Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 06 જૂનનું રાશિફળ
    • 06 જૂનનું પંચાંગ
    • Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?
    • પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
    • Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Valsad માત્ર કેરી તોડવા જેવી નજીવી બાબતે મહિલાની હત્યા; વલસાડમાં ‘બ્લાઇન્ડ મર્ડર કેસ’નો ભેદ ઉકેલાયો
    ગુજરાત

    Valsad માત્ર કેરી તોડવા જેવી નજીવી બાબતે મહિલાની હત્યા; વલસાડમાં ‘બ્લાઇન્ડ મર્ડર કેસ’નો ભેદ ઉકેલાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Valsad,તા.૫

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી હતી. ગામના હિતેન્દ્રસિંહ પરમારની આંબાવાડીમાં ૨-૬-૨૦૨૫ના રોજ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ તુલસીબેન પટેલ તરીકે થઈ હતી.પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા નહોતા. જેના કારણે શરૂઆતમાં આ બનાવ કુદરતી મોત કે અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા સમગ્ર મામલાએ નાટકીય વળાંક લીધો હતો.તુલસીબેનના મોતના સમાચારથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરંતુ જ્યારે હત્યાની હકીકત સામે આવી ત્યારે પરિવાર પર દુઃખનો વધુ એક પહાડ તૂટી પડ્યો હતો.

    વાંકલ ગામની આંબાવાડીમાં થયેલી આ હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો. ઘટનાસ્થળેથી કોઈ ખાસ પુરાવા મળ્યા નહોતા અને હત્યાનું કારણ પણ સ્પષ્ટ નહોતું. જોકે વલસાડ એલસીબી, એસઓજી અને ગ્રામ્ય પોલીસની સંયુક્ત તપાસે આખરે સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું કે હિતેન્દ્રસિંહ પરમારની આંબાવાડી ગૌતમ સોલંકીને ભાડે આપવામાં આવી હતી.

    કેરીની સિઝનમાં ગૌતમ સોલંકી અને તેનો સગીર ભત્રીજો સમગ્ર બગીચાની દેખરેખ રાખતા હતા. પાકેલી કેરીઓ તોડવા માટે આસપાસના લોકો વારંવાર વાડીમાં ઘૂસી જતા હોવાથી સગીર ભત્રીજો આ બાબતે ખૂબ કડક વલણ અપનાવતો હતો.બનાવના દિવસે તુલસીબેન પટેલ પણ કેરી તોડવા માટે આંબાવાડીમાં પહોંચ્યા હતા. ત્યારે સગીર આરોપી અને તુલસીબેન વચ્ચે બોલાચાલી થઈ હતી.

    કેરી તોડવાની બાબતે થયેલા વિવાદ દરમિયાન સગીર આવેશમાં આવી ગયો હતો અને તેણે તુલસીબેનનું ગળું દબાવી મોત નીપજાવ્યું હતું.ઘટના બાદ આરોપીએ કોઈને શંકા ન જાય તે માટે સ્થળ પરથી નીકળી ગયો હતો. પરંતુ ટેકનિકલ સર્વેલન્સ, માનવ સૂત્રો અને સતત પૂછપરછના આધારે પોલીસે આખરે સગીર આરોપીને ઝડપી પાડી સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે

    માત્ર કેરી તોડવા જેવી નજીવી બાબતે એક મહિલાની હત્યા થઈ જવી સમાજ માટે ચિંતાજનક ઘટના છે. નાની નાની બાબતોમાં ગુસ્સો અને આક્રમકતા કેટલી ગંભીર ઘટના સર્જી શકે છે તેનું આ ઉદાહરણ છે. એક તરફ મૃતક તુલસીબેનનો પરિવાર હત્યાનું કારણ જાણીને ભારે આઘાતમાં છે. તો બીજી તરફ આરોપી સગીરના પરિવાર પર પણ દુઃખનું વાદળ છવાઈ ગયું છે. એક ક્ષણના આવેશે એક પરિવારની માતા છીનવી લીધી છે અને બીજા પરિવારના સગીરનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે.હાલ વલસાડ ગ્રામ્ય પોલીસે સગીર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ કેરી તોડવા જેવી સામાન્ય બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

    Valsad Valsad NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad આ વર્ષે શાળાના પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવશે નહીં

    June 5, 2026
    ગુજરાત

    Mehsana ના કડી તાલુકાના વડાવી ગામે જમીન કૌભાંડ જોવા મળ્યો

    June 5, 2026
    ગુજરાત

    Dahod ના કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારને ૧ કરોડની ઐતિહાસિક સહાય

    June 5, 2026
    ગુજરાત

    Navsari માં પવિત્ર સંબંધો લજવાયા, સગા પિતાએ જ ૧૪ વર્ષની દીકરી પર અત્યાચાર ગુજાર્યો

    June 5, 2026
    અમદાવાદ

    સલીમ ડોલા સામે ઈડીની કાર્યવાહી, ૨૧ ઠેકાણે દરોડા,૧.૩૩ કરોડ ફ્રીઝ

    June 5, 2026
    વડોદરા

    Narmada નદીમાં ડૂબી જતા બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત નિપજયાં

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.