Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026

    ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !

    June 1, 2026

    નેટફિલકસ પર Dhanush સ્ટાટર થ્રીલર `કારા’એ મચાવી ધૂમ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન
    • ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !
    • નેટફિલકસ પર Dhanush સ્ટાટર થ્રીલર `કારા’એ મચાવી ધૂમ
    • `તું હજી રાજા નથી બની ગયો!’ : Salim Khan
    • ‘યુનિવર્સનો સૌથી પાવરફુલ મેન’, 5 જૂને દુનિયાભરમાં રિલીઝ
    • Mirzapur ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026ના રોજ થશે રિલીઝ
    • Ranveer Singh મૈસુરના ચામુંડેશ્વરી માતાના મંદિરમાં પૂજા – અર્ચના કરી માફી માગી
    • ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ રદ કરીને કેટલાક બદલાવ કરો : Sachin Tendulkar નું સૂચન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Gujarat Titans players ઓની બસમાં શોર્ટ સર્કિટથી આગ : તમામને સુરક્ષિત બહાર કઢાયા
    ખેલ જગત

    Gujarat Titans players ઓની બસમાં શોર્ટ સર્કિટથી આગ : તમામને સુરક્ષિત બહાર કઢાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.1
    આઇપીએલની ફાઇનલમાં હારથી નિરાશ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને વધુ એક ખોફનાક ઘટનાક્રમનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી પરત ફરતી ખેલાડીઓની બસમાં શોર્ટ સક્રિટથી આગ લાગી હતી. તમામ ખેલાડીઓ-રીપોર્ટ સ્ટાફને નીચે ઉતારી દેવાયા હતા અને સદ્નશીબે તમામ સુરક્ષિત હતા.

    આ ઘટના વિશે પ્રાપ્ત વિગતો પ્રમાણે ફાઇનલ મેચમાં હારથી હતાશ ગુજરાત ટ્વીન્સની ટીમ હોટલમાં પરત જઇ રહી હતી ત્યારે બે બસમાં મુસાફરી કરતી હતી તેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.

    બસમાં ધુમાડા દેખાતા તૂર્ત જ બસને રસ્તા પર રોકી દેવામાં આવી હતી. બસમાં સવાર ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફને સુરક્ષિત રીતે નીચે ઉતારી મુકાયા હતા. સદ્નશીબે કોઇને ઇજા નહતી.

    તમામ સુરક્ષિત હતા છતાં ભયનું મોજાુ ફરી વળ્યું હતું. આ દુર્ઘટનાને પગલે ખેલાડીઓને એકાદ કલાક સુધી રસ્તે રળઝવું પડ્યું હતું. ત્યારબાદ નવી વ્યવસ્થા હેઠળ હોટલ પર પરત પહોંચ્યા હતા.

    આ અગાઉ પણ ટીમને પ્રવાસમાં પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મુલ્લાપુરમાં મેચ જીત્યા બાદ ફાઇનલ રમવા 30મીએ અમદાવાદ પહોંચવાનું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે વિલંબ થયો હતો અને ટીમ 30મીએ સાંજે અમદાવાદ પહોંચી શકી હતી.

    સિરાજે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી
    ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરી. જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન પર બેસેલો દેખાય છે અને કેપ્શનમાં ‘બ્રેકડાઉન’ લખ્યું છે. એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થઈ હોય, ત્યારનો આ ફોટો હોય શકે.

    Fire breaks out Gujarat Titans players
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ રદ કરીને કેટલાક બદલાવ કરો : Sachin Tendulkar નું સૂચન

    June 1, 2026
    ખેલ જગત

    Asian Under-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતને 10 ગોલ્ડ

    June 1, 2026
    ખેલ જગત

    Rajat Patidar: RCB ના અણનમ કેપ્ટન,RCB ના ત્રણ લકી ચાર્મ્સ

    June 1, 2026
    ખેલ જગત

    RCB પર નાણાંનો વરસાદ, 20 કરોડ મળ્યા Gujarat પણ માલામાલ

    June 1, 2026
    ખેલ જગત

    Captain Rajat Patidar જીત ગયા વર્ષની ભાગદોડના પીડિતોને સમર્પિત કરી

    June 1, 2026
    ખેલ જગત

    વિરાટની શાનદાર જીત બાદ Anushka’s ‘flying kiss’ નો વીડિયો વાયરલ

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026

    ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !

    June 1, 2026

    નેટફિલકસ પર Dhanush સ્ટાટર થ્રીલર `કારા’એ મચાવી ધૂમ

    June 1, 2026

    `તું હજી રાજા નથી બની ગયો!’ : Salim Khan

    June 1, 2026

    ‘યુનિવર્સનો સૌથી પાવરફુલ મેન’, 5 જૂને દુનિયાભરમાં રિલીઝ

    June 1, 2026

    Mirzapur ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026ના રોજ થશે રિલીઝ

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દિગ્ગજ ગાયિકા Suman Kalyanpur નું નિધન

    June 1, 2026

    ‘Don 3’ વિવાદને ઉકેલશે સલમાન ખાન !

    June 1, 2026

    નેટફિલકસ પર Dhanush સ્ટાટર થ્રીલર `કારા’એ મચાવી ધૂમ

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.