Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ
    • હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ
    • હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department
    • ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા
    • POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ
    • Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે
    • America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે
    • America માં સીટીઝનશીપ પ્રક્રિયા વધુ મોંઘી : અરજી ફીમાં 80 ટકાનો તોતીંગ વધારો થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પકડાયા, બે ફરાર
    મોરબી

    Morbi: ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પકડાયા, બે ફરાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 9, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯

    મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ અયોધ્યાપુરી રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે સત્યમ બેટરીની દુકાન પાસે આઈપીએલની મેચ પર જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી બે શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

    દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચ પર રનફેર અને હાર-જીતનો જુગાર રમી રહેલા રાજેશ અશ્વિનભાઇ ઉભડીયા અને અજય ગોપાલભાઇ ભડલકીયાને પોલીસે ઝડપી લીધા હતા. આ શખ્સો વિશુભા ઝાલા અને ઇસ્માઇલભાઇ કુરેશી નામના અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને જુગાર રમી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૩,૭૦૦, ત્રણ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૪૦,૦૦૦) અને એક મોટરસાઈકલ (કિંમત રૂ. ૫૦,૦૦૦) મળી કુલ રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાજર નહીં મળી આવેલા અન્ય બે આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    મોરબી

    Wankaner સીટી પોલીસે એક મહિના પૂર્વે વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    June 23, 2026
    મોરબી

    Wankanerના કણકોટ ગામેથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૨૨૪ બોટલ સાથે એક ઝડપાયો

    June 23, 2026
    મોરબી

    Morbiના વજેપરમાં મિત્ર સાથે ચાલતી માથાકૂટનો ખાર રાખી બે યુવાન પર હુમલો

    June 23, 2026
    મોરબી

    Morbiના શનાળા ગામે જુગાર રમતા છ ઈસમો રૂ ૫૧,૬૦૦ સાથે ઝડપાયા

    June 23, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં શ્રમિક-ટ્રક ચાલક સહીત ત્રણના મોત

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026

    ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા

    June 24, 2026

    POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ

    June 24, 2026

    Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.