Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા
    • રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર
    • Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
    • માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
    • માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી
    • Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે
    • મોરબીમાં 42 ડિગ્રીમાં ફરજ બજાવતા Traffic brigade ના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
    • વાંકાનેર પાસે GAS સીલીન્ડર રીફીલ કરવાનું કારસ્તાન પકડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Hardik ઈજાગ્રસ્ત હોવાથી નથી રમતો; કોલકાતા સામેના મેચમાં પુનરાગમન શક્ય
    ખેલ જગત

    Hardik ઈજાગ્રસ્ત હોવાથી નથી રમતો; કોલકાતા સામેના મેચમાં પુનરાગમન શક્ય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.16
    મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગેની અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે તે ઈજાને કારણે છેલ્લી ત્રણ મેચ રમી શક્યાં નથી. શાર્દુલએ આશા વ્યક્ત કરી કે હાર્દિક 20 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વાપસી કરી શકે છે.

    શાર્દુલે કહ્યું, “હાર્દિક ઈજાગ્રસ્ત છે અને તેથી જ તે છેલ્લી કેટલીક મેચોમાં રમ્યો નથી. કમરના દુખાવાને કારણે તે લખનૌ અને બેંગલુરુ સામેની મેચો પણ ચૂકી ગયો. તે મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને મને આશા છે કે તે કોલકાતામાં રમશે. તેના જેવા ખેલાડીઓ હંમેશા યાદ આવે છે.”

    અફવાઓ વિશે શાર્દુલે કહ્યું, “સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે, કેટલીક સાચી, કેટલીક ખોટી. પરંતુ તેને ધર્મશાલા ન આવવાનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો હતો.”

    બીજી ઘટનામાં, MI ના બેટિંગ કોચ કિરોન પોલાર્ડને ચોથા અમ્પાયર પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને તેમની ચાલુ મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

    કુલદીપ અને ગ્લીસન જોડાયા ચેન્નાઈ સુપર કિંગ્સે ખલીલ અહેમદના સ્થાને દિલ્હીના ડાબોડી ફાસ્ટ બોલર કુલદીપ યાદવનો સમાવેશ કર્યો છે. દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નુવાન તુષારાના સ્થાને ઈંગ્લેન્ડના રિચાર્ડ ગ્લીસનને આઈપીએલ ટીમમાં સામેલ કર્યો છે.ખલીલ અને તુષારા બંને ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયા હતા.

    રચિન સ્વદેશ પરત
    કોલકાતા KKR ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર IPL છોડીને ઘરે પરત ફર્યો છે અને ન્યૂઝીલેન્ડના આગામી ઇંગ્લેન્ડ ટેસ્ટ પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોલકાતા ફ્રેન્ચાઇઝીએ GT સામેની તેમની ઘરેલુ મેચની પૂર્વસંધ્યાએ આ માહિતી આપી હતી. KKR એ કહ્યું, “રચન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડના આગામી ઇંગ્લેન્ડ ટેસ્ટ પ્રવાસ માટે પોતાની ટેસ્ટ ક્રિકેટ તૈયારીઓ શરૂ કરવા ઘરે પરત ફર્યો છે.”

    Hardik Pandya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Mitchell Marsh ની તોફાની ઇનિંગ અને આકાશની ઘાતક બોલિંગ : લખનૌ સામે ચેન્નાઈનો 7 વિકેટે પરાજય

    May 16, 2026
    ખેલ જગત

    Purple Cap ના દાવેદાર અંશુલ કંબોજની લખનૌ સામે ભારે ધોલાઈ, 2.4 ઓવરમાં આપ્યા 63 રન

    May 16, 2026
    ખેલ જગત

    Kolkata પ્લેઓફની આશા જીવંત રાખવા – ગુજરાત ટોપ 3માં સ્થાન મેળવવા મેદાને ઉતરશે

    May 16, 2026
    ખેલ જગત

    ‘સેમસન ભવિષ્યમાં કેપ્ટનશીપનો દાવેદાર’ : Ravi Shastri

    May 16, 2026
    ખેલ જગત

    IPL 2026 : પ્રારંભમાં ધમાલ સર્જનાર પંજાબની ટીમ અધવચ્ચે કેમ ફસકી?

    May 16, 2026
    ખેલ જગત

    Tilak Verma પર અર્શદીપની રંગભેદી ટિપ્પણીથી વિવાદ

    May 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.