Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
    • Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
    • ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
    • Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
    • Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે
    • વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા
    • ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી
    • New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot બાળકના ઘડ વિનાના માથાની ઘટનાનો ભેદ ઉકેલાયો
    રાજકોટ

    Rajkot બાળકના ઘડ વિનાના માથાની ઘટનાનો ભેદ ઉકેલાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ક્રાઈમ બ્રાંચની ટીમે  હત્યારા અજીત મૌલાનો જેલમાંથી કબજો મેળવ્યો

    Harpalsinh Jadeja ,Rajkot,તા.13

    શહેરમાં ૮ વર્ષ પૂર્વે આજીડેમના પટ માંથી મળેલા બાળકના ઘડ વિનાના માથાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયા બાદ આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપાઈ છે. હવે આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે જેલ માંથી હત્યારા અજીત મૌલાનો જેલ માંથી કબજો મેળવ્યો છે. આ હત્યામાં અજીત સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે અને કોણે મદદ કરી અને માથું મળ્યા બાદ ઘડ ક્યાં ફેક્યું તે સહિતની બાબતો ઉપર ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે.મોરબી રોડ પર બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીના એક મકાનમાં બંગાળી બાળ મજૂરોને ગોંધી રાખી ક્રુરતા ગુજારાતી હોવાની ઘટનામાં પશ્ચિમ બંગાળની કાલના પોલીસ રાજકોટ આવી હતી અને ક્રાઈમ બ્રાંચ, SOG., AHTUની ટીમને સાથે રાખી ૨૧ બાળકોને મુકત કરાવાયા અને સિવિલ હોસ્પિટલમાં બાળકોનું તબીબી પરિક્ષણ કરાવાતા એક બાળક પર ઠેકેદાર અજીત મૌલાએ હદે બર્બરતા ગુજારી હતી કે તેના મૂત્ર માર્ગ અને ગુદાના ભાગે ઈજા થઇ હતી. ઈજાગ્રસ્ત બાળકને સારવારમાં ખસેડાયો છે. આરોપી પશ્ચિમ બંગાળના અજીત અજમત મૌલા વિરૂધ્ધ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી કાલના પોલીસ તેને ઉઠાવી ગઈ હતી.

    પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લાનો વતની અજીત અજમત મૌલા ઇમિટેશનનું કામ કાજનું કારખાનુ ધરાવતો હોય વતનમાંથી બાળ મજુરોને અહીં લઈ આવતો હતો. પાંચ હજાર રૂપિપયા માસિક પગાર આપી સવારે નવથી રાત્રે કયારેક મોડી રાત સુધી 12-15 કલાક કામ કરાવતો હતો. જમવામાં પણ ભાત કે આવુ જ આપતો અને બાળકોનું શોષણ કરતો હતો. અજમત બાળ મજુરોને માર મારતો હોવાની પોલીસ પુછપરછ માં જાણવા મળ્યું હતું.
    અજીત અજમત મૌલાની ચુંગાલ માંથી મુક્ત કરાયેલા ૨૧ બાળકોને પશ્ચિમ બંગાળ પરત મોકલવામાં આવ્યા ત્યારે એક પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેમનો પુત્ર શુભમ હાસદા પણ આઠ વર્ષ પહેલાં અજમત સાથે રાજકોટ આવ્યો હતો, પરંતુ તે ૨૧ બાળકોમાં પરત આવ્યો નથી આ માહિતીના આધારે કાલના પોલીસે ફરી તપાસ શરૂ કરી હતી. અને અજીત મૌલાની પૂછપરછ દરમિયાન તેણે શુભમની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. આ સમગ્રે મામલે રાજકોટ પોલીસે શુભમના માતા –પિતાને ખાસ ટ્રેનની ટીકીટ મોકલી રાજકોટ બોલાવ્યા હતા અને તેમનો ડીએનએ ટેસ્ટ કરી વર્ષ ૨૦૧૮માં મળેલા ઘડ વગરના માથાનો ડીએનએ ટેસ્ટ કરાયો હતો આ ટેસ્ટનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ડીએનએ રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સત્તાવાર આ હત્યા કેસનો ભેદ ઉકેલાયો હોય પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ ખાસ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચની સોપી છે.આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા અજીત અજમત મૌલાનો કબજો લીધો હતોં અને તેને રાજકોટ લાવવા માં આવ્યો છે. આઠ વર્ષ પહેલાં નદીના પટમાંથી એક અજાણ્યા બાળકનું ધડ વગરનું માત્ર કપાયેલું માથું મળી આવ્યું હતું. તે સમયે કોઈ પુરાવા ન મળતા આ રહસ્યમય મર્ડર કેસ પોલીસ માટે મોટો પડકાર બની ગયો હતો. હવે આ હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ આ હત્યામાં અજીત મૌલા સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેમજ માથું મળ્યા બાદ હવે ઘડ અંગેની તપાસ કરશે, જેમાં અજીતની મદદ કરનારના નામ પણ ખુલે તેવી શક્યતા છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot; બેટી રામપર ગામે ટેન્કર, ટ્રક અને ઈકો વચ્ચે અકસ્માત ; ચારનાં મોત

    June 13, 2026
    રાજકોટ

    Rajkot વેપારીની પેઢીના નામનું ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી અનેક લોકો સાથે ઠગાઈ

    June 13, 2026
    રાજકોટ

    Rajkot બાંધકામ સાઈટ પરથી વાયર ચોરી જનાર બેલડી ઝબ્બે

    June 13, 2026
    રાજકોટ

    Rajkot કેમિકલ કાંડમા,ચોટીલા પીઆઈ, પીએસઆઈ સહીત ચાર પોલીસમેન સસ્પેન્ડ

    June 13, 2026
    રાજકોટ

    Rajkot નજીકથી ચોરાઉ બાઈક સાથે તસ્કર બેલડી ઝડપાઈ

    June 13, 2026
    રાજકોટ

    Rajkot માં લિસ્ટેડ બુટલેગરમા પાસામાં ધકેલાયો

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026

    Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે

    June 13, 2026

    Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે

    June 13, 2026

    વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.