારાને શરમ આવવી જોઈએ.

    પ્રિયદર્શને એમ પણ કહ્યું હતું કે તબુ નારાજ હોવાની વાતો પણ ખોટી છે. મેં અને તબુએ અનેક ફિલ્મો સાથે કરી છે. અમારી વચ્ચે સારું ટયુનિંગ છે. તબુ નારાજ હોય તો તેણે મને આ વિશે કહ્યું જ હોત. પણ તેણે એવું કશું કહ્યું નથી.

    Akshay Kumar Priyadarshan Tabu's role
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Jasmine ને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારી,તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી

    June 30, 2026
    મનોરંજન

    Oscar winner Costa Gavra એ રાજામૌલીની બે ફિલ્મો જોઇને માસ્ટરક્લાસ એટેન્ડ કર્યો

    June 30, 2026
    મનોરંજન

    Virdas ની કિસિંગ કહાનીને કંગનાએ નોનસેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી

    June 30, 2026
    મનોરંજન

    John Abraham and Kay Kay Menon ને ચમકાવતી નગરવાલાનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે

    June 30, 2026
    મનોરંજન

    Kalki 2 માં આલિયા ભટ્ટનું રહસ્યમય પાત્ર ઉમેરાયું, હૈદરાબાદમાં પાંચ દિવસ શૂટિંગ થયું

    June 30, 2026
    મનોરંજન

    ‘Hera Pheri 3’ ડાયરેક્ટર પ્રિયદર્શને ફિલ્મ છોડી, ફેન્સના દિલ તૂટી ગયા

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મંદીના વાદળો વચ્ચે Stock market ની ગતિ ધીમી, રોકાણકારોમાં સાવચેતી…!!!

    June 30, 2026

    તંત્રી લેખ…વિલંબ પણ અન્યાય છે

    June 30, 2026

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026

    Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ

    June 30, 2026

    Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી

    June 30, 2026

    Ahmedabad રથયાત્રા સુરક્ષા અનુસંધાનમાં ધાબા પોઇન્ટ પર ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મંદીના વાદળો વચ્ચે Stock market ની ગતિ ધીમી, રોકાણકારોમાં સાવચેતી…!!!

    June 30, 2026

    તંત્રી લેખ…વિલંબ પણ અન્યાય છે

    June 30, 2026

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.