Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી
    • Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા
    • પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે
    • ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ
    • Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ
    • Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા
    • Sabarkantha LCBએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા
    • Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    રાજકોટ

    Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026Updated:May 6, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.05
    ગોંડલના મોવિયા ગામની કિંમતી જમીન પડાવી લેવાના કૌભાંડમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ખોલી મુખ્ય સૂત્રધાર રાજકોટના ઉતમસિંહ મહિલા વકીલ સહિત ચાર શખ્સોને પકડી કાર્યવાહી કરી હતી.
     ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપીઓએ મુળ ખેડૂત ખાતેદાર કાન્તીલાલ નંદલાલ પાઠક તથા મધુબેન કાન્તીલાલ પાઠક (રહે.બન્ને નવા વાઘણીયા,બગસરા) ના બોગસ આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ બનાવી, જે આધારે કો-ઓપરેટીંગ બેંક ગોંડલ ખાતે બેંક એકાઉન્ટ ખોલાવી, મોવીયા ગામે સર્વે નં.૧૦૦ પૈકી ૧ પૈકી ૩ ની જમીન હે.આર.ચો.મી. ૧-૮૪.૦૬ વાળી આવેલ હોય જેમાં આરોપી ઉત્તમસિંહ રાઠોડ, ભાવનાબેન ચાવડા, તુષાર નરોત્તમદાસ દુદાણી, વિપુલગીરી ગોસ્વામી, અજાણ્યો પુરૂષ તથા મહીલાએ સાથે મળી મુળ માલીક કાન્તીભાઈ પાઠક તથા મધુબેન પાઠક બની રજીસ્ટાર રૂબરૂ ખોટી ઓળખ આપી, ખોટી સહીઓ કરી કિંમતી બનાવટી બોગસ વેચાણ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.રાજકોટનો ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ વિવાદીત જમીન વેચાણ કરી આર્થીક લાભ મેળવતો હોય વર્ષ ૨૦૨૨ માં માંડણકુંડલા ગામે કાન્તીલાલ પાઠકની જમીન આવેલ જેનો કોર્ટમાં કેસ ચાલતો હોય જેમાં વચ્ચે પડી કેસ પોતે હેન્ડલ કરી કેસ જીતી આર્થીક લાભ મેળવેલ હતો,  આરોપી વિપુલગીરી ગોસ્વામી પોતાના સંપર્કમાં આવતા મિત્ર થયેલ અને વિવાદીત/કબ્જાવાળી જમીન બાબતે તપાસ કરતા હોય ત્યારે મોવીયા ગામની સર્વે નં.૧૦૦ પૈકી ૧ પૈકી ૩ ની જમીન કાંતીલાલ પાઠક તથા મધુબેન પાઠકના નામે હોવાની હકીકત જાણવા મળેલ જે જમીન જીતેન્દ્રભાઇ મહેતાની હોય પરંતુ પોતે ખેડુત ખાતેદાર ન હોવાથી જમીન ખરીદી કરી શકતા ન હતાં. મોવીયા ગામે ખેતીની જમીનમાં કબ્જો રમેશભાઇ કોળી પાસે હોય જેથી ઉત્તમસિંહ રાઠોડ તથા વિપુલગીરી ગૌસ્વામી બન્નેને જમીનમાં રસ પડતા બન્ને આરોપીઓ કાન્તીલાલ પાઠકના ઘરે જઇ જમીનના વેચાણ બાબતે વાતચીત કરતા પોતાની જમીન ન હોય અને પોતાના સાઢુભાઇ જીતેન્દ્રભાઈ મહેતાની હોવાનું અને અમેરીકા હોવાની જાણકારી મળતા બન્ને આરોપીઓએ મોવીયાની ખેતીની જમીનનુ ખોટુ રેકર્ડ બનાવી વેચાણ કરવાનું નક્કી કરી, ભાવનાબેન ચાવડાને મળી મુળ ખેડૂતના બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું કામ ઉતમસિંહ રાઠોડએ, જયારે ડમી વ્યકતીઓ શોધવાનુ કામ ભાવનાબેન ચાવડાએ જવાબદારી લીધેલ જેમા ઉતમસિંહ રાઠોડએ પોતાના મિત્ર અજયભાઈ ગઢીયા દ્વારા મુળ ખાતેદાર કાન્તીલાલ પાઠક તથા મધુબેન પાઠકના ચુંટણીકાર્ડ મેળવી, મામલતદાર કચેરીએ અરજી દ્વારા મોવીયા ગામની જમીનના રેકર્ડ તથા આધારકાર્ડની નકલો મેળવી હતી. આરોપી વિપુલગીરી ગોસ્વામીને બોગસ ડોક્યુમેન્ટ આધારે કો-ઓપરેટીવ બેંકમાં ખાતુ ખોલાવી, આ કામે આરોપી ભાવનાબેન રાઠોડે પોતાના અસીલ ગીતાબેન કાપડીને મધુબેન પાઠક બનવા તૈયાર કરાવડાવી, તેના બદલામાં દસ્તાવેજ દીઠ રૂ.