Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત
    • China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત
    • Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ
    • Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે
    • ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!
    • West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ
    • પેઢીઓથી અસંખ્ય કાર્યકરોના પ્રયાસો વિના આ વિજય શકય ન હોત : Modi
    • Petrol, diesel ના ભાવ નહીં વધે : ચૂંટણી પરિણામો બાદ સરકારની બાહેંધરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર
    જામનગર

    Jamnagar ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા,05

    જામનગર નજીકના એક રિસોર્ટમાં ગત રવિવારે લાગેલી ભયાનક આગની ઘટનાને પગલે જામનગર મહાનગરપાલિકા હરકતમાં આવી છે. શહેર અને આસપાસના હાઇવે રોડ પર આવેલ હોટલ, ધાબા અને રેસ્ટોરન્ટોમાં ફાયર સેફ્ટી સહિતના નિયમોની કડક તપાસ હાથ ધરવામાં આવી છે.

    આજે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ, એસ્ટેટ શાખા, ટીપીડીપી બ્રાંચ તથા અન્ય સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા વિશાળ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. અંદાજે પંદર જેટલા અધિકારીઓ અને સ્ટાફ સાથેની ટૂકડી દ્વારા હાઇવે વિસ્તારોમાં આવેલી એકમોની તપાસ કરવામાં આવી રહી છે.

    ચેકિંગ દરમિયાન ઠેબા ચોકડી નજીક આવેલી એક હાઇવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘ધાબા એ જામનગરી’ માં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ બાંધકામની જરૂરી મંજૂરી જેવા કોઈપણ જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે તાત્કાલિક અસરથી તે એકમને સીલ કરી દેવામાં આવી હતી.મહાનગરપાલિકા તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે હોટલ, ધાબા અથવા રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી કે બાંધકામ સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવ્યું નહીં હોય, તેવા એકમો સામે કડક કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક સીલ કરવામાં આવશે. ફાયર વિભાગના અધિકારી દ્વારા જણાવાયું હતું કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, અને તમામ વ્યાપારીઓએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar માં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

    May 5, 2026
    જામનગર

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026
    જામનગર

    Jamnagar પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો

    May 5, 2026
    જામનગર

    Jamnagar પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો

    May 5, 2026
    જામનગર

    Jamnagar મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ

    May 5, 2026
    જામનગર

    Jamnagar દલદેવળીયા ગામે ટેમ્પાના ફેરા બાબતે કુહાડી ઝીંકાઇ

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026

    Tamil Nadu માં સરકાર રચવા દાવો કરશે TVK વડા વિજય : બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગશે

    May 5, 2026

    ભર ઉનાળે કચ્છ, ચોટીલા, સાયલા, અરવલ્લી, શામળાજી, કડાણા, ગોધરામાં કરા સાથે માવઠા!

    May 5, 2026

    West Bengal માં શનિવારે ભાજપ સરકારની શપથવિધિ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hormuz માં ઇરાનની બે બોટને નિશાન બનાવતું અમેરિકા : પાંચ લોકોના મોત

    May 5, 2026

    China ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી : 21 લોકોના મોત

    May 5, 2026

    Iran હુમલા પછી યુએઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાઈ, ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.