Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    ગુજરાત

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગાંધીનગરમાં એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરાશે

    Gandhinagar, તા.૧૩

    રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી ૧૫ જૂનના રોજ બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-૨૦૨૬” સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરવામાં આવશે.

    આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો વધારવા, નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે રોકાણકારો માટે ગુજરાત અગ્રણી રોકાણ સ્થળ બને તે દિશામાં આ નીતિમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી હોવાની અપેક્ષા છે. આગામી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’ માં ઉદ્યોગોના વિકાસ માટે નીચે મુજબના ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છેઃ

    ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ(ઈટ્ઠજીર્ ક ર્ડ્ઢૈહખ્ત મ્ેજૈહીજજ)ઃ ઉદ્યોગો શરૂ કરવા અને ચલાવવા માટેની વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવી. સ્જીસ્ઈ ક્ષેત્રનું સશક્તિકરણઃ રાજ્યના નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ મજબૂત કરવા માટે વિશેષ પ્રોત્સાહનો આપવા.

    અદ્યતન ઉત્પાદન અને ટૅક્નોલૉજીઃ અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા સાથે ટૅક્નોલૉજી આધારિત આધુનિક ઉદ્યોગોને પ્રેરિત કરવા.

    નવા ઊભરતા ક્ષેત્રોઃ ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા અને નવા ઊભરતા ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું.

    ઔદ્યોગિક ક્ષેત્રના વિશ્લેષકોના મતે, ગુજરાત લાંબા સમયથી વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ, મજબૂત કનેક્ટિવિટી અને કુશળ કાર્યબળને કારણે સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર રહ્યું છે. નવી ઔદ્યોગિક નીતિ આ વર્તમાન સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવીને રાજ્યની આર્થિક સ્પર્ધાત્મકતા અને આર્થિક વિકાસને નવી દિશા આપશે તેવું અનુમાન છે. ૧૫ જૂને જાહેર થનારા આ સત્તાવાર દસ્તાવેજ બાદ જ નીતિના તમામ આર્થિક પાસાંઓ અને સબસિડીના ધોરણો સ્પષ્ટ થશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    સુરત

    Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

    June 13, 2026
    વડોદરા

    Vadodara: ડભોઈના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત, વીજ વાયરોના કામ સમયે ઘટના બની

    June 13, 2026
    સુરત

    Suratમાં નરાધમે અસ્થિર મગજની સગીરા પર આચર્યુ દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી

    June 13, 2026
    ગુજરાત

    Valsad: વિદેશીઓને “તમારા પાર્સલમાં ડ્રગ્સ છે” કહીને તોડ કરતી ગેંગ ઝડપાઈ, વાપીમાં એસઓજીની મોટી કાર્યવાહી

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026

    Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.