૧.૨૫ લાખ આપવાનું નક્કી કરી, આરોપી ભાવનાબેનએ સહઆરોપી ગોવિંદરામ કાપડી સાથે વાતચીત કરી, એક ડમી વ્યકતી શોધવા જણાવતા ગોવિંદરામે પોતાના આશ્રમમાં કામ કરતા દિનેશભાઇ કનૈયાલાલ નિમાવતને તૈયાર કરી, આરોપી ઉતમસિંહ રાઠોડ સાથે મુલાકાત કરાવતા એક દસ્તાવેજ દીઠ રૂ. ૧.૨૫ લાખ આપવાનું નક્કી કરવામાં આવેલ અને સાક્ષી તરીકે વિપુલગીરી ગૌસ્વામીએ જવાબદારી લેતા તેઓએ તેમના મિત્ર તુષારભાઈ નરોતમભાઇ દુદાણીને તૈયાર કરી એક દસ્તાવેજ દીઠ રૂ.૨૫૦૦ આપવાનું નક્કી થયેલ હતું.
    જમીન ખરીદનારની તલાસમાં હોય તે દરમ્યાન રાજકોટના સંજયભાઈ નાથાભાઇ ખોડેખા મળતા તેમની સાથે બે એકર રૂ. ૫૩ લાખમાં જમીનનો સોદો કરી, બોગસ, બનાવટી ઓળખકાર્ડ આધારે ડમી વ્યકતીઓ મુળ ખાતેદાર હોવાની ઓળખ કરાવી વેચાણ દસ્તાવેજ કરી રૂ. ૩.૭૫ લાખ બેંક પેમેન્ટ કરી, તથા રોકડા રૂ.૪૫.૫૦ લાખ આપી વેચાણ દસ્તાવજે કરી આપેલ હતો.
    ત્યારબાદ ગોંડલના પીયુષભાઇ કરમશીભાઇ રાતડીયાને મળી મોવીયા ગામની જમીન પૈકી બે એકર જમીનનો રૂ. ૪૦ લાખમાં સોદો કરી રૂ.૭.૫૦ લાખ બેંક ખાતામાં તથા રૂ. ૨૨.૨૫ લાખ રોકડા આપી બાકીની રકમ એન્ટ્રી થઇએ આપવાનું નકી કરી જમીનનો વેચાણ દસ્તાવેજ આરોપીઓએ કરી આપી, બાકીની જમીન ૨૪ ગુઠા રહેલ હોય તેનો વેચાણ દસ્તાવેજ રાજકોટના ઓમભાઇ યોગેશભાઇ પરમારના નામે કરવામાં આવેલ પરંતુ એક એકર ન હોવાથી એન્ટ્રી નહી થતા જે વેચાણ દસ્તાવેજ રદ કરી જે જમીન ૨૪ ગુઠા ફરીથી શરતચુક વેચાણ દસ્તાવેજ પીયુષભાઇ રાતડીયાને કરી આપી જે જમીનના રૂ. ૨.૨૫ લાખનો ચેક આપી, વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે. દસ્તાવેજમાં સાક્ષી તરીકે રહેવાના રૂ. ૨૫૦૦ તથા આરોપી વિપુલગીરી તથા ભાવનાબેનને પાંચ ટકા ભાગ તેમજ ડમી વ્યકતી દિનેશભાઇ કનૈયાલાલ નિમાવત અને ગીતાબેન કાપડીને દરેક વેચાણ દસ્તાવેજ દીઠ રૂ.૧.૨૫ લાખ આપવામાં આવેલ છે.ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ (,રાજકોટ મુળ ગામ,કરશનગઢ, મેંદરડા), વિપુલગીરી ઉર્ફે ગીરીબાપુ ગણેશગીરી ગોસ્વામી મોવીયાગામ, ,મૂળ રહે. સુરેન્દ્રનગર), ભાવનાબેન ખીમજી ચાવડા વકીલાત રહે.મુળ ગામ-દેરડી, ગોંડલ),તુષારભાઈ નરોતમ દુદાણી (મોવીયા)ની ધરપકડ કરી હતી.જ્યારે દિનેશ કનૈયાલાલ નિમાવત (રહે ધોરાજી ), ગીતાબેન દીપક કાપડી (રહે.ગોંડલ ), નિશાંત રામ ભેટારીયા (રહે. ઉપલેટા, હાલ રહે. રાજકોટ ), ગોવિંદરામ દોલતરામ કાપડી (રહે ગોંડલ )ની શોધખોળ હાથ ધરી છે
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026

    Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ

    June 23, 2026

    Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રામ મંદિરમાં પ્રસાદની ચોરીનો વિવાદ હવે Supreme Courtમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

    June 23, 2026

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.